SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન દેવદેવરથ, દર્શન પાપનાશનમા દર્શનં સ્વર્ગ સોપાન, દર્શનં મોક્ષસાધનમ્ II darshanam devadevasya, darshanam päpanäshanam; darshanam svargasopänam, darshanam mokshasädhanam // ભગવાનની મૂર્તિનું દર્શન બધા પાપોનો નાશ કરનાર છે, તે સ્વર્ગ તરફનું પ્રથમ પગથિયું છે અને તે મોક્ષ મેળવવાનું સાધન છે. મંગલં ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ મંગલ શુલિભદ્રાધા, જૈન ઘર્મો મંગલમ II mangalam bhagaväna viro, mangalam gautama prabhu/ mangalam sthülibhadrädyä, jaina dharmostu mangalam // ભગવાન મહાવીરનું નામ મંગળ છે, ગણધર ગૌતમસ્વામીનું નામ મંગળ છે, આચાર્ય સ્થલિભદ્રનું નામ મંગળ છે, જૈન ધર્મ પણ મંગળ છે. મંગલં ભગવાન વીરો, મંગલ ગૌતમ મણિા મંગલ કુદકુદાર્થો, જૈન ધર્મોરનુ મંગલં || mangalam bhagavana viro, mangalam gautamo gani / mangalam kundakundäryo, jaina dharmostu mangalam // ભગવાન મહાવીરનું નામ મંગળ છે. ગણધર ગૌતમ સ્વામીનું નામ મંગળ છે. આચાર્ય કુન્દકુન્દનું નામ મંગળ છે જૈનધર્મ પણ મંગળ છે. અહંક્તો ભગવંત ઈન્દ્ર માહિતi:, સિદ્ધાર્થસિદ્વિરિથતા: I આચાય જિનશાસનોન્નતિકરા:, પૂજયા ઉપાધ્યાયકા: I શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવર, રત્નત્રયાશધકા: I પંચે તે પરમેષ્ઠિન: પ્રતિદિનં કુર્જતુ વો મંગલમ્ | arhanto bhagavanta indramahitäh, siddhäshcha siddhisthitäh/ ächäryä jinashäsanonnatikaräh, püjyä upädhyäyakäh/ shri siddhäntasupäthakä munivarä, ratnatraväradhakäh/ panchai te paramesthinah pratidinam kurvantu vo mangalam // સ્વર્ગના દેવો જેની ભક્તિ કરે છે તે અરિહંત પરમાત્માઓ, સિદ્ધ પદ પામેલા સિદ્ધ પરમાત્માઓ, જૈન સંઘની ઉન્નતિ કરનાર આચાર્ય ભગવંતો, જૈન શાસ્ત્રોના જ્ઞાતા ઉપાધ્યાય ભગવંતો તથા રત્નત્રયીની આરાધના કરનાર મુનિ ભગવંતો આ પાંચ પરમેષ્ઠિઓના આશીર્વાદ સદા અમારા પર રહો. આદિમ પૃથિવીનાથ - માદિમં નિuરિહં.. આદિમ તીર્થનાથં ચ - ઋષભરવામિનં સુમ: II ädimam prithivinatha-mädimam nishparigraham / ädimam tirthanätham cha rishabhasväminam stumah // જેઓ પ્રથમ રાજવી હતા, જેમણે પરિગ્રહનો ત્યાગ કર્યો હતો, જેઓ પ્રથમ તીર્થંકર હતા તેવા ઋષભદેવને અમે વંદન કરીએ છીએ. જૈન કથા સંગ્રહ
SR No.000123
Book Title$JES 202G Jain Katha Sangraha
Original Sutra AuthorN/A
AuthorJAINA Education Committee
PublisherJAINA Education Committee
Publication Year2010
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy