Book Title: Darshan Prabhavak Mokshmala
Author(s): Bhagvandas Mehta
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230248/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રની “અમૃત કૃતિ : દર્શનપ્રભાવકમોક્ષમાળા* લેખક : ડૉ. ભગવાનદાસ મનસુખલાલ મહેતા શ્રીમદ્ રાજચંદ્રની સર્વોત્કૃષ્ટ અમૃત કૃતિ તરીકે, આ અવનિનું અમૃત શ્રી આત્મસિદ્ધિ શાસ સુપ્રસિદ્ધ છે. તેમની મોક્ષમાળા પણ અમૃત કૃતિ છે. શ્રીમદે “ધન્ય રે દિવસ આ અહો !”ના જીવન-ધન્યતા-કાવ્યમાં સંગીત કરેલ “અપૂર્વ અનુસાર'નું પ્રથમ અમૃતફળ શ્રીમદુની અમૃત( Immortal, necterlike)કૃતિ મોક્ષમાળા છે. તત્વમંથનકાળમાં પ્રજ્ઞાનિધિ શ્રીમદે જે પદર્શનનું મધ્યસ્થ નિષ્પક્ષપાત પર્યાલચન કર્યું, જિનાગમોનું-વીતરાગ શાસ્ત્રોનું ઊંડું ત્વરિત અવગાહન કર્યું, કેઈ અપૂર્વ આત્માનુભવનું અનુભવન કર્યું, પૂર્વના કોઈ અપૂર્વ આરાધનનું અપૂર્વ અનુસંધાનરૂપ અનુસરણ કર્યું, તેને ફળપરિપાક શ્રીમદુના આ મહાન “દશનપ્રભાવક' મેક્ષમાળા ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. તત્વજ્ઞાનકળાની સોળે કળાએ પરિપૂર્ણ શ્રીમદ્ રાજચંદ્ર આ અનુપમ ગ્રંથની અદ્ભુત ગૂંથણ અપૂર્વ પરિપૂર્ણ તત્ત્વકળાથી કરી છે; બુધજન-ચકારે ન્હાઈને આનંદ પામે એવી પરમ અમૃતમયી જ્ઞાન-ચંદ્રિકા રેલાવી છે. વીતરાગદર્શનના દઢ ગાઢ રંગથી અસ્થિમજજા રંગાયેલા શ્રીમદે જગતના ચેકમાં વીતરાગદર્શનની મહાપ્રતિષ્ઠા કરી જિનદર્શન–વીતરાગદશનને ડંકે વગડાવ્યો છેનિષ્પક્ષપાત ન્યાયમૂર્તિની જેમ સર્વ દર્શનની મધ્યસ્થ પરીક્ષાપૂર્વક વિતરાગદર્શનની સર્વોપરિતા પ્રસ્થાપિત કરી જિનશાસનને મહાપ્રભાવ વિસ્તાર્યો છે; અને આમ સન્મતિતક જેમ મહાન “દર્શનપ્રભાવક' ગ્રન્થ ગણાય છે, તેમ જિનદર્શનની મહાપ્રભાવના કરનાર આ અપૂર્વ મેક્ષમાળા ગ્રન્થ મહાદશનપ્રભાવક ગ્રી તરીકે સુપ્રસિદ્ધ થયા છે. સેંકડો વર્ષોના શાસ્ત્ર અભ્યાસી મહાપંડિત કે મહાબહતો પણ વારંવાર વાંચીને પણ જેની નકલ ( Copy or Immitation) લેખકના “અધ્યાત્મ રાજચંદ્ર' ગ્રંથમાંથી. Page #2 -------------------------------------------------------------------------- ________________ ડો. ભગવાનદાસ મ. મહેતા : શ્રીમદ્ રાજચંદ્રની “અમૃતકૃતિ મોક્ષમાળા ૧૬૭ કરવાને સમર્થ ન થાય, એ આ તત્ત્વકલામય અપૂર્વ દર્શનપ્રભાવક