Page #1
--------------------------------------------------------------------------
________________
મહોપાધ્યાય શ્રીભાનુચન્દ્રગણિ વિરચિત આલોચનાગર્ભિત શ્રીનાભેયજિનવિજ્ઞપ્તિરૂપ સ્તવન
પ્રદ્યુમ્નવિજય ગણિ
કર્તા અને કૃતિનો પરિચય
શ્રી શ્વેતામ્બરથમણ પરંપરાની પ્રશસ્ય પરિપાટીમાં તપગચ્છાધિપતિ જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજી મહારાજના સમયનું પ્રકરણ સ્વર્ણાક્ષરે અંકિત થયું છે. તેનાં અનેક પ્રકાશમાન પ્રકોમાં જે બહુ ચળકતાં યાદગાર નામો છે, તેમાં ઉપાધ્યાય ભાનુચન્દ્ર તથા સિદ્ધિચન્દ્રનાં નામ નોંધપાત્ર છે. આ બે વ્યકિતઓ સંસાર પક્ષે સગાભાઈ અને સાધુપણામાં ગુરુ-શિષ્ય છે; પણ તેઓનો પરસ્પરનો વ્યવહાર જોતાં તે બે વ્યક્તિને આપણે એક નામે ઓળખી શકીએ તેટલી હદે તેઓ અભેદપણે જીવ્યા હતા.
ઉપાધ્યાય શ્રી ભાનુચન્દ્રની ગુરુપરમ્પરા આ પ્રમાણે છે.
તપાગચ્છીય આચાર્ય શ્રી વિજયદાનસૂરિજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી સકલચન્દ્રગણી (જેઓએ વિ. સં. ૧૮ર, ઈ સં. ૧૫૨૬ માં લોકાગચ્છનો ત્યાગ કરીને આ શ્રી હેમવિમલસૂરિજી પાસે દીક્ષા લીધી હતી. કાઉસ્સગ્નમાં જ જેઓએ શ્રી સત્તરભેદી અને એકવીસભેદી પૂજાની રચના કરી હતી. તેમના શિષ્ય ઉપાધ્યાય સૂર ગણીના શિષ્ય ઉપાધ્યાય ભાનુચન્દ્ર ગણી.
ઉપાધ્યાય શ્રી ભાનુચન્દ્ર ગણીનું વતન ગુજરાતનું પાટણ પાસેનું સિદ્ધપુર નગર હતું. પિતાનું નામ રામજી, માતાનું નામ રમાશે. પોતાનું સાંસારિક નામ ભાણજી. મોટાભાઈનું નામ રંગજી. બન્ને ભાઈઓએ ઉપાધ્યાય શ્રી સૂરચન્દ્રનો ઉપદેશ સાંભળી, વૈરાગ્યવાસિત બની, પ્રવ્રજ્યા ધારણ કરી. બન્નેનાં નામ અનુક્રમે રંગચન્દ્ર અને ભાનચન્દ્ર રાખવામાં આવ્યાં. તે પછી તેઓના નાનાભાઈને પણ દીક્ષા આપી અને એમનું સિદ્ધિચન્દ્ર નામ રાખ્યું; અને
એમને ભાનચન્દ્રના શિષ્યરૂપે જાહેર કરવામાં આવ્યા. આ બન્ને ગુરુ-શિષ્યની જોડીએ સાહિત્યમાં નામ કાઢ્યું, રાવણ વપૂવાળ ની ટીકા લખીને એમણે એ કાળના વિદ્વાનોને ચકિત કરી દીધા.
ઉપાધ્યાય ભાનુચન્દ્ર સારા વિદ્વાન અને સાહિત્યસર્જક હતા. વ્યાકરણ, સાહિત્ય, ઉપરાન્ત નિમિત્તશાસ્ત્ર, મંત્ર, જ્યોતિષ વગેરે વિષયોમાં પણ તેમનું પ્રભુત્વ હતું. સારસ્વત-વ્યાકરણ ઉપર તેમણે વૃત્તિ રચી છે. વળી એમણે વાયગચ્છીય જિનદત્તસૂરિના પ્રસિદ્ધ ગ્રન્થ વિવેવાણ (આઈ. સ. ૧૨૯) ઉપર ટીકા રચી છે અને રત્નપત્નિથRFનામક કથાગ્રન્થની રચના કરી છે. તે સિવાય નિમિત્તશાસ્ત્રમાં વસંતનન પર પણ બહુમાન્ય ટીકા લખી છે; અને એ બધા ગ્રન્થો તેમના મહા વિદ્વાન શિષ્યશ્રી સિદ્ધિચન્દ્ર ઉપાધ્યાયે સંશોધ્યા છે.
પ્રસ્તુત કૃતિ શ્રી નાખેય જિન વિતિ તવન' એક આત્મનિંદાત્મક હૃદયસ્પર્શી રચના છે. ઉપજાતિ, ઇન્દ્રવજા અને વસંતતિલકા એમ ત્રણ છંદોમાં વ્યાસી શ્લોકમાં બહુ રોચક અને પ્રાસાદિક શૈલીમાં આ વિજ્ઞપ્તિ લખાઈ છે.
આ કૃતિને રચતી વખતે કત્તની સામે શ્રી રત્નાકરસૂરિ રચિત પ્રસિદ્ધ શ્રી ત્મિીર પવિંશતિ (ઈસ્વી ૧૩મી સદી) હતી. પ્રસ્તુત કૃતિની સ્પષ્ટ અસર આમાં ઝિલાઈ છે. કેટલાક શ્લોકોમાં તો એની સીધી જ અર્થચ્છાયા દેખાઈ આવે છે. શત્રુંજય તીર્થના મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનને વંદન કરીને કર્તા પોતાનું આત્મનિવેદન શરૂ કરે છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
Vd. I-1995
મહોપાધ્યાય શ્રીભાતુચક્રમણિ..
પાટ
વર્તમાન કાળની વ્યકિત પોતાના મનોભાવને, અંતરની વેદનાને વ્યકત કરે તો તે આવા જ ભાવોમાં વ્યકત કરે, જે રીતે પ્રારંભના શ્લોકોમાં રત્નાકરપીસીની સ્પષ્ટ અસર જણાય છે, તે જ પ્રમાણે ઉત્તર વિભાગમાં વન્યાન્વિતોના ધાસ્ત ઇa (૧૨ સદી પ્રથમ ચરણ) પદથી શરૂ થતા છેલ્લાં પદ્યોની સ્પષ્ટ છાયા જણાય છે.
એ બન્ને પૂર્વ વિભાગ અને ઉત્તર વિભાગની વચ્ચે જે પદ્યો છે તેમાં કત્તનું આત્મહત્મક નિજ આત્મવૃત્ત એવી હૃદયસ્પર્શી ઢબે ગૂંથાયેલું છે કે તે પ્રસાદગુણમંડિત પદાવલી, પાઠકના ચિત્તનો કબજો મેળવી લે છે. સામાન્ય આત્મગહની સાથે સાથે કર્તાએ પોતાના જીવનમાં સુકૃતને પણ સંભાયાં છે. તે સુકૃતો પૈકીનાં બે સુકૃતો ઈતિહાસ પ્રમાણિત અને નોંધપાત્ર છે : તેમાં પહેલું સુકત જે શત્રુંજયતીર્થ-કરમોચનનું છે, તેનું ખ્યાન બહુ રોચક અને ચિત્રાત્મક શૈલીમાં આપ્યું છે, જેની વિગત આ પ્રમાણે છે.
શ્લોક ૫૦ થી ૫૯ સુધીના નવ શ્લોકમાં કાશ્મીર દેશના જયનલંકા નામની સરોવરમાં શહેનશાહ અકબરને સૂર્યસહસ્રનામ સંભળાવવા ગયા ત્યારે અતિશીતના કારણે કર્તા મૂચ્છ પામ્યા. બાદશાહને આની ખબર પડી તેથી તે લજિત બન્યો અને પ્રસન્ન થયો : વગર કો મારા નિમિત્તે આપે કેટલું કષ્ટ સહ્યું. આપને જે જોઈએ તે માગો. મારા રાજ્યમાં જે કાંઈ છે તેમાંથી જે જોઈએ તે કહો. શું કામ વિલંબ કરો છો ? આવી ક્ષણે કે જ્યારે બાદશાહ જેવો બાદશાહ જે જોઈએ તે આપવા તૈયાર છે ત્યારે, બીજી કોઈપણ વસ્તુની માંગણી ન કરતાં તેઓએ શત્રુંજયતીર્થમાં જે યાત્રાવેરો લેવાય છે તે માફ કરવાની માંગણી કરી. બાદશાહે તે વાત સ્વીકારી. આ એક બહુ અદ્ભુત કાર્ય થયું ગણાય. અને તે પછી અન્ય પ્રસંગે સમ્રાટને ગૌવધના નિષેધ માટે પણ બહુ યુકત શબ્દો કહ્યા, જેની ધારી અસર થઈ. પોતાની આણ જે પ્રદેશોમાં વર્તતી હતી તે બધા પ્રદેશોમાં બાદશાહે ગૌવધબંધી જાહેર કરી, આ બીજું સુકૃત.
કર્તાએ અંતર્મુખ બનીને, ખૂબ નિખાલસતાથી આ પ્રાર્થના રચી છે. અનોખી રીતે ભકત ભગવાન આગળ આત્મનિવેદન કરીને હળવો થાય છે.
આત્મનિંદા-ગર્ભિત સ્તુતિઓમાં આ એક નોંધપાત્ર સ્તુતિ છે. રાજા કુમારપાળકૃત આત્મનિંદાબત્રીસી થા રત્નાકરપીસીની જેમ આ પણ પ્રસાર પામે તેવી કૃતિ છે. મુઘલ બાદશાહનો નિકટનો સંપર્ક થવો, એના ઉપર ઊંડો પ્રભાવ પાડવો અને એના ફળ રૂપે એની પાસે ધર્મનાં અને લોકોપકારનાં સુકતો કરાવવાં - આને લીધે કોઈ ત્યાગી વૈરાગી સંત ગર્વિત ન થાય તો પણ છેવટે એમને આત્મતૃષ્ટિ તો અવશ્ય થાય. અને આવાં સુકૃતો કરાવ્યા પછી પણ તેનો સંતોષ કે હર્ષ મેળવવાને બદલે આવું બધું પોતે કીર્તિ, નામના, પ્રતિષ્ઠા ખાતર કર્યું છે, એવો અંતરમાં બળાપો અને અજંપો થઈ આવે અને તે આવી આત્મનિન્દાભરી પશ્ચાત્તાપની કાવ્યધારારૂપે વહી નીકળે એવું તો જવલ્લે જ જોવા મળે છે અથવા બનવા પામે છે. મહોપાધ્યાય શ્રી ભાનુચંદ્ર ગણીની આ રચનાની આ વિરલ વિશેષતા છે, અને તે તેઓના અંતરમાં જાગી ઊઠેલી ઊર્ધ્વગામી આત્મલક્ષિતાનું સૂચન
આગળ સૂચવ્યું તેમ આમાં ત્રણ વૃત્તો પ્રયોજ્યાં છે : ઇન્દ્રવજ, ઉપજાતિ, અને વસંતતિલકા. અલંકાર તથા પ્રાસની દૃષ્ટિએ બહુ ચમત્કૃતિ સધાઈ નથી. રચનાની દૃષ્ટિએ કયાંક કયાંક કચાશ પણ લાગે છે. સર્જનમાં ઉપાધ્યાય સિદ્ધિચન્દ્ર પોતાના ગુરુ કરતાં ઘણા આગળ છે, એમ તેઓએ રચેલું શ્રીમાનુષત્ર જોતાં જણાઈ આવે છે. તેઓનું ભાષાપ્રભુત્વ, છંદવિધાનકૌશલ્ય, અલંકારનિર્મિતિપટુતા, લલિતપદવિન્યાસપાટવ, ઈત્યાદિ લક્ષણો પ્રથમ દૃષ્ટિએ જ વાચકનું ધ્યાન ખેંચે છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રદ્યુમ્નવિજય ગણિ
Nirgrantha
આ વિજ્ઞપ્તિની પ્રત અમદાવાદ દેવસાના પાડામાં, શ્રી વિમલગચ્છ જૈન ઉપાશ્રયમાં પૂ પં શ્રી યાવિમલજીગણીના હસ્તલિખિત જ્ઞાનભંડારની છે. પ્રતિપ્રાંતે જે સંવત્ ૧૭૧૭ (ઈ. સ. ૧૬૬૧) આપેલ છે તે પ્રતિ-લેખનની મિતિ છે. (મૂળકૃતિ એ મિતિથી ૫૦-૬૦ વર્ષ પૂર્વની હશે.) સમસ્ત કૃતિ આસ્વાદ્ય અને અંતરને दंदोजे छे.
१०
पाठा :
( उपजातिवृत्तम्)
आनम्रकम्रामर पूर्वदेवः, स वः श्रियं यच्छतु मारुदेवः । अशिश्रियद् यच्चरणारविन्द - मिन्दिन्दिरालीव पयोधिपुत्री || १ ||
त्वं वेत्सि सर्व सचराचरं जगद्, ज्ञानेन विश्वत्रितयावलोकिना । * त्वत् साक्षिकं देव ! तथाऽपि वक्ष्ये, शुभाशुभं यत् विहितं मया तत् ॥ २ ॥
संसारचक्रे भ्रमता चिरेण, प्राप्तो मया मर्त्यभवः कथंचित् । तथापि दुर्बुद्धिरहं न कुर्वे, धर्म यथा स्यादमृतोपलब्धिः ||३||
प्रभो ! मया स्वीय गुरोर्मुखाम्बुजात्, यमानुरीकृत्य तथा न रक्षिता । अवश्यमेवास्यकुकर्मणः फलं, भोक्तव्यमस्तीतिभयं न जातम् ||४||
पूर्वं मया लक्षनृणां समक्षं कक्षीकृतं यच्चरणं विरागात् । किंचित् प्रमादाचरणेन पञ्चान्मूढेन सर्वं कलुषीकृतं तत् ॥५॥ ( उपेन्द्रवज्रावृत्तम्)
पुरा परापाय विमर्शपूर्वकं मया कृता यद् हृदि कोटिकल्पना । दुरन्तपापं समुपार्जितं तया, निरर्थकं तन्नरकाधिकारिणा ||६||
मया नृणां धर्मकथासु नित्य, मकारि दृग्भ्योऽम्बुकणप्रवाहः । अत्यन्त निर्वेदरसस्य पोषणात् परं न जातं मम कोमलं मनः ||७||
( पञ्चमहाव्रता: )
मयाधिक प्राणित लोभतः कृतो, निरागसां प्राणभृतां व्यपायः । न ज्ञातमेतत् किल यादृगेव वितीर्यते तादृशमेव लभ्यम् ||८||
अन्योन्यदुर्वाक्यविभाषणेन, मयार्जितं संसृतिहेतुभूतम् । पापं महत्तस्य विनाशकर्ता, स्वामिंस्त्वदीया चरणद्वयी मे ||९||
* तेनापि ते नाथ ! पुरो ब्रबीमि । मयाकृतं कर्म शुभाशुभं यत् ॥ ३॥ धर्मं यथास्यादपुनर्भवाप्तिः || ३||
Page #4
--------------------------------------------------------------------------
________________
Vol. I. 1995
મહોપાધ્યાય શ્રીભાનુચન્દ્રગતિ...
नित्यं मया मन्द इति प्रजल्पितं, क्रियासु कैवल्य सुखप्रदासु । लोभाभिभूतेन नवीनवस्तु, प्राप्त्यै मुधा भ्रान्तमहो समन्तात् ||१०|| शनैः शनैः पर्वणि रोगिणेव मया कथंचिज्जिनमन्दिरे गतम् । प्रधावितं पर्वतमेखलायां कुतूहलार्थं त्वरया तुरवत् ॥११॥
सत्तीर्थयात्रासु मया मनोऽपि नजातुचिद् दैवहतेन निर्मितम् । शिष्यादि संपत्ति कृते त्वजनं भ्रान्तिः कृता भूमितलेऽखिलेऽपि ॥१२॥
वेष मयास्वोदरपूरणायोररीकृतः केवलमेवमन्ये । नो चेत् कथं मुक्तिनिदानभूतं सम्यक्त्वरत्नं कलुषी करोमि ||१३||
वादे मया केचन वादिनोऽपि विनिर्जिता न्यायविशेषयुक्तिभिः । स्वोत्कर्ष पोषाय परे न चात्मपक्षस्य विस्फूर्ति निदर्शनाय ||१४||
मया मुधा हारित जन्मनाऽमुना, किमप्यपूर्वं सुकृतं न तत् कृतम् । कीर्ति भवेद्येन जगत्त्रयान्तरे, पाथेयतां चैति परत्र लोके ॥ १५॥
दुर्वारमाराधिकपीडितेन दुरात्मना यद् विहितं मया तत् । त्रपाकरं वच्मि कियत्त्वदग्रे, जानासि सर्वं स्वयमेव यस्मात् ॥ १६ ॥
(ज्ञानाचारादि)
इत्येव विद्याविहित श्रमस्य पुंसः फलं यन्न भवेत् सगर्वः । उपस्थितं मे विपरीतमेतत् किं तत्र दुर्दृष्टमिदं न जाने ||१७|| त्वच्छासनात्यंत पराङ्मुखानां, दुरात्मनां देव ! पदार्थ सार्था: । सर्वेपि शीघ्रं विमुखीभवंति, सहस्र पत्राप्युदयादिवेन्दोः ॥ १८॥ मिथ्यात्वबुद्ध्या तव शासनं यत्, मिथ्योपदेशेन मयाऽऽविलीकृतम् । क्षन्तव्यमेतत् समशत्रुमित्रैर्मदीय मागः प्रभुभिः पवित्रैः ||१९||
(तदुत्थपङ्कस्य विनाशनाय त्वदंघ्रिसेवा रसिकं मनो मे ) ( पाठान्तरम् ) मयोपवासो विहितोऽस्ति पर्वसु सगर्व मुक्त्वेति समाज मध्ये । जग्धं यथेष्टं तु रहः प्रविश्य स्वामित्रहो मोह विजृम्भितं मे ||२०||
मया जनानामतिदुःखितानां कृतोपकारः सुकृतैक सञ्चयः । तेभ्योऽपि किंचिच्छुभवस्तु लिप्सया हतप्रभावः खलु सोऽपि निर्मितः ||२१||
अधीत्य बिन्दुप्रतिमं श्रुतं क्वचित्, जानाम्यहं सर्वमिति प्रफुल्ल: । नाथ हे नाथ! निरक्षरस्य, दुरात्मनः का भविता गतिर्मे ||२२||
भुङ्क्ते यदाऽऽर्द्र सुरसं सुपक्कं सुस्वादु सुव्यञ्जनमेव शश्वत् । तथैव सुस्वादु सुपक्कमन्त्र, -मर्हन् ! महद् दुःखमदायि जिह्वया ||२३||
૬૧
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રદ્યુમ્નવિજપ ગરિ
Nirgrantha
अत्यन्त सुस्वादु मयैव भोज्यमिदं तथा नेति न भक्ष्यमेतत् । इत्यादि सर्वं रसना जितेन कृतं मया षड्सलोलुपेन ॥२४॥
(दानादि चार प्रकारना धर्म) दानं सुपात्रेन कदाऽपि दत्तं कीर्त्यादि दाने प्रगुणी कृतं मनः । न धर्मकृत्यस्य कृता समीहा निरर्थकं जन्म गतं ममेदम् ॥२५॥ मिथ्यात्वदुर्वासितचेतसो मे, रुचिर्न च स्याच्छुचि जैनधर्मे । नानाविधव्यञ्जनकल्पितेऽपि, ज्वरार्दितस्येव मनोज्ञ भोज्ये ॥२६॥
लोभेन तत्तोषकृते गतागतं, मया कृतं धामवतां गृहे सदा। न ध्यानलीनेन जिनेन्द्र ! निर्जने महावने नैव समाधिना स्थितम् ॥२७॥
सदा सदाचार विचारवद्भि-र्दतं मनोहारि यदेव वासः । नैवोपभोगाय मयापि कल्पितं, दत्तं न चान्यस्य (स्मै) तथैव तद्गतम् ।।२८॥ तत्तन्मनोहारि पदार्थ सार्थे, जिनेश ! दृग् पथमागते सति । तल्लिप्सयैवात्र मनो मदीयं सदैव संतप्तमिवावतिष्ठत् ॥२९॥ मया कृतं चेत् सुकृतं कदाचित्, गर्वेण सर्वं विफली कृतं तत् । अतोऽत्र नामुत्र च किंचनापि, भोक्तव्यमस्तीति भृशं भयं मे ॥३०॥ दुष्टा मदीया रसना निकृत्या, पुरः परेषां मधुरं ब्रवीमि । विभाव्य सम्यग् हदि किन्तु नैवं शिवप्रदः शान्तरसो रसेन्द्रः ॥३१॥ समागते पर्वणि तत्तपोऽर्थे श्रद्धावतां स्वीय मतानुरागिणाम् । दत्तो मया तीव्रतरोपदेशो न चात्मना तद् विहितं हतेन ||३२|| दुरात्मना नाथ मया कदापि, विटेन शीलस्य कथैव नो कृता । तद्हेतुकः कोऽपि शुभोपदेशस्तथा परेषामपि न प्रदत्तः ॥३३|| यदीय सद्ध्यान रसेन्द्र योगात् संजायते स्वात्मनि तारभावः । तथापि मूढेन मया तदर्थमभ्यर्थिता: केचन योगिनोऽपि ॥३४॥ भ्रान्तिं विमोहान्मम कारयन्ति वाक्यानि तेनाथ यथास्थितानि । स्थाने हि तद् ग्रीष्म भरान्मरीचिका पुंसां जलभ्रान्तिकरी न किंस्यात् ॥३५।। महीतले निर्दय मानवानामहं विधात्रा विहितोऽस्मि मुख्यः । करंक शेषानपि वीक्ष्य रंकान् यतो न जाता हृदि मे दयापि ॥३६|| मया कृतं यत् सुकृतं क्रियादिकं करिष्यते यत् क्रियते च नित्यम् । फलेग्रहिनों भविता ममैद्यतोन निर्दभतया विधीयते ॥३७॥
Page #6
--------------------------------------------------------------------------
________________
Vol. 1-1995
મહોપાધ્યાય શ્રીભાનુચન્દ્રગગિ..
अन्य समाख्याय जनस्य रात्रौ किञ्चित्तदन्यं विहितं पुन: प्रगे। इत्यस्मि विश्रम्भ विनाशहेतु: स्वामिन्नहं पापकृतां हि मुख्य: ।।३८।। कृतं ऋजुत्वं बहिरेवनान्त, मुखे च माधुर्यमधारि दम्भात् । परं मया नैव कदापि मुक्तः, स्वान्तस्थकालुष्य कलङ्क पङ्कः ॥३९॥ योऽयं कृतान्त स्तव मोहमत्त, मातङ्ग विध्वंसन पञ्चवक्त्रः । अध्यापित: सोपि मया स्ववैया वृत्त्यार्थमेवात्र तदस्तु धिग् माम् ॥४०॥ सद्ज्ञान चारित्र विशेष रत्नयोर्मया कदाचिनहि संस्कृति: कुता। तदीय तन्त्राणि विशेषितानि जिनेश ! सौन्दर्य विशेष भाञ्जि ॥४१|| उत्सर्ग मार्गश्च तथापवादो द्वयं जिनप्रोक्तमिति प्रपद्य । स्वामिन्मया सर्वमकृत्य कृत्यं द्वितीय मार्गे निहितं प्रमादात् ॥४२॥ शश्वत् समग्रास्वपि सत् क्रियासु विदग्धमेवाहमधारिषं यत् ।। स्वयं प्रवृत्तोऽस्मि न तासु कहिचित् न वत्सलत्वाद् गुरुणापि नोदित: ।।४।। पितुर्धनं यद्यपि भूरि दत्त्वा गृहीतदीक्षोऽस्मि महा विरागात् । तथापि पुस्तस्य कृते पुनर्मां संजायते धिग् धनसंग्रहेच्छा ॥४४॥ अकब्बर क्ष्माधिपतेः पुरस्तान्मयाजनानां यदकारि कृत्यम् । न निस्पृहत्वेन न चोपकार - बुद्ध्यापि किन्तु स्वगुरुत्वहेतोः ॥४५॥ ईक्षे कुमारान् व्रजतो हि यावत: कर्तुं विनेयान स्पृहयामि तावत: । स्वामिन् महामोहवशादुरन्ता प्रवर्धते लोभ परम्परा मे ॥४६॥ अहो मयाऽकब्बर शाहिशाहे-रध्यापितान्यक्षकृतावरस्य । सहस्रनामानि सहस्ररश्मे: कार्त स्वरीयासनसंस्थितेन ॥४७॥ विरागिणां यद्यपि निस्पृहाणां नैवोचितीमञ्चति तन्मुनीनाम् । स्वकीय धर्मस्य तथापि लोके कृतं मया स्फूर्ति निदर्शनाय ॥४८॥ प्राप्तं मया तेन गुरुत्वमेव परं न जाता परमार्थसिद्धिः । अतो मुनीनामतिनिस्पृहाणां तेषां तु तेनापि न कश्चिदर्थः ॥४९॥
(सुकृत कथनम्) काश्मीरदेशेऽस्त्यथ जैनलंकाऽभिधं सरो मानसवद् विशालम् । कुतूहली तत्र कुतूहलार्थं शाहिर्गत स्तेन गतं मयापि ॥५०॥ तत्र प्रगेऽहं प्रभुपाठनाय गतोऽस्मि शीतेन भृशं निपीडितः। अध्यापयन्नेव नपं हिमानीपातादकस्मादभवं विहस्त: ॥५१॥
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રદ્યુમ્નવિજય ગણિ
Nirgranika
