________________
[૧૨૨]ed a casesses.satsa
કચ્છની ધરતી ઉપર આવી શિલ્પસમૃદ્ધિના સર્જક શેડશ્રી વેલજી માલુ, શેઠશ્રી શીવજી નેણશી અને શેઠશ્રી કેશવજી નાયક; ખરેખર આ ત્રિપુટી જ ગણાય. એમાં પણ શ્રીમાન શેઠ કેશવજી નાયકની બુદ્ધિ, અળ, એજર્સી અને આવડત આ નિર્માણકા માં મેખરે ગણાય. એઓશ્રી પુણ્યાનુબધી પુણ્યે જન્મેલા રાજ્યેાગયુક્ત શ્રેષ્ઠી હતા, એમ કહેવામાં ખાટું નથી. એમના જન્મ પેાતાના મેાસાળ લાખણિયામાં થયેલા. વતનનુ ગામ કોઠારા.
લાયક લાખણીયે પા, નાયક કેશવ નામ; કીતિ ૪.મેહામ, કરમી જન્મ્યા કચ્છમે’.
[૧]
તે વખતે કચ્છની ધરતી ઉપર, મહારાવ શ્રી પ્રાગમદ્ભુજીનું રાજ્યશાસન હતુ. એ અરસામાં કોઠારાના જાગીરદાર ડાકારશ્રી મેાકાજી જાડેજા હતા. ત્યારે આ જિનાલય આંધવા માટે ૭૮ ફૂટ લંબાઈ, ૬૪ ફૂટ પહેાળાઈ અને ૭૩ ફૂટ ૬ ઇંચ ઊંચાઈ સૂચવતા પ્રમાણ માપના નકશા તૈયાર કરાવી, શેઠશ્રીએ જાડેજા રાજવીએની મજૂરી માટે રજૂ કર્યાં.
I>>>v<<<bt
પરંતુ, કાઠારી જાગીરદાર આવા બે માળવાળા ઊંચા સ્થાપત્ય માટે મંજૂરી આપવાને સહમત ન થયા; કારણ કે, જે સ્થળે દહેરાસર માટેની ભૂમિ પસંદ કરેલી, તેની બાજુમાં જ દરબારગઢ હેાવાને કારણે જનાનખાનામાં આવનારાં-જનારાં પર ષ્ટિ પડે; એટલે મર્યાદાભંગને લીધે ઠાકારશ્રીએ એ નકશે નામંજૂર કર્યાં.
Jain Education International
શેઠશ્રી કેશવજી નાયક જેવા વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવનાર માણસ આના ઉકેલ ન શેધી શકે તે જ આશ્ચર્ય કહેવાય! તેમણે ડાકારશ્રીને વચન આપ્યું કે, અમારા સંકલ્પ પાર પડે તે સાથેાસાથ ઠાકારશ્રીનો દરબારગઢ પણ અવિલોકચ રહે. આ રીતે રાજમહા લયના ગઢની રાંગ ( જાડી દીવાલ ) જિનાલય બાંધતી વખતે શ્રેષ્ઠીઓ ઊંચી ચણાવી આપવા જાગીરદારશ્રીની સાથે વચનથી બધાયેલા છે. આવી રીતે મૂળ નકશે મેાકાજી ડેા પાસેથી મંજૂર કરાવી કચ્છ સાભરાઈ શિલાવટ ( સલાટ) સૂત્રધાર નથુભાઈ ગજધરની દેખભાળ નીચે સેંકડ। ચુનંદા કારીગરે રોકી કચ્છ પ્રદેશના ગેાણીઆસર, ધેાકડા અને નાંભની ખાણેામાંથી પથ્થર મંગાવી શુભ મુહૂતે દરનો શિલાન્યાસ એટલે ખાતમુહૂર્ત વિધિ કરી કામ શરૂ કરાવ્યુ .
કુલદીપક
દશાઈ TM, બધે પુનઃજી પાજ; શિરામણિ શિરતાજ, નાયક નાયક નાતો. [૨]
શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિ ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org