Book Title: Kacchni Gaurav Gatha Gatu Kotharanu Jina Chaitya
Author(s): Chandubha R Jadeja
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Catalog link: https://jainqq.org/explore/230051/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કચ્છની ગૌરવગાથા ગાતુ કોઠારાનું જિનચૈત્ય – ચંદુભા રતનિસંહ જાડેજા કચ્છ પ્રદેશનાં જે કોઈ ગામે અથવા શહેરોમાં જિનાલયેા અર્થાત્ જિનચૈત્યેા છે, તે સવ ચૈત્યા સુંદર શિલ્પાકૃતિ ધરાવે છે. તેમાં પણ અબડાસા વિભાગના સુથરી, કોઠારા, જખૌ, નળિયા, તેરા આ પાંચ ગામનાં જિનમંદિરે પચતીથીમાં ગણાય છે. તદુપરાંત સાંધાણુનું દહેરાસર પણ એની તુલનામાં આવે ખરું! આ સ જિનપ્રાસાદો સર્વોત્તમ શિલ્પાકૃતિવાળા અને ભવ્ય છે. તેમાં પણુ, કોઠારાના જિનાલયની · કલ્યાણુ ટૂંક. ' ટૂંક એટલે એકથી વધારે દહેરાસરેનું જૂથ. એ રીતે જખૌનાં દહેરાંને ‘ રત્ન ટૂંક' કહેવામાં આવે છે. આમ કચ્છનાં ઘણાં અન્ય જૈન વૈષ્ણવ 'દિ પ્રાચીન અને ભવ્ય હોવા છતાં સૌમાં શ્રેષ્ઠ, ભવ્ય અને સુંદર શિલ્પને કારણે કાઠારાના જિનાલયને આગવુ સ્થાન આપવામાં આવે છે. આ જિનપ્રાસાદને જોતાં એમ જણાય છે કે, આખુ કે શિલ્પશાસ્ત્ર મૂર્તિમાન કરવાને માટે જાણે કુશળ શિલ્પીએએ અહીં કંડારી લીધુ હાય, એવા દન કરનાર સહૃદયને આભાસ થયા વિના રહેતા નથી. શિલ્પશાસ્ત્ર અનુસાર આવા મદિરને ‘ મેરુપ્રભ’એવુ નામાભિધાન આપવામાં આવે છે. સાત ગગૃહ યુક્ત, પાંચ શિખર સહિત રંગમ'ડપ અને ઉપર ચારે કાર સામણી તેમ ત્રણ ચૌમુખજી છે. જિનાલયની નીચેના ભાગમાં ભોંયરું છે; તેમાં પણ કુંથુનાથ આદિ જિનબિ'એ પધરાવવામાં આવ્યાં છે. મૂળ નાયક શ્રી શાંતિનાથ પ્રભુજી બિરાજેલા છે. જિનાલયને ફરતા પરકોટ અને તેના પ્રવેશદ્વારના તારણુ અને સ્ત ંભાની કારણુ બેનમૂન ગણાય. દ્વારની અન્ને બાજુએ બે ગવાક્ષેા (ગેાખલા )ની બારીક કોતરણી જોનારાઓને મુગ્ધ કરી દે એવી છે. આયુ–દેલવાડાનાં મિરામાં દેરાણી-જેઠાણીના ગાખલાની યાદ દેવડાવે છે, એમ કહેવામાં કશી ય અતિશયેાક્તિ નથી. તુલનાત્મક દૃષ્ટિએ ન્યાય કરવા એ કોઈ કુશળ શિલ્પીનુ કામ છે. શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ [૧૨૨]ed a casesses.satsa કચ્છની ધરતી ઉપર આવી શિલ્પસમૃદ્ધિના સર્જક શેડશ્રી વેલજી માલુ, શેઠશ્રી શીવજી નેણશી અને શેઠશ્રી કેશવજી નાયક; ખરેખર આ ત્રિપુટી જ ગણાય. એમાં પણ શ્રીમાન શેઠ કેશવજી નાયકની બુદ્ધિ, અળ, એજર્સી અને આવડત આ નિર્માણકા માં મેખરે ગણાય. એઓશ્રી પુણ્યાનુબધી પુણ્યે જન્મેલા રાજ્યેાગયુક્ત શ્રેષ્ઠી હતા, એમ કહેવામાં ખાટું નથી. એમના જન્મ પેાતાના મેાસાળ લાખણિયામાં થયેલા. વતનનુ ગામ કોઠારા. લાયક લાખણીયે પા, નાયક કેશવ નામ; કીતિ ૪.મેહામ, કરમી જન્મ્યા કચ્છમે’. [૧] તે વખતે કચ્છની ધરતી ઉપર, મહારાવ શ્રી પ્રાગમદ્ભુજીનું રાજ્યશાસન હતુ. એ અરસામાં કોઠારાના જાગીરદાર ડાકારશ્રી મેાકાજી જાડેજા હતા. ત્યારે આ જિનાલય આંધવા માટે ૭૮ ફૂટ લંબાઈ, ૬૪ ફૂટ પહેાળાઈ અને ૭૩ ફૂટ ૬ ઇંચ ઊંચાઈ સૂચવતા પ્રમાણ માપના નકશા તૈયાર કરાવી, શેઠશ્રીએ જાડેજા રાજવીએની મજૂરી માટે રજૂ કર્યાં. I>>>v<<Page #3 -------------------------------------------------------------------------- ________________ afsad video slais cess-de-I sits : fessive :તૂiss files of d ried whes ses of Als, દહેરાસરનું કામ સં. ૧૯૧૪માં શરૂ કરી, ૧૯૧૮માં પૂરું કરવામાં આવ્યું. આ કામ માટે મુખ્ય ફાળે, કેરી આઠ લાખ શેઠશ્રી વેલજી માલુએ અને કોરી છ લાખ શેઠશ્રી શિવજી નેણશીએ આપેલી, તેમ જ જમીન પણ આ બન્ને મહાનુભાવોની હેવાથી દહેરાસર ઉપર આ બન્ને શ્રેષ્ઠીવર્યોનાં નામ રાખવામાં આવ્યાં. શેઠશ્રી કેશવજી નાયકને એમાં બે લાખ કોરીનો ફાળો હોવાથી એકંદરે સોળ લાખ કોરીને ખર્ચ એ અરસામાં આ જિનાલય પાછળ કરવામાં આવ્યો છે. વળી આ દેરાસરનું કામ શેઠશ્રી શીવજી નેણશીએ પિતાની જાત દેખરેખ નીચે દેશમાં રહી કરાવેલું છે. દહેરાસરના રંગમંડપમાં કાચનું કામ પણ બહુ સુંદર કહી શકાય તેવું છે. ગર્ભગૃહ . મંડપ અને દરસણીમાં તશ્યામ સંગેમરમરની લાદીઓ પાથરવામાં આવેલી છે. ઉપરના ભાગમાં એક મોટો ઘટ છે, જેને લાભ ઘંટારવ (અવાજ) ત્રણેક માઈલ ઉપર તે સહેલાઈથી સંભળાય છે. આ દહેરાસરની કલ્યાણ ટૂંકમાં અન્ય જે ભાગ્યશાળી મહાનુભાવ શેઠિયાઓએ દેવકુલ-દહેઓ બંધાવ્યાં છે, એમનાં નામ આ પ્રમાણે છે: શ્રી પાંડુભાઈ તેજશી, શ્રી ત્રિકમજી વેલજી, શ્રી પદમશી વીરજી, શ્રી શામજી હેમરાજ, શ્રી પરબત લધા અને શ્રી લાલજી મેઘજી. સંપૂર્ણ જિનાલય તૈયાર થયા બાદ આ ત્રણે શ્રેષ્ટિવર્યોએ મુંબઈથી શ્રી શત્રજ્યગિરિનો સંઘ કાઢયો. શ્રી સિદ્ધગિરિની વંદના બાદ, સંઘ સહિત કચ્છમાં આવી, દહેરાસરજીમાં ભગવંતનાં બિંબની પ્રતિષ્ઠાવિધિ કરાવી. અઠ્ઠાઈ મહત્સવનું ઉજમણું નક્કી કર્યું. અચલગચ્છાધિપતિ શ્રી રત્નસાગરસૂરિજી તેમ જ અન્ય શ્રમણ સમુદાય સહિત કુલ ૧૧૦રની જનસંખ્યા ધરાવતે સંઘ પાલીતાણાની યાત્રા કરી વળતાં કચ્છમાં આવ્યો. શેઠશ્રી કેશવજી નાયક અંગ્રેજ સરકારને મન અને દેશી રજવાડામાં પણ, એમની ઉદારવૃત્તિ અને અવિરતિ દાનને કારણે રાજ્યમાન રાજેશ્વરી હોવાથી, રસ્તામાં રાજામહારાજાઓ તેમ જ શ્રીસંઘે દ્વારા તેમનું ઠેરઠેર બહુમાન કરવામાં આવ્યું. સલામ ભરીયે શેઠજી, ટોપીવાળા તમામ; ગઢપત ગામેગામ, ગુણ સંભારી ગરાસિયા. [3] શાતાપૂર્વક યાત્રા કરી સંઘ કચ્છમાં આવ્યું. અહીં પણ ભવ્ય સામૈયું કરવામાં આવ્યું. સાકર તેમ જ થાળની લડાણ કરવામાં આવી. ત્યાર પછી શ્રી રત્નસાગરસૂરિજી