________________ ઉપલબ્ધ સાહિત્ય વપરાશની માહિતી (ડિસેમ્બર 2018 સુધી) વપરાશ કેવી રીતે કરવો વેબસાઇટની કુલ વિઝિટ સંખ્યા - 24,00,000... વેબસાઇટ પર રજિસ્ટર્ડ વપરાશકર્તા - 60, 000... જે વિશ્વના વપરાશકર્તા દેશોની સંખ્યા - 4 સર્વ પ્રથમ jainelibrary.org વેબસાઇટ ઓપન કરવી. 4 વેબસાઇટની જમણી બાજુ ઉપરની સાઇડ લૉગ ઇન / રજિસ્ટર ટેબ છે. જેમાં પ્રથમ વાર આપના ઇ-મેલથી રજિસ્ટર થવાનું, પછીથી રજિસ્ટર્ડ થયેલ ઇ-મેલ દ્વારા લૉગ ઈન કરી કોઈપણ બુક વિના મૂલ્ય ડાઉનલોડ 151 કરી શકાશે. જ અમેરિકાની પાઠશાળાઓના પુસ્તકો (અંગ્રેજીમાં) 4 અન્ય પાઠશાળાઓની પુસ્તકો 4 જૈન આગમ ગ્રંથો (મૂળ, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા) 4 મુદ્રિત પ્રતો 4 જૈન સંસ્કૃત-પ્રાકૃત પુસ્તકો જૈન હિન્દી-ગુજરાતી-અંગ્રેજી પુસ્તકો 4 અન્ય ભાષામાં જૈન પુસ્તકો 4 પર્યુષણ આરાધના માટે ઉપયોગી પુસ્તકો 4 જૈન ધર્મના ચારે ફિરકાઓના પુસ્તકો * જૈન હિન્દી-ગુજરાતી-અંગ્રેજી લેખો 4 પર્વાધિરાજ પર્યુષણ માટે સ્પેશ્યલ લિંક / પ્રતિક્રમણ માટેની સ્પેશ્યલ ઑડિયો ફાઇલ્સ 4 શબ્દકોશો 4 અભિનંદન ગ્રંથો-મૃતિ ગ્રંથો જ અન્ય ધર્મ (ઇન્ટરફેઈથ) ગ્રંથો 4 સામાયિકો-માસીક-ત્રિમાસિક (મેગેઝિન્સ) 4 સૂચીપત્રો (કેટલોગ્સ) 4 ઑડિયો / વિડિયો ડાઉનલોડ થયેલ પુસ્તક સંખ્યા 8,10,000... વેબસાઇટ પર કુલ ઉપલબ્ધ સાહિત્ય - 25,000 ફાઇલ્સ.. 0 મૂળ આગમ- ટીકાઓ- 1,350... 0 પુસ્તકો - 8,700... 0 આર્ટિકલ્સ (લેખો) - 5,500... 0 મેગેઝિન્સ - 3, 200... 0 ઑડિયો/વિડિયો 1, 100... 4 પૉવરફુલ સર્ચ એજીન 4 એડવાન્સ સર્ચ જ આકર્ષક યુઝર ફ્રેન્ડલી વેબસાઇટ સર્ચ ઑપ્શન્સ જ આપને જોઈતા પુસ્તક-મેગેઝિન-લેખ કે કોઈપણ સાહિત્યના ટાઇટલ / લેખક / પ્રકાશક / પ્રકાશન વર્ષ અથવા તો એના કુલ પેજીસને લગતી કોઈપણ માહિતીની નાનામાં નાની સ્ટ્રીંગ સર્ચ વિન્ડોમાં લખી એને સર્ચ કરી શકાય છે. jainelibrary.org જૈન ઈ-લાઈબ્રેરી