SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) બોધ: જો ઉચ્ચકક્ષાની તપશ્ચર્યા અને ભક્તિ ન કરી શકતા હોય તો જે વધુ ધર્મિષ્ઠ છે તેના મનોબળ અને ભક્તિમાં શંકા ન કરવી જોઈએ.ખરેખર તો આવી વ્યક્તિ પ્રત્યે ઊંચો આદરભાવ હોવો જોઈએ. આવા માણસોને પીડા અને તકલીફો આપવા કરતા તેમની સેવા કરવી તથા મદદરૂપ થવું મહત્વપૂર્ણ છે. આ કાર્ય તમારા ખરાબ કર્મોને અટકાવશે. બીજાના સદગુણો ને સ્વીકારો અને તેની કદર કરો. Page 247 of 307 ame=
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy