Page #1
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય સંરક્ષણ – આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી
પૂર્વકાલીન શંખલાબદ્ધ ઈતિહાસ જળવાઈ શકે, તેમ પૂર્વ પુરુષની અમૂલ્ય વાણી સંભાળવામાં જૈન સમાજે વાપરેલી દીર્ઘદર્શિતા માટે પૂર્વ અને પશ્ચિમના સાક્ષરો મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા. છે; કેમ કે જૈન સાક્ષરે એ ઇતિહાસ સંરક્ષણની શરૂઆત શીલાલેખ, તામ્રપત્રો અને સંજ્ઞાસૂચક ચિત્રપટોથી સદીઓ પહેલાં કરી અને તે સાથે સાહિત્ય સંરક્ષણ અર્થે તાડપત્રો તથા ભેજપત્રને ઉપગ શરૂ કરી દીધું અને શોધક દૃષ્ટિએ આગળ વધીને કાપડ (પાટણના સંઘના ભંડારમાં કપડા ઉપર લખેલાં બે પુસ્તકો છે, જેમાંનું એક સંવત ૧૪૧૮માં લખેલું ૨૫ ૪૫ ઇંચને કદવાળાં ૯૩ પાનાંનું છે. સામાન્ય ખાદીના કાપટના બે ટુકડાને ચોખાની લાહથી ચેડી, તેની બંને બાજુએ લાહી ચોપડી અકીકના અગર તેવા કઈ પણ ઘૂંટાથી ઘૂંટી તેના ઉપર લખવામાં આવેલ છે. આ સિવાય “ચોપાસાની વિજ્ઞપ્તિ', “સાંવત્સરિક ક્ષમાપના', કર્મગ્રંથનાં યંત્રો', “અનાનુપૂવી” આદિ પણ એકવડાં કપડાં ઉપર લખાયેલાં મળે છે.) તથા જાડા કાગળમાં શાસ્ત્ર ગ્રંથને હાથે લખાવીને સેંકડો ગામે સાહિત્યને વિકાસ કર્યો, અને તે સાધને યાવતચંદ્રદિવાકરૌ જળવાઈ રહે, તે માટે તેને આગ, પાણી કે જીવજંતુ સ્પર્શ ન કરી શકે, તેવી સલામત વૈજનાથી ડાબડા તથા ભંડારમાં સંરક્ષણ આપ્યું. આ વાતની અગમ્ય ભંડારો, ભોંયરાઓ અને થાંભલાઓમાં છૂપાયેલે ગ્રંથસંગ્રહ અત્યારે પણ ખાતરી આપે છે.
મળેલાં સાધને ઉપરથી જાણી શકાય છે કે, સૈકાઓ પહેલાંથી સાહિત્ય-લેખન અને સંગ્રહ માટે દરેક ગચ્છના સમર્થ આચાર્યાદિ મુનિવર્ગના ઉપદેશથી કે પોતાના આંતરિક ઉલ્લાસથી અનેક રાજાઓ, મંત્રીઓ તેમ જ ધનાઢય ગૃહસ્થોએ તપશ્વર્યાના ઉદ્યાપન નિમિત્ત, જિનાગમિશ્રવણ નિમિત્તે, પોતાના અથવા પિતાના પકવાસી સ્વજનના કલ્યાણ અર્થે, સાહિત્ય પ્રત્યેની પોતાની અભિરુચિને કારણે અગર તેવા કોઈ પણ શુભ નિમિત્તે નવીન પુસ્તકાદશે લખાવીને અથવા પુરાતન જ્ઞાનભંડારે મેળવીને મોટા મેટા જ્ઞાનભંડારેની સ્થાપના કરીને જ્ઞાનને પ્રચાર કર્યો છે. આ સ્થળે ધ્યાનમાં રહેવું જોઈએ કે, સાધારણમાં સાધારણ
શ્રી આર્ય કયાણામસ્મૃતિગ્રંથ
Page #2
--------------------------------------------------------------------------
________________
bhashsaashaashshasabha shasabha [૪૧]
વ્યકિતઓએ પણ ઉપરાત શુભ નિમિત્તેામાંનુ કોઈ પણ નિમિત્ત પ્રાપ્ત થતાં મહત્ત્વપૂર્ણ કાળેા આપવામાં પાછી પાની નથી કરી.
પૂજયપાદ શ્રીમાન દેવવિધ ગણિ ક્ષમાશ્રમણે ગ્રંથલેખનનો આરંભ કરાવ્યે ત્યારે અને તે પછી અનેક સમ તેમ જ સાધારણ વ્યકિતઓએ વિશાળ જ્ઞાનડારાની સ્થાપના કરી છે. એનુ' સપૂર્ણ સ ંશોધન કરવુ અશકય છે, પરંતુ ઉપલક નજરે જોતાં સાહિત્યરસિક મહારાજા સિદ્ધરાજ જયસિંહે ત્રણસો લહિયા એક્ઠા કરી સદનના ગ્રંથ લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાના તથા આચાર્ય શ્રી હેમચ'દ્ર કૃત સવા લાખ શ્લોકપ્રમાણ વ્યાકરણ ગ્રંથની સેકડો પ્રતિએ લખાવી તેના અભ્યાસીઓને દેશ પરદેશમાં ભેટ મોકલાવ્યાને ઉલ્લેખ ‘પ્રભાવકચરિત્ર' તથા ‘કુમારપાલપ્રબ'ધ'માં છે. મહારાજા કુમારપાળને માટે પણ કુમારપાલપ્રબ ધાદિમાં એકવીશ જ્ઞાનભ’ડાર સ્થાપ્યાના તથા પેાતાના રાજકીય પુસ્તકાલય માટે . જૈન આગમ ગ્રંથે! અને આચાર્ય શ્રી હેમચંદ્ર વિરચિત ‘યોગશાસ્ત્ર,' વીતરાગસ્તવ’ની હાથપોથી સ્વર્ણાક્ષરે લખાવ્યાની નોંધ છે.
મ'ત્રીઓમાં જ્ઞાનભંડાર લખાવનાર મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે નાગે...દ્રગચ્છીય આચાર્ય વિજયસેન તથા ઉદયપ્રભસૂરિના ઉપદેશથી જ્ઞાનભંડારો લખાવ્યાની નોંધ જિન - ગણિકૃત ‘વસ્તુપાલચરિત્ર’, ‘ઉપદેશ તર’ગણી’ આદિમાં નજરે પડે છે. તેમ જ માંડવગઢના મ`ત્રી પેથડ શાહુ તપગચ્છીય આચાય ધ ઘાષસૂરિ પાસે આગમ શ્રવણુ કરતાં ‘ભગવતીસૂત્ર’માં આવતા વીરગૌતમ’નામની સાનાનાણાથી પૂજા કરી, તે એકઠા થયેલા દ્રવ્યથી પુસ્તકો લખાવી ભરુચ આદિ સાત સ્થાનેમાં ભંડાર સ્થાપ્યા હતા. આ ઉપરાંત ગૃહસ્થામાં, ખરતરગચ્છીય આચાય જિનભદ્રના આદેશથી ધરણા શાહે, મહેાપાધ્યાય શ્રી મહીસમુદ્રગણિના ઉપદેશથી નંદુરબારનિવાસી સ.. ભીમનાં પૌત્ર કાલુએ, આગમગચ્છીય શ્રી સત્યસૂરિ, જયાનંદસૂરિ અને વિવેકનસૂરિના ઉપદેશથી પેથડ શાહ, મંડલીક તથા પર્વતકાન્હાએ નવીન ગ્રંથ લખાવી જ્ઞાનભંડાર સ્થાપ્યા હતા. આજ સુધીમાં આવા સેંકડો જ્ઞાનભડારે ઊભા થયા અને કાળની કુટિલતાને મળે, રાજયની ઊથલપાથલને લીધે કે જૈન સમાજની અજ્ઞાનતાને લીધે તેમાંના ઘણા શી વિશીષ્ણુ થઈ ગયા અને ઘણા માલિકીના મેહમાં કે અજ્ઞાનતાથી ઉધઇના મુખમાં અદૃશ્ય થયા કે જીણુ દશાને પામ્યા. આ ઉપરાંત પાણીથી ભીંજાઇને ચાટી જવાથી અથવા તે બગડી જવાને કારણે, ઉંદર આદિએ કરડી ખાધેલ હેાવાને લીધે, ઊથલ પાથલના સમયમાં એકબીજા પુસ્તકનાં પાનાંએથી ખીચડારૂપ થઈ અન્યવસ્થિત થવાને કારણે અગર તેવા અન્ય કોઈ પણ કારણે વહેતી નદીએમાં, દરિયામાં અથવા
શ્રી આર્ય કલ્યાણતિપ્રસૃતિગ્રંથ
Page #3
--------------------------------------------------------------------------
________________
T
RI
, diseasessedlessed with #deses.sld. As soleled ess
lesl••••••••••••••!• •l• •••••••••••••• sle &ls)• •
જૂના કૂવામાં પધરાવીને સેંકડો ગ્રંથ ગુમાવી દેવાયા, તેની તે બહુ થેડાઓને જ ખબર હશે. આવા જ ફેંકી દેવાને તૈયાર કરાયેલા અનેક સ્થળના કચરારૂપ મનાતાં પાનાંઓના સંગ્રહમાંથી વિજ્ઞ મુનિવગે કેટલાયે અશ્રુતપૂર્વ, અલભ્ય તેમ જ મહત્વના સેંકડો ગ્રંથ શોધી કાઢયા છે, એ વાત જે ધ્યાનમાં રહે તે એવા નષ્ટ થતા અનેક કિંમતી ગ્રંથે હજી પણ મળી શકે.
જેમ જૈન સંઘે મોગલેની ચડાઈને જમાનામાં પ્રતિમાઓના રક્ષણ માટે મંદિરની અંદર ગુપ્ત અગમ્ય માર્ગવાળાં તેમ જ અક૯ય ઊંડાઈવાળાં ભૂમિગૃહે-ભેંયરાની સંકલના વિચારી હતી, તેમ જ્ઞાનભંડારોની રક્ષા માટે જેસલમેરને કિલે જેવાથી ત્યાંના ભંડારને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવતા હતા તે સમજાશે. આચાર્ય સિદ્ધસેન માટે એમ સાંભળવામાં આવે છે કે, તેમણે ગુપ્ત સ્તંભને ઔષધિ વડે ઉઘાડી તેમાંથી મંત્રા—ાયનાં કેટલાંક ઉપયોગી પુસ્તકો બહાર કાઢયાં અને સ્તભ અચાનક જમીનમાં ઊતરી ગયે. આવાં (તિલસ્માતી) ગુપ્ત સ્તંભ કે મકાનમાં કેટલુંય મંત્ર સાહિત્ય સદાને માટે અદશ્ય પડ્યું હશે, તે કલ્પના બહાર રહે છે.
પ્રાચીન સાહિત્યને આ રીતે પ્રકાશિત કરીને તેના સંરક્ષણ માટે પુસ્તક મૂકવાની - પેટી, મંજૂસ કે કબાટ આદિ જમીનથી અદ્ધર રાખવાનો રિવાજ છે કે જેથી ધૂળ, ઉધઈ કે ઉંદર ઉપદ્રવ કરી શકે નહિ. તેમ જ શરદી લાગતાં તે ચેટી ન જાય. તે માટે ગ્રંથ ભંડારનું સ્થાન ભેજરહિત તેમ જ ચોમાસાનું પાણી ન ઊતરે તેવું પસંદ કરવામાં તથા દરેક ગ્રંથને મજબૂત રીતે બાંધીને રાખવામાં આવે છે.
પારસનાથ ગારા એ
- કવિ તેજ ' પારસનાથ પ્યારા , નિરંજન નાથ ન્યારા અં. પલપલ ધ્યાન ધરીઆ, આંજો પગપગ નામ સમરી; મુંજી રગરગમેં રંગાણું અં, પારસનાથ પ્યારા અં. આ ડેરા મુજ અંધર, આંજા આસન મન મંધર ભવભવના સહારા , પારસનાથ પ્યારા અં. તેજ' ચે અરજ હિકડી કરી, ભટકાં ભવસાગરકે ભરી થીજા મુંજા કિનારા અં, પારસનાથ પ્યારા અં.
૧
૨
૩
કવિ શ્રી આર્ય કcથાણાગતમસ્મૃતિગ્રંથ