Page #1
--------------------------------------------------------------------------
________________
પુસ્તક
અહો ! શ્રવણીળોના
II શ્રી ચિંતામણિIEશંખેશ્વર આશાપૂરણી પાનિાશાય નમH II
સંકલન 3
શાહ બાબુલાલી સરેમલી
-dડાવાળા સંવત ૨૦૦૧ - અષાઢ સુદ-૫
પ.પૂ. જિનશાસનના અણગાર, શાસનના શણગાર સંયમી, જ્ઞાની, ગીતાર્થ ગુરુભગવંતોના ચરણોમાં સાદર કોટિશઃ વંદનાવલી...
જિનાજ્ઞાસમારાધક શ્રેષ્ઠિવર્ય, પંડિતવર્યશ્રી, સુશ્રાવકશ્રી,......પ્રણામાં “હું", આરાધક, પૂજ્યપાદ મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ, જેનો જિનશાસનના મુખ્ય આધારસ્થંભમાં સમાવેશ કરે છે એવા સાતક્ષેત્રમાં ના તૃતીયક્ષેત્ર રવરૂપ "શ્રુતજ્ઞાનની નિષ્કામભક્તિ કરવાના સદાશયથી આરંભાયેલા ચાતુમસિક માસિક "અહો! શ્રુતજ્ઞાનમ” તેના સાતમાં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. સામુદાયિક બંધનોથી પર રહીને પ્રભુશાસનના "શ્રત" ના વિષયોમાં કાર્ય કરતા વિદ્વાન શ્રમણ-શ્રમણી ભગવંતો, પંડિતવર્યો, લેખકો આદિના સંશોધનસંપાદન-લેખન કાર્યોથી સૌને પરસ્પર અવગત કરાવવા તથા શ્રુત સંબંધી શ્રીસંઘમાં આવશ્યક વિચારણાઓ રજુ કરવી, એ જ તેનો મુખ્ય આશય રહ્યો છે.
- -: બાળ સંકરણ : શ્રીસંઘનું એક અત્યાવશ્યક ફાર્ય:આજની શિક્ષણ પ્રણાલી અને વર્તમાન સમયના બદલાતા પ્રવાહોમાં ધર્મ ક્યાં અને કેવી રીતે ટકશે, એ બહું પાયાનો વિચારણીય પ્રશ્ન બની રહે છે.
લાલયેન્દ્રવજ્ઞff” : ચાણક્યના આ નિતિ સૂત્રની ધરાર ઉપેક્ષા થઇને બીજી જ વર્ષથી બાળકોના પ્લે ગ્રુપ નર્સરી વગેરે જેવા આકર્ષક નામોના ઓઠા નીચે બાળકોનો વતંત્રતાનો શ્વાસ રૂંધાવા લાગે છે. મા-બાપને પણ, આજુબાજુની દેખાદેખીને કારણે આજે ને આજે બાળકને સર્વકલા સંપન્ન કરી દેવો હોય છે, છોડ વિકસતા પહેલા મુરઝાવવાની જાણે શરૂઆત થઇ જતી હોય તેમ લાગ્યા કરે છે. અલબત્ત આ ઘણી ગંભીર વિચારણા છે, પ્રારંભીક કાળ સ્કુલ, કોલેજને અતિ ભારે બર્ડનમાં પસાર થાય છે, યુવાનીમાં આવતા ધંધો, જોબ વગેરેમાંથી સમય કાઢવો ભારે પડે છે. ઘણું કરીને બાળપણમાં જ ધર્મના સંસ્કારોનું વ્યવસ્થિત, મજબુત પણે આધાન કરવામાં આવે તો યુવાનીમાં અને નહી તો ઘડપણમાં પણ ધર્મની રૂચિ ઉભી રહે છે. અને તેથી જ બાળક અવસ્થામાં શક્ય તેટલા ધર્મના સંસ્કારો આપી દેવા જોઇએ. આજનો બે વર્ષનો બાળક મોબાઇલ ઉપર ગેમ રમતો હોય ત્યારે તેને એજ જુની શિક્ષણ પ્રણાલીકાના ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન નિષ્ફળ નીવડે છે અથવા તો અભ ફળદાયી બને છે. આનંદનો વિષય છે કે આજે મોટા શહેરોમાં કંઇક નવા અભિગમ સાથે બાળકનો ધર્મક્ષેત્રમાં પાઠશાળાના વિષયમાં પ્રવેશ કરાવાય છે. માત્ર સૂત્રો ગોખવાનો અભ્યાસ જ નહીં પરંતુ વિનય-વિવેક-ધર્મવ્યવહાર, દાન, કરૂણાના સંસ્કારો વગેરે અનેક એંગલોથી પાઠશાળાઓ સમૃદ્ધ બની રહી છે.
( હાલ, ચાતુમસિની સીઝન ચાલુ થઇ રહી છે ત્યારે પૂજા અભિયાન, ઉપાશ્રયે ગુરુવંદન અભિયાન, પ્રતિક્રમણ અભિયાન, સૂત્ર ગોખવા, ટી.વી. ત્યાગ વગેરે જેવા ચાતુમાસિક નિયમો આદિ દ્વારા બાળકોમાં ધર્મ સંસ્કારની વાવણી કરવી જોઇએ. અને એ દિશામાં ધનનો પ્રવાહ વાળવો જોઇએ.
લી. શા બાબુલાલ સરેમલ બેડાવાળાની વંદના " રાસોë સર્વ સાધૂનામ્ "
'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૧ ૧
Page #2
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૧
૨
3
૪
Ч
७
.