ગ્રન્થ જ્ઞાનાવતાર શ્રીમદે પરમ પ્રૌઢ ગંભીર શાસ્ત્રશૈલીથી સોળ વર્ષની વયે, માત્ર ત્રણ દિવસમાં જ, ગૂં છે. એ મહાન આશ્ચર્યોનું આશ્ચર્ય છે; અદ્દભુતાદભુત છે. પિતાને જે કાંઈ જ્ઞાનને લાભ પ્રાપ્ત થયે છે, તેને લાભ બીજા ને પણ પ્રાપ્ત થાય એવી નિષ્કારણ કરુણાથી પરોપકારશીલ જ્ઞાનીઓ પિતાને પ્રાપ્ત જ્ઞાનને અન્ય જેમાં વિનિયોગ થાય એવી સતુપ્રવૃત્તિ આદરે છે. તે જ પ્રકારે શ્રીમદ્ જેવા મહાજ્ઞાનીને વીતરાગપ્રણીત મોક્ષસન્માર્ગનું જે સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રમય સમ્યક્ સત્ય સ્વરૂપ પિતાને સમજાયું–સંવેદાયું–અનુભવાયું, તેને લાભ જગજજીને થાય એવી ઊર્મિ ઊઠે એ સહજ સ્વાભાવિક છે. એટલે આબાલવૃદ્ધ સર્વ કેઈને ઉપગી–ઉપકારી થઈ શકે એ મોક્ષમાર્ગનું સ્વરૂપ દર્શાવનારે ગ્રંથ સરલ દેશ ભાષામાં ગૂંથવાને સ્વયંભૂ વિચાર એમના હૃદયમાં કુર્યો. અને આ મોક્ષમાળાની રચના શ્રીમદે માત્ર ત્રણ દિવસમાં કરી. આ “મોક્ષમાળા” ખરેખર ! મોક્ષમાળા જ છે; મુમુક્ષુને મોક્ષને માર્ગ દર્શાવનારી યથાર્થ મોક્ષમાળા જ છે! ગ્રંથનું જે આ ગૌરવપૂર્ણ નામ આપવામાં આવ્યું છે તે તેના મેક્ષ” જેવા મહાન વિષયને લઈ છે. તત્વાર્થસૂત્રનું જેમ તેના વિષયને લઈ “મેક્ષશાસ્ત્ર” નામ પ્રસિદ્ધ છે, તેમ મોક્ષ પ્રત્યે લઈ જનારી એક સૂત્રબદ્ધ ગ્રંથરચનાને લીધે આનું “મેક્ષમાળા” નામ યથાર્થ છે. મુક્તાફલની માળામાં જેમ યથાસ્થાને ગોઠવાયેલાં નાનાં-મોટાં સુંદર મૌક્તિકે એક સુવર્ણસૂત્રથી નિબદ્ધ થઈ સમગ્રપણે એક મુક્તામાળા બને છે, તેમ આ મુક્તા(મેલ)ફલની માળામાં યથાસ્થાને કલાપૂર્ણ પણે ગોઠવાયેલાં પરમ સુંદર સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અમૂલ્ય મૌક્તિકો (મુક્તાફલો) એક આત્મતત્વરૂપ સુવર્ણસૂત્રથી નિબદ્ધ થઈ એક મુક્તામાળા–મેક્ષમાળા બની છે. મુક્તાફલની માળામાં કળાપૂર્ણપણે પરેવાયેલું–ગૂંથાયેલું એક એક મહામૂલ્યવાન મોતી જેમ યથાસ્થાને શોભે છે, તેમ આ મુક્તાફલની માળામાં (–મોક્ષમાળામાં) તત્ત્વકળાપૂર્ણપણે પરેવાયેલું-ગૂંથાયેલું એક એક અમૂલ્ય તત્ત્વ-મૌક્તિક યથાસ્થાને વિરાજે છે. ઉત્તમ તત્વજ્ઞાન અને સશીલ બોધનારું, મોક્ષમાર્ગનું સબીજ રેપનારું, જ્ઞાનકિયાનું સમ્યગુ સમવિપતણું નિરૂપનારું, આ પિતાનું નવસર્જન સમર્થ થશે એવા પૂરેપૂરા નિરભિમાન આત્મભાન સાથે શ્રીમદે આને “મોક્ષમાળા” એવું સાન્વય સમુચિત નામ આપવાનું સમુચિત માન્યું છે, “મોક્ષમાળા' એવું ગ્રંથનું જે આ ગૌરવપૂર્ણ નામ રાખ્યું છે, તે જ તેનું ગુણનિષ્પન્ન ગુણગણગૌરવ સૂચવે છે. આ ગ્રંથની મુખમુદ્રામાં જ શ્રીમદ્ સ્વયં શ્રીમુખે પ્રકાશે છે કે-આ ગ્રંથ સ્વાદુવાદતત્વાવબોધ-વૃક્ષનું બીજ છે. તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે દૈવત રહ્યું છે, એ સમભાવથી કહું છઉં. બહુ ઊંડા ઉતરતાં આ મોક્ષમાળા મેક્ષના કારણરૂપ થઈ પડશે. મધ્યસ્થતાથી એમાં તત્વજ્ઞાન અને શીલ બેધવાને ઉદ્દેશ છે.” તેમ જ ત્યાં જ તેઓશ્રીએ વિશેષ પ્રકાર્યું છે કે આ પુસ્તક પ્રસિદ્ધ કરવાને મુખ્ય હેતુ ઊછરતા બાળયુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટતા અટકાવી, તેમને આત્મહિત ભણું લક્ષ કરાવવાને પણ છે. આ પરથી આ આર્ષદૃષ્ટા મહષિ સમા આ ગ્રંથકર્તાને આ ગ્રંથ ગૂંથવાને ઉદાત્ત ઉદ્દેશ અને ઉત્તમ પ્રયજન સ્વયં સ્પષ્ટ થાય છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ ગ્રંથ શુદ્ધ નિઃસ્પૃહ આત્મા અર્થે, પરમાથ અર્થે, પરમા પ્રેમથી નિમલ જ્ઞાનદાન દેવું એ જ્ઞાનજ્ઞાનેશ્વરી વક્તાનું (કાઁનું) અનંતર (Immediate) પ્રયાજન છે, અને તેથી પાતાના આત્માને મહાન્ નિરાના લાભ પ્રાપ્ત થઈ અનુક્રમે મેાક્ષની પ્રાપ્તિ થાય એ પરંપર ( Remote, Ultimate ) પ્રત્યેાજન છે; શુદ્ધ જિજ્ઞાસુ આત્મા અર્થે વિનમ્ર વિનયાન્વિત શિષ્યબુદ્ધિથી નિર્મલ જ્ઞાનદાન લેવું એ શ્રોતાનું અનંતર પ્રયાજન છે, અને તે જ્ઞાનને અનુરૂપ સીલરૂપ આચરણથી———હેય જ્ઞેય-ઉપાદેયના વિવેકરૂપે તે પ્રાપ્ત જ્ઞાનને ક્રિયામાં -આચરણ’માં મૂકવાથી—આત્માની મલવિશુદ્ધિ કરી અનુક્રમે મેક્ષપ્રાપ્તિ કરવી એ શ્રોતાનું પર’પર પ્રયાજન છે. નવકારવાળીની જેમ એકસેસ આઠ પાઠ ધરાવનારી આ મંગલમયી મેાક્ષમાળા( બાલાવબેષ )ના પ્રયાજન અંગે કોઁ પુરુષ શ્રીમદ્ સ. ૧૯૪૫ ના એક પત્રમાં સ્વય' લખે છે– જિનેશ્વરનાં સુંદર માથી એમાં એક્કે વચન વિશેષ નાંખવા પ્રયત્ન કયુ" નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જોયે તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યુ છે.’ તેમ જ આગળ જતાં સ. ૧૯૫૫ માં એક પ્રસ ંગે તેમણે આ પ્રયાજનને એર સ્પષ્ટ કરતાં લખ્યું છે જૈનમાને સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનેાક્ત માથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું ખીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ ખાલાવબાધરૂપ ચેાજના તેની કરી છે. તે શૈલી તથા તે ખેાધને અનુસરવા પણ એ નમુના આપેલ છે. એના પ્રજ્ઞાવધ ભાગ ભિન્ન છે. તે કાઈ કરશે.’ આ ગ્રંથની શિક્ષણપદ્ધતિ અંગે શ્રીમદ્જી સ્વયં શ્રીમુખે પ્રકાશે છે- પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે શિક્ષાપાઠ પાઠે કરવા કરતાં જેમ અને તેમ મનન કરવા; અને તેનાં તાત્પય અનુભવવાં. જે ન સમજી શકે, તેણે જાણનાર પાસેથી વિનયપૂર્ણાંક સમજવાના ઉદ્યમ કરવા. એવી જોગવાઈ ન મળે તે એ પાઠા પાંચ સાત વાર શાંતિપૂર્વક વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અ` ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછ્યુ કે શું તાત્પ મળ્યું? તે તાત્ક માંથી હેય ( ત્યજવા યાગ્ય), જ્ઞેય ( જાણવા ચેાગ્ય) અને ઉપાદેય ( ગ્રહણ કરવા યાગ્ય ) શું છે ? એમ કરવાથી આખા ગ્રંથ સમજી શકાશે; હૃદય કામળ થશે; વિચારશક્તિ ખીલશે; અને જૈન તત્ત્વ ઉપર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી, પણ મનન કરવારૂપ છે. અરૂપ કેળવણી એમાં ચેાજી છે; તે ચેાજના બાલાવબેાધરૂપ છે. વિવેચન અને પ્રજ્ઞાવમાધ ભાગ ભિન્ન છે. આ તેમાંના એક ભાગ છે, છતાં સામાન્ય તત્ત્વરૂપ છે. સ્વભાષા સંબંધી જેને સારુ જ્ઞાન છે, અને નવતત્ત્વ તેમ જ સામાન્ય પ્રકરણગ્રંથા જે સમજી શકે છે, તેવાઓને આ ગ્રંથ વિશેષ ખાધદાયક થશે. નાના બાળકોને આ શિક્ષાપાડાનું તાત્પ સમજણપૂર્વક વિવિધ આપવું.’ આ શિક્ષણપદ્ધતિ અંગે આ આદૃષ્ટા મહાગુરુએ આપેલી આ પરમ પ્રૌઢ ગભીર વિવેકી શિક્ષા સામાન્યપણે કાઈ પણ ગ્રંથના અભ્યાસ કરતી વેળાએ લક્ષમાં લેવા યાગ્ય અને સત્ર હેચ-જ્ઞેય-ઉપાદેયના વિવેકપૂર્વક સ કાળને માટે સ`ને ઉપયેાગી થઈ પડે એવી અનુપમ અને અનુકરણીય શિક્ષા છે. આવી પરમ પ્રૌઢિથી જેણે મુખમુદ્રા આદિ આલેખેલ છે, એવા આ માત્ર સેાળ વર્ષની વયના પણ મહાજ્ઞાનવૃદ્ધ ખાલમહાત્માના આ અલૌકિક ગ્રંથ મુખ્યપણે ખાલ Page #4 -------------------------------------------------------------------------- ________________ ડો. ભગવાનદાસ મ. મહેતા શ્રીમદ્ રાજચંદ્રની “અમૃતકૃતિ મોક્ષમાળા 169 યુવાને અર્થે મુખ્ય પ્રયોજનરૂપ છતાં, આબાલવૃદ્ધ સર્વ કોઈને