________________
ભગવાન મહાવીર કૃપાની અપેક્ષા નહિ પરંતુ સાધક સ્વયં પુરુષાર્થ કરીને વાસના, ક્રોધ, લોભ, માન, માયા વગેરે સામે અડગપણે ઝૂઝવાનું પરાક્રમ કરે અને તેને જીતે તે જ સાચો પુરુષાર્થ.
પાવાપુરીમાં ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ
જૈન ધર્મ માને છે કે માનવ માત્ર મોક્ષ મેળવવા શક્તિમાન છે. મુક્ત આત્માને સિદ્ધ છે ભગવાન માનવામાં આવે છે. આ યુગના ભગવાન મહાવી૨ ચોવીસમા અને અંતિમ તીર્થંકર છે. ભગવાન મહાવી∞ૉ અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સંદેશ વૈશ્વિક કરુણાથી ભરેલો છે. ચારે વધતામાં રહેલ સત્યને સ્વીકારવું એ જ ભગવાન મહાવીરનૉ અનેકાંતવાદ. અન્ય બીજા તીર્થંકરોની જેમ ભગવાન મહાવીરે પણ જૈન ધર્મને જીવંત શખવા માટે શ્રી ચતુર્વિધ જૈન સંઘના ધાર્મિક વ્યવસ્થા શરૂ કી જે આજે પણ ચાલુ છે. ભગવાન મહાવીરના ઉપદેશને અનૅક હસ્તપ્રતોમાં સાચવવામાં આવ્યા છે. જે આગમસૂત્ર અથવા આગમ તરીકે ઑળખાય છે.
જૈન કથા સંગ્રહ
21