૯
१०
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
१७
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૦
૨૮
૨૯
30
૩૧
સં-૨૦૦૦-૦૧ દરમ્યાન નૂતન પ્રકાશન
ગ્રંથનું નામ
ન્યાય સિદ્ધાંતના મૂળભૂત ૧૦૮ નિયમો
કૃદન્ત કાલ તદ્વિતાનિ
પ્રશ્ન ચિંતામણિ
તત્ત્વ ચિંતામણિ
આધ્યાત્મિક પ્રશ્નોતર પૂર્વાધ આધ્યાત્મિક પ્રશ્નોતર ઉતરાર્ધ
સંયમપારાયણ
(ઉત્તરાધ્યયન તથા દશવૈકાલિક ગીત) સુલભચરિત્રાણિ-પધ,ભા-૧-૨
મેરૂ સચિત્ર દેવ વંદનમાળા
દ્વવ્ય ગુણ પર્યાયનો રાસ ભાગ-૧-૯ આરાધક વિરાધક ચતુર્ભગી
ધર્મ પરીક્ષા ભા-૧
કુમારપાળ ભૂપાળ ચરિત્ર આગમપ્રકાશન સૂચિ
ઉપમિતિ ભવપ્રપંચકથા ભા-૧ થી ૩
ઉપદેશ પદ - ૧
સન્મતિતર્ક પ્રકરણ-૩
કૂપ દષ્ટાંત વિશદીકરણ-સટીક ભીમકુમારનું ભૂજાબળ સુંદર રાજાની સુંદર ભાવના ચંદ્રશેખરવિજયજી જીવનકથા રાસ શ્રી શત્રુંજય માહાત્મય (સચિત્ર) યશોગાથા-હેમચંદ્રાચાર્ય કી (સચિત્ર) કીર્તિગાથા-હેમચંદ્રાચાર્ય ની (સચિત્ર)
રાગ સે વીતરાગ કી ઔર (હીન્દી પધાનુવાદ) પૂ. સંયમરત્નવિજયજી
તપસ્વી સૂરિરાજ કે તેજપુંજ
ઉપધાન વાય એન્ડ હાઉ ?
વાગડ કે જૈન શ્વેતામ્બર મંદિર
સેવા સમર્પિતોની તેજરેખા
ચાલો વિવાહલો કાવ્યને જાણીએ
કર્તા - સંપાદક
ગુજ.
આ કુલચંદ્રસૂરિજી આ.યોગતિલકસૂરિજી | સં/ગુજ. સંયમસુવાસ
ગુજ.
આ.પુણ્યપાલસૂરિજી આ.પુણ્યપાલસૂરિજી ગુજ. આ.પુણ્યપાલસૂરિજી ગુજ.
આ.પુણ્યપાલસૂરિજી ગુજ. આ.તીર્થભદ્રસૂરિજી
ગુજ.
ભાષા | પ્રકાશક-પ્રાપ્તિ સ્થાન દિવ્યદર્શન ટ્રસ્ટ
ભદ્રંકર પ્રકાશન
પં.વજ્રસેનવિજયજી સં|ગુજ. આ.સિંહસેનસૂરિજી | ગુજ. મેરૂપ્રભસૂરિ સ્મરક ટ્રસ્ટ આ.યશોવિજયસૂરિજી હિન્દી | દિવ્યદર્શન ટ્રસ્ટ પૂ.ગુણહંસવિજયજી | સં|ગુજ.| કમલ પ્રકાશન ટ્રસ્ટ પૂ.ગુણહંસવિજયજી | સં/ગુજ. પૂ.ગુણહંસવિજયજી
કમલ પ્રકાશન ટ્રસ્ટ
સં.
કમલ પ્રકાશન ટ્રસ્ટ ભદ્રંકરસૂરિ સમાધિ ટ્રસ્ટ ભદ્રંકરસૂરિ સમાધિ ટ્રસ્ટ ધર્મચક્ર પ્રભાવક ટ્રસ્ટ
આ.નરરત્નસૂરિજી ગુજ. આ.નરરત્નસૂરિજી ગુજ. આ. જગવલ્લભસૂરિજી | ગુજ. પૂ.રમ્યદર્શનવિજયજી હિન્દી | મોક્ષ પથ પ્રકાશન પૂ.હિતવર્ધનવિજયજી પૂ.હિતવર્ધનવિજયજી
હિન્દી | કુસુમઅમૃત ટ્રસ્ટ
ગુજ. કુસુમઅમૃત ટ્રસ્ટ
હિન્દી
હિન્દી
પૂ.હીરરત્નવિજયજી આ.કીર્તિયશસૂરિજી પૂ.વિવેકયશવિજયજી શ્રી નીરવભાઇ ડગલી પ્રવીણચંદ્ર ખીમજી મોતા સં|ગુજ. પ્રવીણચંદ્ર ખીમજી મોતા સં|ગુજ. પ્રવીણચંદ્ર ખીમજી મોતા સં|ગુજ.
મોહનલાલ બોલ્યા
સં/ગુજ.
નંદલાલ દેવલૂક
ડૉ.કવિન શાહ
પાર્શ્વ અભ્યુદય પ્રકાશન
પાર્શ્વ અભ્યુદય પ્રકાશન
પાર્શ્વ અભ્યુદય પ્રકાશન પાર્શ્વ અભ્યુદય પ્રકાશન
શ્રી કનકસૂરિ પ્રાચીન
ગ્રંથમાળા
ગુજ. |હિન્દી |
અંગ્રેજી | સન્માર્ગ પ્રકાશન
સન્માર્ગ પ્રકાશન
ગુજ.