પાસે મુહૂત જેવડાવી સંવત ૧૯૧૮ના મહા સુદ 13, બુધવારના વિજ્યમુહૂર્તે શ્રી રત્ન અમારા આર્ય કાયાણlોલમમ્મતિરાંથી Page #4 -------------------------------------------------------------------------- ________________ [12] I destestastastestostestailedte besteste deste de sostedade estostestestes destacadastestestodestosteceso deste testostestestostestadestadostestados desbot. સાગરસૂરિજીની નિશ્રામાં અઠ્ઠાઈ ઉજવણી મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાન તેમ જ જિનબિંબની પ્રતિષ્ઠાવિધિ આ ત્રણે શ્રેષ્ટિવએ કરાવી. એક મોટો જ્ઞાતિમેળે કર્યો. તેમાં નવ ટંક ભોજનની સાથે સાકરની ભરેલ બે કાંસાની થાળીઓની પ્રભાવને કરવામાં આવી હતી. ધરમી હિન ધરતી માથે, ધરમધજા લહેરાયે; ખીર શક્કર ખારાય, કાયમ ના કેશવ રખેં. [4] આ જિનાલય ઉપરાંત, ત્રણે શેઠિયાઓએ બે માળને વિશાળ ઉપાશ્રય, મહાજનવાડી, પાંજરાપોળ અને ફૂલવાડી વગેરે સંસ્થાએ લાખ કેરીઓ ખર્ચીને તૈયાર કરાવી. શ્રી કેશવજી નાયકની સખાવતે આમ તે કચ્છમાં અને કચ્છની બહાર ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે અનેક છે. કોઠારાના જિનાલય ઉપરાંત શત્રુંજય ગિરિ ઉપર સંવત ૧૯૨૧માં શ્રી નરશી કેશવજીના નામે એક જિનાલય બંધાવી, શ્રી અભિનંદન સ્વામી આદિ પ્રતિમાઓ ભરાવી. તદુપરાંત ૧૯૨૮ની સાલમાં ગિરિવર ઉપરની વાઘણ પિળની પાસે ટૂંક બંધાવી, શ્રી અનંતનાથજી ભગવાન તેમ જ અન્ય જિનબિમ્બની પ્રતિષ્ઠા અને અંજનશલાકા ગચ્છનાયક શ્રી રત્ન સાગરસૂરીશ્વરજી પાસે કરાવી. આ કાર્યમાં કુલ્લે સેળ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા. આ ટૂંક “શ્રી કેશવજી નાયકની ટૂંક”ના નામે ઓળખાય છે. * શ્રી ગિરિનારજી (ગિરનારજી) ઉપરનાં જૈન દહેરાં ખુલ્લાં હોવાને કારણે ટૂંકને ફરતે કેટ તેમ જ શ્રી નેમિનાથજી ભગવાનની કોટ ઉપર માઢ મેડી પણ શ્રી કેશવજી શેઠે રૂપિયા 45,000 ખરચી તૈયાર કરાવી આપી. વિકમના વીસમા સૈકામાં આ તીર્થને જીર્ણોદ્ધાર શ્રી કેશવજી શેઠે કરાવ્યો. એવી જ રીતે સંવત ૨૦૦૫માં મુંબઈના શ્રી અનંતનાથજી ટ્રસ્ટ તરફથી કચ્છ કેડારાના દહેરાસરજીને જીર્ણોદ્ધાર તથા વજદંડ પ્રતિષ્ઠા મહોત્સવ તેમ જ જિનાલયને શતાબ્દી મહોત્સવ શ્રી સંઘે શેઠશ્રી જેઠાભાઈ નાયકના પ્રમુખપદે ઉજવ્યો. શ્રી વેલજી માલુ, શ્રી શીવજી નેણશી તથા શેઠશ્રી કેશવજી નાયકની ધર્મભાવનાના પ્રતીક સમું આ દહેરાસર કેડારા ગામમાં કીર્તિસ્તંભ સમાન આજે પણ ઊભું છે. નિર્માતાઓને અંજલિ આપી વિરમીશું. લાયક ભલે લખું અંઈ, નાયક સાયક કેય; પાણી પીને પાય ઘર, પૂછી પસતાંઈધા. [5] કાવ્ય કીતિ કેશવ કવિ, દાનકીરત દશપાલ; અકકલ વડે એશવાલ, જસનામી તું જગતમેં. [6] એ આશીર્ય કાયાણાગામસ્મૃતિ ગ્રંથ