ઉપકારી થઈ શકે એ છે, અને તે ગમે તે ધર્મના કે સંપ્રદાયના જનેને ઉપયોગી થઈ શકે એ સાર્વજનિક છે. અત્રે જૈન કે જિન શબ્દને પ્રવેગ આવે છે તેથી આ તે માત્ર જેનેને જ ઉપયોગી છે વા જૈનેને જ ગ્રંથ છે એવો સાંકડો વિચાર કરી આથી ભડકવાનું નથી કે મુખ મચકેડવાનું નથી. કારણ કે જેન અને જિન શબ્દ અત્ર મુખ્યપણે તત્ત્વદષ્ટિથી પ્રયોજિત છે. જિન” એ સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ મહાન તત્ત્વવાચક શબ્દ છે. શ્રીમદનું જ વચન છે કે, “જિન હી હૈ આત્મા, અન્ય હાઈસે કર્મ કર્મ કટે સે જિનવચન, તત્ત્વગ્યાનીકે મર્મ. અર્થા– જિન” એટલે શુદ્ધ આત્મા; આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં કર્મકટકને પરાજય કરી જે વિજયશ્રી વર્યા છે એવા વીતરાગ પરમાત્મા તે જ જિન; અને તેના માર્ગને યથાર્થ પણે અનુસરનારે તે જૈન, અથવા તેણે (જિને) પ્રણીત કરેલું દર્શન તે જૈન દર્શન–વીતરાગદર્શન. અને “વીરામો:' ઇત્યાદિ પદોમાં વીતરાગને મુક્ત કંઠે સ્વીકાર તો ગીતાકારે પણ કર્યો જ છે. એટલે બાહ્ય ભૂમિકા ભલે જેનની દેખાતી હો, પણ તે ભૂમિકા પર અત્રે તે સાર્વજનિક તત્ત્વદષ્ટિથી સાર્વજનિક હિતહેતુરૂપ તત્ત્વવિચારણા કરી છે. એટલે ગમે તે સંપ્રદાય, મત, ધર્મ, જાતિવાળાને આ ઉપકારી થઈ શકે એ સાર્વજનિક કટિને (Universal) ગ્રંથ છે. માટે મત દર્શનને આગ્રહ કે વિકલ્પ છેડી દઈ સર્વ કોઈ મક્ષિકામી મુમુક્ષુએ તત્ત્વદષ્ટિથી આ ગ્રંથનું ઊંડું અવગાહન કર્તવ્ય છે. ખરેખર! આજના બાલ-યુવાને સાચા ધર્મ સંસ્કારસંપન-જ્ઞાન-શીલસંપન્ન થાય એમ આપણું ધર્મપક્ષાતીત (Secular ) સરકાર ઈચ્છતી હોય તે ભારતની સર્વ ભાષાઓમાં આ ગ્રંથનું પ્રામાણિક ભાષાંતર કરાવી એની બહાળા હાથે ઘરે ઘરે પ્રભાવના કરવા ગ્ય છે, એટલું જ નહિ પણ ભારતનું મુખ ઉજજવળ કરવું હોય તો વિશ્વની સર્વ ભાષાઓમાં આનું યથાર્થ ભાષાંતર કરાવરાવી અખિલ વિશ્વમાં આને પ્રચાર કરવા યોગ્ય છે. કારણ કે લાખો (Nobel Prize) જેનું મૂલ્યાંકન મથે છે એવા આ અમૂલ્ય ગ્રંથમાં ભારતનું મુખ ઉજજવલ કરે એવું પરમ દૈવત ભયું પડયું છે. અસ્તુ ! આમ આ જિનદર્શનની–વીતરાગદર્શનની મહાપ્રભાવના કરનારા આ મોક્ષમાળા (બાલાવબોધ) ગ્રંથમાં પદે પદે શ્રીમની અનન્ય વીતરાગભક્તિ નિઝરે છે, વીતરાગ * આ મોક્ષમાળાને ચાર ભાગમાં જવાની શ્રીમદુની ધારણા હતી: (1) બાલાવબોધ મેક્ષમાળા, (2) ભાવનાબેધ, (3) વિવેચન, (4) પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા. તેમાં પ્રથમ બે ભાગની–બાલાવબોધ મોક્ષમાળા અને તેના ઉપહારરૂપ ભાવનાબેધ મોક્ષમાળા એ બન્નેની–રચના તેઓશ્રીએ 16-17 વર્ષની વયે સં. ૧૮૪૧-૪રમાં કરી; વિવેચનરૂપ ભાગનો ખાસ સ્પષ્ટ નિર્દેશ નથી મળતો, પણ તે ઉપરોક્ત બન્ને પર વિસ્તારથી વિચારરૂપ હેવો સંભવે છે; અને ચોથા ભાગ–પ્રજ્ઞાવબોધ મોક્ષમાળાની વિષયસચિરૂપ Index) સંકલના શ્રીમદે આ જીવનના ૩૩મા વર્ષમાં–છેલલા વર્ષ માં-સં. ૧૯૫૬ના આશ્વિન માસમલખાવી, પણ આયુઅભાવે તે ગ્રંથ તેમના વરદ હસ્તે લખાવાનું શક્ય ન બન્યું. આ મહાગુરુએ પ્રદર્શિત કરેલી આ વિષયસૂચિરૂપ સંકલના પ્રમાણે એમની આ એજના નિર્વાહવાનું-આ મહાસંતની આજ્ઞાઇચ્છાનુસાર પાર ઉતારવાનું કાર્ય કરવાનો યતકિંચિત નમ્ર પ્રયાસ આ લેખકે શ્રીમદુના દેહાવસાન પછી પચાશ વર્ષે કર્યો છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ 170 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ દર્શનને અપૂર્વ તત્ત્વવિનિશ્ચય પિોકારે છે, નિગ્રંથ વીતરાગ શાસન પ્રત્યેનો પરમ પ્રેમ ઉલસે છે, અદ્ભુત વૈરાગ્ય વિલસે છે, અલૌકિક તત્ત્વજ્ઞાનના ચમત્કાર ચમકે છે, ન્યાયવાદિતા-સત્યવાદિતાના રણકાર રણકે છે, મધ્યસ્થ નિષ્પક્ષપાત ન્યાયદષ્ટિ ઝબકે છે, પરમ કરુણામય હદય ધબકે છે, સમદશી–વિશ્વબંધુત્વ ભાવ ભપકે છે, અનુપમ સશીલની સૌરભ મહકે છે. આ મહાદર્શનપ્રભાવક ગ્રંથમાં શ્રીમદે અનન્ય શાસનદાઝથી પદે પદે વીતરાગ શાસનની મહાપ્રભાવના કરી છે, પણ કેટલાંક વિશિષ્ટ સ્થળોએ તો જગના ચોગાનમાં જિનદર્શનની મહાપ્રતિષ્ઠા કરી જગતમાં જિનશાસનને ડંકો વગડાવ્યો છે. - શ્રીમદે પિતે આ ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ આ “સાહસ કર્યું છે. * * એ ફળદાયી થશે.” ખરેખર ! આ “સાહસ ”—મોક્ષમાર્ગનું પ્રભાવન કરનારું આવું ભગીરથ કાર્ય–શ્રીમદ્ જે કોઈ વિરલ ઓલિ જ કરી શકે એવું ખરેખર સાહસ તો હતું જ, અનેભાવિ બનાવોએ બતાવી આપ્યું તેમ, તે મહર્ષિની આર્ષવાણ પ્રમાણે અપૂર્વ ફળદાયી થયું જ,–તે એટલે સુધી કે શ્રીમદ્ રાજચંદ્ર-કલ્પવૃક્ષનું આ અમૃતફળ (nectarfruit) યાવચંદ્રદિવાકરૌ અમર રહે એવું અમૃત ( most immortal, nectar incarnate) બની ગયું ! 5, ચપાટી રેડ, મુંબઈ, 7 ના નાના = = " કે . છે છે