ગુજ.
રાજેન્દ્રસૂરિ શોધ સંસ્થાન
ગીતાર્થ ગંગા
ગીતાર્થ ગંગા
ગીતાર્થ ગંગા
ગીતાર્થ ગંગા
જિનશાસન આરાધના ટ્રસ્ટ|
અરિહંત પ્રકાશન
ડૉ.કવિન શાહ
અો ! શ્રુતજ્ઞાનમ - ૩૧
Page #3
--------------------------------------------------------------------------
________________
સં-૨૦૦૦-૦૧ દરમ્યાન નૂતન પ્રકાશન
ગ્રંથનું નામ -મનસ્થિરીકરણ પ્રકરણ (સટીક) સ્યાદ્વાદ પુnકલિકા (સટીક) ભવભાવના -અવચૂરિ સહિત પ્રશમરતિ (ત્રણ ટીકા સહ) મુક્તિવાદ કલ્પનિયુકિત-પૂર્ણિ સહ વ્યાપ્તિ પંચક સર્વસિદ્ધાન્તસ્તવ (અવયૂરિ સહીત) યોગ કાલતા આદર્શ ગચ્છ-આદર્શ ગચ્છનાયક શાસન સમ્રાટ અને તેના શિષ્યોની સાહિત્ય પ્રસાદી હરિભદ્રસૂરીશ્વરજી સાહિત્ય પ્રસાદી હેમચંદ્રાચાર્યની સાહિત્ય પ્રસાદી સોમસુન્દરયુગની સાહિત્ય પ્રસાદી હીરયુગની સાહિત્ય પ્રસાદી ઉપાધ્યાયજીની સાહિત્યે પ્રસાદી સચિત્ર બાલ ઉપદેશ કથાઓ સચિત્ર જીવન પરિવર્તન કથાઓ બાલ વિજ્ઞાન વિકાસ કથાઓ બાલ ઉપયોગી કથાઓ ક્યારે બનીશ હું સાચો સંત ક્યારે થશે મારા ભવનો રે અંત ક્યારે મળશે મને મુક્તિનો રે પંથ ક્યારે તોડીશ એ પાપોનો તંત મોહમાયાનો હું રટતો રે મંત્ર ભક્ત બનીને મારે થાવું મહંત ગુરુવં પ્રસિદમ્બ થિરિકરણે મિરેકલ ઓફ ઓરા મને વેશ શ્રમણનો મળજો રે પરિમલ
ફત - સંપાદક ભાષા. | પ્રકાશક-પ્રાપ્તિ સ્થાન પૂ.વૈરાગ્યરતિવિજયજી
શ્રુતભવન સંશોધન કેન્દ્ર પૂ.વૈરાગ્યરતિવિજયજી
શ્રુતભવન સંશોધન કેન્દ્ર પૂ.વૈરાગ્યરતિવિજયજી
શ્રુતભવન સંશોધન કેન્દ્ર પૂ.વૈરાગ્યરતિવિજયજી
ચુતભવન સંશોધન કેન્દ્ર પૂ.વૈરાગ્યરતિવિજયજી સં/ગુજ. | શ્રુતભવન સંશોધન કેન્દ્ર પૂ.વૈરાગ્યરતિવિજયજી પ્રા./સ શ્રુતભવન સંશોધન કેન્દ્ર પૂ.વૈરાગ્યરતિવિજયજી સં./અં | | શ્રુતભવન સંશોધન કેન્દ્ર પૂ.વૈરાગ્યરતિવિજયજી શ્રુતભવન સંશોધન કેન્દ્ર પૂ.વૈરાગ્યરતિવિજયજી સં./હિ શ્રતભવન સંશોધન કેન્દ્ર આ.શીલચંદ્રસૂરિજી | ગુજ. ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ આ.શીલચંદ્રસૂરિજી. ગુજ. ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ પૂ.ધર્મકીર્તિવિજયજી | ગુજ. ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ પૂ.કલ્યાણકીર્તિવિજયજી ગુજ. ભદ્રોદય શિક્ષણ ટ્રસ્ટ પૂ.રૈલોક્યમંડનવિજયજી ભદ્રોદય શિક્ષણ ટ્રસ્ટ પૂ.રામકીર્તિવિજયજી ગુજ. ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ પૂ.ગૈલોક્યમંડનવિજયજી| ગુજ. ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ પૂ.વિમલપ્રભવિજયજી | ગુજ. શ્રી કલ્પેશભાઇ આર.મહેતા પૂ.વિમલભવિજયજી ગુજ. શ્રી કલ્પેશભાઇ આર.મહેતા પૂ.વિમલપ્રભવિજયજી ગુજ. શ્રી કલ્પેશભાઇ આર.મહેતા પૂ.વિમલપ્રભવિજયજી
શ્રી કલ્પેશભાઇ આર.મહેતા પૂ.રત્નબોધિવિજયજી
શ્રી રામજીભાઇ વેલજીભાઇ ગાલા પૂ.રત્નબોલિવિજયજી | ગુજ. શ્રી રામજીભાઇ વેલજીભાઇ ગાલા પૂ. રત્નબોધિવિજયજી ગુજ. શ્રી રામજીભાઇ વેલજીભાઇ ગાલા પૂ.ર.નંબોધિવિજયજી ગુજ. શ્રી રામજીભાઇ વેલજીભાઇ ગાલા પૂ. રત્નબોધિવિજયજી
શ્રી રામજીભાઇ વેલજીભાઇ ગાલા પૂ.રત્નાબોધિવિજયજી ગુજ. શ્રી રામજીભાઇ વેલજીભાઇ ગાલા પૂ.ગુણહંસવિજયજી
કમલ પ્રકાશન ટ્રસ્ટ પૂ.ગુણહંસવિજયજી
કમલ પ્રકાશન ટ્રસ્ટ પૂ.ગુણહંસવિજયજી | ગુજ. કમલ પ્રકાશન ટ્રસ્ટ પૂ.ગુણહંસવિજયજી ગુજ. કમલ પ્રકાશન ટ્રસ્ટ પૂ.રાજસુન્દરવિજયજી ગુજ. શ્રત જ્ઞાન સંસ્કાર પીઠ .રાજસુન્દરવિજયજી | ગુજ. |
શુત જ્ઞાન સંસ્કાર પીઠ
ગુજ.
ગુજ.
ગુજ.
આકાશ
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૧
૩
Page #4
--------------------------------------------------------------------------
________________
RESતી gશોfedI
આ ગ્રંથોનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે. આ.મુનિચંદ્રસૂરિજી મ. સા. (શ્રી ઓમકારસૂરિજી સમુદાય) (૧) શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર :- ઉપા.શાન્તીચંદ્રની ટીકા સાથે - સંશોધન (૨) શ્રી જીવા જીવાભિગમ સૂત્ર :- ટીકા સાથે - સંશોધન
આ. મુકિતચંદ્રસૂરિજી / મુનિચંદ્રસૂરિજી મ. સા. (આ.કલાપૂર્ણસૂરિજી સમુદાય) (૧) અજિતનાથ ચરિયમ :- કત : આ.હરિભદ્રસૂરિજી (અપ્રગટ) સંસ્કૃત છાયા સાથે
પં. શ્રી રત્નજ્યોતવિજયજી મ. સા. (આ.રાજેન્દ્રસૂરિજી સમુદાય) (૧) પંચશતી પ્રબોધ પ્રબંધ :- ગુજરાતી અનુવાદ સાથે
' પૂ. ન્યાયરત્નવિજયજી મ. સા. (શ્રી ઓમકારસૂરિજી સમુદાય) ' (૧) મહાવીર ચરિયમ્ - કત: નેમિચંદ્રસૂરિજી - સંશોધન સાથે
' પૂ.પાર્થરત્નસાગરજી મ.સા. (પૂ. નવરત્નસાગરજી સમુદાય) (૧) જંબુદ્વીપ પ્રજ્ઞમિ :- શ્રી પુયસાગરજીની ટીકા સાથે - સંશોધન.
સા. શ્રી જિનયશાશ્રીજી મ. સા. (શ્રી ઓમકારસૂરિજી સમુદાય) (૧) મુણિવઇ ચરિયમ્ - સંસ્કૃત છાયા સાથે
| સા. શ્રી મહાયશાશ્રીજી મ. સા. (૧) મહાબલ મલયાસુંદરી રાસ. શ્રુતભવન સંશોધન કેન્દ્ર - પુના પ્રેરક : પૂ.વૈરાગ્યરતિવિજયજી (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) કલ્યવિશેષ ચૂર્ણિ
(૫) સ્તોત્ર સંગ્રહ (૨) કલ્પ બૃહભાગમ
(૬) બુદ્ધિસાગર (૩) ન્યાય ખંડ ખાધમ
(6) પ્રવચન વિચાર સાર (૪) આત્મતત્ત્વ વિવેક-ગુણાનંદ ટીકા
(૮) શ્રેયાંસજિન ચરિત (૯) વ્યવહાર સૂત્ર - ચૂર્ણિ - મલયગિરિ ટીકાના અનુસાર પૂવચાર્યોએ ઘણા બધા નવા પ્રકરણ અને શાસ્ત્રગ્રંથોની રચના કરેલ છે. અને તેના અભ્યાસને સરળ બનાવવા માટે જ્ઞાનીજનોએ ઘણા બધા ગ્રંથો ઉપર ટીકાની રચના કરેલ છે પરંતુ હજુ પણ ઘણા બધા મૂળ ગ્રંથો ઉપર ટીકા રચાઇ નથી, એવા ગ્રંથો ઉપર પૂજ્યો દ્વારા નૂતન ટીકાની રચનાનું કાર્ય ચાલુ છે. જેથી ભવિષ્યમાં આ ગ્રંથો અભ્યાસ માટે સરળ બને. નીચેના ગ્રંથો ઉપર નૂતન ટીકા રચવાનું કાર્ય ચાલુ છે તે બધા જ ગુરુભગવંતોની અનુમોદના (૧) દશાશ્રુતસ્કંધ :- આ. કુલચંદ્રસૂરિજીની પ્રેરણાથી (શ્રી પ્રેમભુવનભાનુ સૂરિજી સમુદાય) (૨) પંચ કહ્યું ભાષ્ય :- આ. કુલચંદ્રસૂરિજીની પ્રેરણાથી (શ્રી પ્રેમભુવનભાનુ સૂરિજી-સમુદાય) (૩) ભક્ત પરિજ્ઞા પ્રકીકિ :- પૂ. આર્યરક્ષિતવિજયજી (પં. ચંદ્રશેખરવિજયજીના પ્રષ્યિ ) (૪) સંબોધ પ્રકરણ :- પૂ. અક્ષયકીર્તિવિજયજી (પં. ચંદ્રશેખરવિજયજીના પ્રષ્યિ ) (૫) સંબોધ પ્રકરણ :- પૂ. આત્મદર્શનવિજયજી (પ. પૂ. શ્રેયાંશપ્રભસૂરિજીના શિષ્ય)
અહો ! શ્રુતજ્ઞાનમ - ૩૧ ૪
Page #5
--------------------------------------------------------------------------
________________
સં-૨૦૦૦-૦૧ દરમ્યાન નૂતન પ્રકાશન
કમ
ગુજ.