मूछी गतोऽतर्कितमेव पश्चात् पोते पतित्वा क्षणमुत्थितोऽस्मि । तदा भृशं शाहिसमीपवर्तिभिरभूतपूर्वस्तुमुल: कृतो जनैः ॥५२॥
कृपाकटाक्षेण विलोकितं तदा पुनः पुनः प्रोक्तमिदं च शाहिना । राज्ये मदीये वद वल्लभं यद् मया प्रदत्तं तव निश्चितं तद् ॥५४॥ दयापरो मामसकृन्निरीक्ष्य, दुःखार्द्रचेता: पुनरब्रवीनृपः। असाम्प्रतं किं कुरुषे विलम्बं यत्तेऽस्त्यभीष्टं वद साम्प्रतं तत् ।।५५|| मया तदानीं विमलाद्रि शुल्कं, विमुच्यतां प्रार्थितमेतदेव । ततोऽस्य तीर्थस्य करं व्यमुञ्च, समस्तदिल्लीपतिसार्वभौमः ॥५६।। मत्त: कृतं तत् सुकृतं च तेन, ममाप्यपूर्वोऽजनि तेन लाभः । स्वकीय मुद्राकलितं विधाय, पत्रं प्रदत्तं मम शाहिना द्राक् ।५७||
मयापि *पूर्णानकवद् धरित्र्या, श्री हीरसूरेरुपदीकृतं तत् । तत: प्रभूत्यत्र गिरौ न जातुचिद् गृह्णाति कोऽपि प्रतिमानुषं करम् ॥५८।। श्री हीरसूरे: सुगुरोः प्रसादात्, कुर्वन्ति सर्वेऽपि सुखेन यात्राम् । अद्य प्रभुत्येतदभूतपूर्व, जातं न केनापि विनिर्मितं पुरा ॥५९॥
यस्या हविर्दध्यपि भुज्यतेऽनिशं, दुग्धं च पीयूषनिभं निपीयते। मातेव धेनुरनिमित्तवत्सला, निपात्यते सापि कथं दुरात्मभिः ॥६०॥ श्रुत्त्वेति सम्यक् समये मयोक्तं, चमत्कृताश्चेतसि साहिराजः । निःशेष देशेषु विलिख्य पत्रं न्यवारयद् गोवधमुग्रतेजाः ॥६१|| युग्मम्
(आत्मनिवेदन विज्ञप्ति) इत्यात्मगर्हा करणेप्यपूर्व निरूपितं यत् सुकृतं कृतं तत् । अथात्मगकिरणाद् विरम्यते, विज्ञप्यते नाभिनरेन्द्र संभव ! ॥६२।।
असारसंसारपयोधिमध्ये, त्राता त्वमेवासि निमज्जतां नृणाम् । जानन्नपीदं किमभूवमज्ञ- स्त्वदन्य सेवारसलम्पटोऽहम् ॥६२॥ इह त्वदीयः खलु यो नियोग: सुरासुराणामपि माननीयः। विहाय तन्मूढधिया त्वदन्यदेवाज्ञया नाथ! मया प्रवृत्तम् ।।६३।। बाह्ये समन्तात् मधुवेष्टितस्य, हालाहलस्येव मम स्वरूपम् । जानीहि विश्वोद्धरणैकधीर ! बहिर्मनोहत् कटुकं यदन्तः ॥६४||
* उत्सवेषु सुहृद्भिर्यद् बलादाकृष्य गृह्यते । वस्त्रमाल्यादि तत् पूर्णपात्रं पूर्णानकं च तत् ॥ अ. का. ३ श्चो ६७७.
Page #8
--------------------------------------------------------------------------
________________
Vol. I-1995
મહોપાધ્યાય શ્રીભાનુચનગણિ.