વેજી | ગુજ.
' ગ્રંથનું નામ
કત - સંપાદક | ભાષા | પ્રકાશક-પ્રાપ્તિ સ્થાન પદાર્થ પ્રકાશ-૨૧ (યતિદિનચર્યા)
આ.હેમચંદ્રસૂરિજી
અંબાલાલ સ્તનચંદ પદાર્થ પ્રકાશ - ૨૨
આ.હેમચંદ્રસૂરિજી ગુજ. અંબાલાલ રતનચંદ (ગુરુગુણષટં ત્રિશતષદ ત્રિશિકા) રામાયણ (ધારાવાહી પ્રવચન)
આ. કલ્યાણબોધિસૂરિજી | ગુજ. જિનશાસન આરાધના ટ્રસ્ટ માનવતા (કોમેડી + ટ્રેજેડી)
આ.કલ્યાણબોધિસૂરિજી | ગુજ. જિનશાસન આરાધના ટ્રસ્ટ સફળ થવું છે ? (સફળતાના સોપાન)
આ.કલ્યાણબોધિસૂરિજી | ગુજ. જિનશાસન આરાધના ટ્રસ્ટ સ્વર્ગ અહીં જ છે.
આ.કલ્યાણબોધિસૂરિજી | ગુજ. જિનશાસન આરાધના ટ્રસ્ટ સુખ તમારી રાહ જુએ છે.
આ.કલ્યાણબોધિસૂરિજી | ગુજ. જિનશાસન આરાધના ટ્રસ્ટ આનંદનું ઉપવન
આ. કલ્યાણબોધિસૂરિજી | ગુજ. જિનશાસન આરાધના ટ્રસ્ટ અઢાર અભિષેક વિધિ
પૂ. સૌમ્યરત્નવિજયજી
જિનશાસન આરાધના ટ્રસ્ટ ૧૦ શ્રી ધારણાગતિ યંત્ર
પૂ. સૌમ્યરત્નવિજયજી | ગુજ. | જિનશાસન આરાધના ટ્રસ્ટ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ની તથા પૂ. આ. શ્રી કલ્યાણબોધિસૂરિજીની પ્રેરણાથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કિંમતી ટકાઉ ઉપર પ્રકાશિત ગ્રંથોની યાદિ ૧-૨ ગચ્છાચાર પ્રકીર્ણક ભા-૧, ૨
૧૬
પાર્શ્વનાથ ચરિત્ર ૩-૪-૫ ઉપમિતિભવ પ્રપંચ કથા ૧, ૨,૩
૧૭
પાર્શ્વનાથ ચરિત્ર ઉપદેશ રત્નાકર
૧૮
પ્રશમરતિ કથાકોષ પ્રકરણ
૧૯
ભવભાવના કર્મ ગ્રંથ ૧ થી ૪
૨૦
મનઃસ્થિરિકરણ પ્રકરણ ૯-૧૦ ગુરુગુણષત્રિશતષત્રિશિકા-૧, ૨ ૨૧-૨૨- મહાવીર ચરિયમ - ૧, ૨,૩| ૧૧-૧૨ કિંઇબંધ - ૧,૨
૨૪
યોગસાર ૧૩ ધર્મ પરીક્ષા
૨૫
લલિત વિસ્તરા ૧૪ ધર્મ સંગ્રહણી.
૨૬
સમ્યક્ત્વ ઊંૌમુદી ૧૫ ધમચિાર્યબહુમાનકુલક
૨o
સંવેગ રંગશાળા - ૨ ચિંતન પ્રેરક પરિસંવાદ - વિચારશીલ જૈનો માટે શાસન સમ્રાટ શ્રી નેમીસૂરિજી સમુદાયના પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરિજીની નિશ્રામાં બે દિવસનો પરિસંવાદ પદ્મશ્રી ડૉ.કુમારપાળ દેસાઇની અધ્યક્ષતામાં શેઠશ્રી હઠીસિંહ કેશરીસિંહ વાડીમાં તા.૧૪-૧૫ માર્ચ ૨૦૧૫ ના રોજ રાખવામાં આવેલ. જેમાં ઘણાં બધા વિદ્વાનોએ જુદા જુદા વિષયો ઉપર પોતાના લેખ પ્રસ્તુત કરેલ. આ પ્રસંગે ગુર્જર ગ્રંથ રત્ન કાયલિયના સંચાલકોને તેઓના સાત્વિક સાહિત્યના પ્રદાન માટે બહુમાન કરવામાં આવેલ.
' શ્રેયસ્કર ગુજરાતી જૈન સંઘ-ઇરલા તરફથી પં. શ્રી ઉદયપ્રભવિજયજીની નિશ્રામાં વિજ્ઞાન અને જૈન ધર્મતેમજ પુસ્તક પ્રદર્શન, વાંચનનું તા.૨૪ થી ૨૬ જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ આયોજન કરવામાં આવેલ. લોકોએ ઓડીયો-વિડીયો ના માધ્યમથી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જૈન ધર્મના સિદ્ધાંતો અને સાહિત્યનો પરિચય મેળવ્યો હતો.
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૧
Page #6
--------------------------------------------------------------------------
________________
JAINISM STALL in National Book Fair-2015
આ પુસ્તક મેળામાં શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર, સાબરમતી, અમદાવાદ દ્વારા જિનશાસનના પ્રતિનિધિ રવરૂપે બે સ્ટોલ રવદ્રવ્યથી ભાડે રાખવામાં આવ્યા હતા. જેના દ્વારા થયેલ જિનશાસનની અદભુત પ્રભાવનાની ઝલક... રમણીય રત્નત્રયી : અરિહંત પરમાત્મા, શ્રુતાધિષ્ઠાયિકા મા સરસવતી અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની નયનરમ્ય પ્રસ્તુતિ અને તે દ્વારા સમ્યગદર્શન - સમ્યગજ્ઞાન - સમ્યક્ઝારિત્ર રવરૂપ મોક્ષમાર્ગનું પ્રત્યક્ષ દર્શન, પ્રતિદિન પુષ્પોથી આકર્ષક સુશોભન.
તમંદિરમ : પરંપરાગત શ્રુતપ્રવાહની તાડપત્રીઓ, હાથપોથીઓ, વિશિષ્ટ મુદ્રિત પ્રતો, અતિવિશિષ્ટ મુદ્રિત પુસ્તકો દ્વારા સુંદર પ્રસ્તુતિ. પ્રભાવના : ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં જૈન ધર્મનો પરિચય આપતા પુસ્તકો મુલાકાતીઓને વિના મૂલ્ય આપવામાં આવ્યા. આ ઉપરાંત સ્તુતિ-સ્તવન-પ્રેરણાવચનો ધરાવતા સુંદર પુસ્તકોનું પણ નિઃશુલ્ક વિતરણ કરાયું તથા જુદા જુદા પ્રકાશકોના સૂચિપત્રો - કેટલોગ્સનું પણ મફત વિતરણ કરાયું. ટોકન મૂલ્ય વિતરણ : સરળ અને રસાળ કથાઓ અને પ્રવચનોના દુર્લભ પુસ્તકો માત્ર ટોકન મલ્ય લઇને જિજ્ઞાસઓને આપવામાં આવ્યા. આ વિતરણ પણ મોટી સંખ્યામાં થયું હતું. કોમન પ્લેટફોર્મ : આ કદાચ સૌથી મોટું જમા પાસુ હતું. અને માટે જ "જૈનીઝમ સ્ટોલ" આ નામ સાર્થક થયું હતું. જિનશાસનના જુદા જુદા સંખ્યાબંધ પ્રકાશકોને તેમના પુસ્તકોનો પ્રસાર કરવા માટે અમે આગોતરુ જ આમંત્રણ આપેલ. અનેકાનેક પ્રકાશકોએ અમને તેમના સુંદર પુસ્તકો પાઠવી આપેલ, જેમનું ડિસ્કાઉન્ટથી વેંચાણ થયું, તે તે પ્રકાશકોને તે સંપૂર્ણ વળતર પાછું આપી દેવાયું. અમને જિનશાસનની સેવાનો અમૂલ્ય લાભ મળ્યો. મુલાકાતીઓને એક જ સ્થાને જિનશાસનનો અદભુત રસથાળ મળી ગયો. જેને જ્ઞાનપિપાસુઓએ મન ભરીને માણ્યો. ડિજિટલ ડિસ્ટ્રીબ્યુશન : એક ડી.વી.ડી માં ૧૦૮ વિશિષ્ટ સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથો અને બીજી ડી.વી.ડી. માં ૧૦૮ વિશિષ્ટ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ગ્રંથો. આ બંને ડી.વી.ડી. નું નિમણિ અમે ખાસ આ પુસ્તક મેળા માટે કરેલ હતું. વર્તમાન સમયમાં ગૃહસ્થોને જ્ઞાનપ્રાપ્તિ માટે અનેક રીતે માફક આવે એવો આ વિકલ્પ હતો. માટે જ ઉપલબ્ધ ડી.વી.ડી.-સેટ ખૂટી પડ્યા હતા. અને મેળા બાદ નવા સેટ તૈયાર કરાવી કુરીયરથી મોકલવા પડ્યા હતા. સ્કીન પ્રેઝન્ટેશન : સ્ટોલની સાથે જ ટી.વી. સ્કીન રાખવામાં આવેલ, જેમાં જિનશાસનના સિદ્ધાંતો અને તારક તીર્થોનો રસપ્રદ પરિચય હતો. સતત એક કલાક સુધી આ પ્રેઝન્ટેશનમાં કશું રિપિટ થતુ ન હતું. મુલાકાતીઓ આ પ્રેઝન્ટેશનની સી.ડી. ખરીદવા માટે ખૂબ જ ઉત્સુક બન્યા હતા. મુલાકાતીઓનો મેળો : પુસ્તકમેળાને સફળ બનાવવા માટે સરકાર તરફથી પ્રતિદિન સાહિત્ય કેન્દ્રિત વિવિધ આકર્ષક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. પરિણામે હોલની કેપેસીટી જેટલા જ બીજ વધારાના લોકો ઊભા ઊભા પણ કાર્યક્રમ માણતા હતા. કાર્યક્રમનો એ.સી.હોલ, પુસ્તકમેળાનો પણ સંપૂર્ણ એ.સી.હોલ, વિવિધ આકર્ષણો, આ બધાને કારણે મે મહિનાની ગરમીમાં પણ દોઢ લાખ જેટલા લોકોએ આ મેળાની મુલાકાત લીધી હતી, જેનો પ્રભાવ જૈનીઝમના સ્ટોલ ઉપર પણ સારો એવો પડ્યો હતો. પ્રેસ પડિલસિટી : ડી. એન. એ. ઇન્ડિયા ન્યૂઝ-દિવ્યભાસ્કર દ્વારા તેમના પોતાના રસથી ઇન્ટરન્યૂ લેવાયો અને જેનીઝમના થીમ પર બનેલ પરંપરાનુસારી ધાર્મિક સ્ટોલ તરીકે વિસ્તૃત વર્ણન યુક્ત સુંદર અહેવાલ અપાયો.
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૧ ૬
Page #7
--------------------------------------------------------------------------
________________
'JAINISM STALL in National Book Fair-2015)
વિશિષ્ટ મુલાકાતીઓ : સામાન્ય લોકો તો સપરિવાર પુસ્તક મેળામાં આવ્યા જ હતા. સાથે સાથે યુનિવર્સિટીઓના શિક્ષકો અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વિદ્વાનો-સંશોધકો પણ આવ્યા હતા. કળા-કૌશલ્યના ક્ષેત્રમાં કાર્યરત અગ્રણીઓ પણ પોતાના વિષયમાં અધતન જ્ઞાન મેળવવા માટે આ મેળામાં આવ્યા હતા. વધુ આનંદની વાત એ હતી કે અમારા હાર્દિક આમંત્રણને માન આપીને પ્રતિદિન આચાર્ય ભગવંતો અને શ્રમણ-શ્રમણી ભગવંતો પણ આ મેળામાં પધાર્યા હતા અને અમારા ઉલ્લાસમાં એમણે અભિવૃદ્ધિ કરી હતી. એફ વસવસો: સંપૂર્ણ વર્ષમાં રાજકીયસ્તરે યોજાતો જ્ઞાન-સંબંધી કોઇ ઉત્સવ હોય, તો તે આ જ હતો. જ્ઞાનનું અધતન સ્તર, મુદ્રણકૌશલ્ય, લોકભોગ્ય સાહિત્ય, અન્ય ધર્મોનું સાહિત્ય, અન્ય ધમની આક્રમક પ્રચાર-પ્રસારની નીતિ-રીતિ- આ બધી જાણકારી મેળવવાનો આ એક રવર્ણિમ અવસર હતો. આ અવસરે આપણા શ્રીસંઘના અગ્રણીઓ, પાઠશાળાના સંચાલકો, ધાર્મિક શિક્ષક-શિક્ષિકાઓ અને પૂ. સંયમી ભગવંતોને ભણાવતાં વિદ્વાનોના દર્શન આ મેળામાં દુર્લભ હતાં. તેઓ મહદંશે ગેરહાજર હોવાથી આવા જ્ઞાન-સપ્તાહમાં મળતા અનુભવથી, નવી પેઢીને
ધતન માર્ગોના પરિચયથી અને અન્ય ઉપયોગી માહિતીથી વંચિત રહ્યા, તેનું અમને દુઃખ છે. એક કડવું સત્ય : ધર્મ પ્રસાર માટે મુરિલમોના ૮-૧૦ સ્ટોલ્સ હતા, ખ્રિસ્તીઓના ૪-૫ સ્ટોલ્સ હતા, વૈદિક પંથના ચિન્મયાનંદ મિશન, દયાનંદ સરસવતી આશ્રમ, ગીતા પ્રેસ, ગાયત્રી પરિષદુ, હરિઓમ આશ્રમ, આશારામ આશ્રમ વગેરેના સંખ્યાબંધ સ્ટોલ્સ હતા. આ સિવાય દાદા ભગવાન, ઓશો, શીખ ધર્મ વગેરેના પણ સ્ટોલ્સ હતા. આ દરેક સ્ટોલ્સ પરના સંચાલકો અને કાર્યકરોનો ઉલ્લાસ અને વહીવટ ખરેખર દાદ માંગી લે તેવા હતા. તેઓ પોતાના ધર્મના પ્રચારનું સાહિત્ય છૂટથી મફત વહેંચતા હતા. ૨૦૦-૩૦૦ રૂા.ની કિંમતની બાઇબલ કે કુરાનની નકલો પણ તદ્દન મફત આપતા હતા. જે મુલાકાતી આવે તેને પોતપોતાના ધર્મના સિદ્ધાંતો સારી રીતે સમજાવતા હતા. આ રીતે સાહિત્ય-પ્રચારની સાથે સાથે જ ધર્મપ્રચાર કરીને પોતે કરેલ તન-મનધન-સમયના વિનિયોગનું પુરે પુરું વળતર મેળવી રહ્યા હતા. આ પરિસ્થિતિમાં આપણી સ્થિતિ શું હતી ?
સમગ્ર વિશ્વમાં સવોત્કૃષ્ટ જ્ઞાનસંપતિ જેનીઝમ પાસે છે. સમગ્ર વિશ્વનો પ્રાચીનતમ અને આદર્શ પંથ જૈનીઝમ છે. ને છતાં ય જૈનીઝમના માત્ર બે જ સ્ટોલ હતા. (૧) શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારનો (૨) શ્રી દિવ્યદર્શન ટ્રસ્ટનો, સોરી ટુ સે, આ મેળામાં જૈનોની અનેક રીતે ઉદાસીનતા, રવધર્મપ્રસાર માટેની નિષ્ક્રિયતા અને અનંત ઉપકારી પરમતારક શ્રી જિનશાસન પ્રત્યેની સંવેદનાની શૂન્યતા અમારા અંતરને કોરી ખાતી હતી. ડીવાઇન ડ્રીમ : આવતા મેળામાં સળંગ દશ સ્ટોલ જૈનીઝમના હોય, પ્રેઝન્ટેશનનો કોઇ પ્રકાર બાકી ન હોય, લાખો લોકોના મોઢામાં અદભુત-અદ્ભુતના ઉદ્ગારો હોય, લાખો હૃદયમાં બોધિબીજના અમોધ વાવેતર થતાં હોય. લાખો લોકોના આવનારા કરોડો કલાકો રવાધ્યાય તરીકે નિશ્ચિત થઇ જતા હોય, જેનીઝમને સર્વોત્કૃષ્ટ ગૌરવ મળે અને જિનશાશનની એ અદ્ભુત પ્રભાવનાને જોઇને આપણી આંખોમાં હર્ષાશ્રુ આવી જાય. વર્ષોથી હૃદયને શેકતી અફસોસની આગ એ હર્ષાશ્રુઓથી બુઝાઇ જાય. ચાલો, આપણે સહુ મળીને આ દિવ્ય વનને
સાકાર કરીએ. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૧ ૯ |
Page #8
--------------------------------------------------------------------------
________________ Pictorial character for Children આપણે શું કરી શકીએ ? નેશનલ બુક ફેર :- હવે તો આ મેળો આવતા વર્ષે યોજાશે, પણ એની તૈયારી અમે શરૂ કરી દીધી છે. આ મેળામાં અમે જોયું કે સચિત્ર જૈન બાળ સાહિત્યની અંગ્રેજી ભાષામાં ઘણી માંગ છે. પણ આપણી પાસે એવું સાહિત્ય ઉપલબ્ધ નથી. ક્યાંય ક્યાંય આવા પ્રકાશના થયા છે, તો યોગ્ય માર્કેટીંગના અભાવે ઇચ્છુક સુધી પહોંચી શક્યા નથી, જૈન કથાઓ + જૈન અભ્યાસક્રમ સચિત્ર અંગ્રેજી બાળસાહિત્યરૂપે મળે તે માટે અનેક વાલીઓ શોધખોળ કરતાં હોય છે. કદાચ તેમનું પોતાનું જ્ઞાન ઓછું હોય તો પણ બાળકોના સંસ્કાર અને ધાર્મિક વિકાસ માટે તેમને આવું સાહિત્ય જોઇતું હોય . નવી પેઢીને નવેસરથી ઘડવા માટે આ બીડું અમે ઝડપી લીધુ છે. પ્રભુ વીર થી લઇને કુમારપાળ સુધીના નાયકોની અંગ્રેજી ભાષામાં સચિત્ર બાલ સાહિત્યની શ્રેણીનું કાર્ય શરૂ કરેલ છે. - આ કાર્યની અગત્યતા અને જરૂરીયાત સમજીને જુદા જુદા ઘણા બધા સ્થળે બીરાજમાન આચાર્ય ભગવંતોની પ્રેરણાથી યુવાન સાધુ-સાધ્વીજી ભગવંતો દ્વારા પ૦ ચરિત્રોનું અંગ્રેજીમાં આલેખન શરૂ થયું છે અને તે પૈકી 10 ચરિત્રોની પ્રેસ કોપી અમોને મળી ગઇ છે, જે માટે સહાયક બનનાર સર્વે ગુરુ ભગવંતોનો ઋણ રવીકારીએ છીએ. આર્ટ પેપર ઉપર આકર્ષક મલ્ટીકલર પ્રિન્ટીંગ, ચિત્રમય બાળકોને ગમે તેવી આંકઈક ડીઝાઇન, બાળ સુલભ સરળ અંગ્રેજી ભાષામાં, સંસ્કાર સિંચન માટે 32 પેજના 10-12 પુસ્તકોની પ્રથમશ્રેણી ટૂંક જ સમયમાં પ્રકાશિત થશે. જે બાળકોને પાઠશાળામાં પ્રભાવના વગેરે આપવા માટે પણ ઉપયોગી બની રહેશે. આત્મીય આવકાર : જિનશાસનના અનંત આણની સંવેદનાને હૃદયમાં વસાવીને આપશ્રી પણ આ મિશનમાં જોડાઓ, આપશ્રી આપની ક્ષમતાને અનુસારે (1) સ્ટોરી રાઇટીંગ (2) ડ્રોઇંગ (3) ડીઝાઇનીંગ (4) પ્રુફ ચેકીંગ (5) માર્કેટીંગ (6) ઇકોનોમિકલ સપોર્ટીગ જે કાંઇ પણ કરી શકો, તે કરવા માટે આગળ આવો. પ્લીઝ, છતી શક્તિને ગોપાવશો નહીં ચાલો, આપણે સહુ મળીને જિનશાસનની સેવાથી ધન્ય બનીયે. Come....you are welcome... Printed Matter BookPosted 114(7) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રતોન પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org 'અહો ! શ્રુતજ્ઞાનમ્ - 31 8