निरत्ययं ये भवदंघ्रियुग्मं भक्त्या भजन्ते भुवि जन्मभाजः । हर्षाच पूर पूत देह देशास्तेषां प्रभो जीवितमेव धन्यम् ॥६५॥
अहं त्वदीयं शरणं प्रपद्य शरण्य ! ते संनिधिमागतोऽस्मि । सीदन्तमुग्रव्यसनाब्धिमग्नं मां रक्ष वीक्षात्मपदे विलग्नम् ॥६६॥
जानाम्यहं नाथ ! कदापि पूर्व, त्वन्नाम मन्त्रो न मया श्रुतोऽस्ति। त्वन्नाममन्त्र श्रवणे त्ववश्यं, विपद् भुजङ्गी न समीपमेति ॥६७॥
दर्शच दर्शच मनो मदीयं संसार हल्लीसकमीयुष श्रमम् । विश्रभ्यतां तच्चलने त्वदीये जम्बूमनावेव यथाऽपवर्गः ॥६८॥ पापेन पीनं सुकृतेन हीनं दुरात्मनीनं कुपथाध्वनीनम् । दोषाब्धिमीनं च सदैव दीनं पुनीहि मां चेत् पतितान् पुनासि ॥६९|| दृष्टोऽसि पूर्व बहुशस्तुतोऽसि, पाटीर कल्कादिभिरर्चितोऽसि । परं मया पापधिया कदापि, न भक्तिपूर्व विधुतोऽसि चित्ते ॥७०|| जातोऽस्मि सर्वत्र जिनेश तस्मा, दहं जनानां परिहास धाम । कृता: समग्रा अपि सत् क्रिया यन्न भावशून्या सफलीभवन्ति ।।७१|| भवाम्बुधौ मां पतितं निरीक्ष्य, दयां विधायोद्धर किं विलम्बसे। जगत्त्रयाधार जिनेश यस्मान्न त्वां विना कोऽपि हि कर्णधारः ॥७२॥
मया विमूढेन भवान्तरेऽपि, न चर्चितं यद् भवदति युग्मम् । जिनेश! तेनैव पराभवानां, महं विधात्रा विहितोऽस्मि पात्रम् ॥७३||
संभाव्यते नैव कृतं पुरापि, पुण्यं मया क्वाप्यधमेन नूनम् । इहापि चेत्तन्न पुन: करिष्ये, हतोऽस्मि हा हा विधिनाऽ हमेव ।।७४॥
लोकत्रयी लोकहितानुबन्धिनं, जगद् गुरुं जाग्रदशेषवैभवम् । ध्यायन्ति ये त्वां मनसाऽपिदःस्थिता, भवन्ति तेऽत्रैव महर्द्धयो जना: ॥७॥
संसार मध्यस्थमपि प्रभो त्वां, संसारमुक्तं प्रवदन्ति सन्तः। स्थाने विषान्तर्निहितोऽपियन्मणि, विषेन मुक्त: प्रतिपाद्यते जनैः ।।७६|| ये त्वद् गुणवात पयोधिमीना, स्त्वदीय वाचामृतपानपीनाः।। त्वदुक्त सिद्धान्त पथाध्वनीना, स्त्वद्वका वीक्षा विषये नवीनाः ॥७७|| त्वत्पाद पङ्केरुह एव लीना, स्वदीय सेवा विहितात्मनीना: । भवन्ति ते जन्मजराविहीना संसारचक्रे न कदापि दीना: ॥७॥ इत्थं त्वदग्रे जिन ! ये स्वरूप-मात्मीय मावेद्य कृतात्मगीं। ते स्वर्गसौख्यान्यचिरेण भुक्त्वा भव्या महानन्द पदं लभन्ते ॥७९॥
Page #9
--------------------------------------------------------------------------
________________ પ્રદ્યુમ્નવિજય ગણિ Nirgrantha (अंतिम प्रार्थना-) प्रेष्योऽस्मि दासोऽस्मि च किंकरोऽस्मि, त्वत्सेवकानामपि सेवकोऽस्मि / याचेऽहमित्येव न किञ्चिदन्यत् कृपाकटाक्षेन विलोकनीयः // 8 // श्री भानुचन्द्र वरवाचक चक्रवर्ती, स्वच्छाशय: सुविहितोऽपिहिपापभीरु / आत्मीयदुश्चरितकीर्तन चारुदंभादालोचनामिति चकार विचारचञ्चुः // 81 // (पाठान्तरम् ) श्री भानुचन्द्र वरवाचक चक्रवर्ती, स्वच्छाशयोऽपिहि जिनाधिपतेः पुरस्ताद्। आत्मीयदुश्चरितकीर्तन चारुदंभादालोचनां विहितवान् विधिवद् विधिज्ञः // 82 // इति पादशाह श्री अकब्बर जल्लालदीन श्री सूर्यसहस्र नामाध्यापक श्री शत्रुञ्जय तीर्थकर विमोचन, गोवध निवर्तनाद्यनेक सुकृत निर्मापक महोपाध्याय श्री भानुचन्द्र गणि विरचितं स्वप्रमादा चरणालोचना गर्भितं श्री नाभेयजिनविज्ञप्तिरूपं स्तवनं समाप्तमिति / / संवत् 1717 वर्षे मागशिर वदि 7 शुक्रे महोपाध्याय 5 चीं सिद्धिचन्द्र गणिभि: शोधितम् //