SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ RESતી gશોfedI આ ગ્રંથોનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે. આ.મુનિચંદ્રસૂરિજી મ. સા. (શ્રી ઓમકારસૂરિજી સમુદાય) (૧) શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર :- ઉપા.શાન્તીચંદ્રની ટીકા સાથે - સંશોધન (૨) શ્રી જીવા જીવાભિગમ સૂત્ર :- ટીકા સાથે - સંશોધન આ. મુકિતચંદ્રસૂરિજી / મુનિચંદ્રસૂરિજી મ. સા. (આ.કલાપૂર્ણસૂરિજી સમુદાય) (૧) અજિતનાથ ચરિયમ :- કત : આ.હરિભદ્રસૂરિજી (અપ્રગટ) સંસ્કૃત છાયા સાથે પં. શ્રી રત્નજ્યોતવિજયજી મ. સા. (આ.રાજેન્દ્રસૂરિજી સમુદાય) (૧) પંચશતી પ્રબોધ પ્રબંધ :- ગુજરાતી અનુવાદ સાથે ' પૂ. ન્યાયરત્નવિજયજી મ. સા. (શ્રી ઓમકારસૂરિજી સમુદાય) ' (૧) મહાવીર ચરિયમ્ - કત: નેમિચંદ્રસૂરિજી - સંશોધન સાથે ' પૂ.પાર્થરત્નસાગરજી મ.સા. (પૂ. નવરત્નસાગરજી સમુદાય) (૧) જંબુદ્વીપ પ્રજ્ઞમિ :- શ્રી પુયસાગરજીની ટીકા સાથે - સંશોધન. સા. શ્રી જિનયશાશ્રીજી મ. સા. (શ્રી ઓમકારસૂરિજી સમુદાય) (૧) મુણિવઇ ચરિયમ્ - સંસ્કૃત છાયા સાથે | સા. શ્રી મહાયશાશ્રીજી મ. સા. (૧) મહાબલ મલયાસુંદરી રાસ. શ્રુતભવન સંશોધન કેન્દ્ર - પુના પ્રેરક : પૂ.વૈરાગ્યરતિવિજયજી (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) કલ્યવિશેષ ચૂર્ણિ (૫) સ્તોત્ર સંગ્રહ (૨) કલ્પ બૃહભાગમ (૬) બુદ્ધિસાગર (૩) ન્યાય ખંડ ખાધમ (6) પ્રવચન વિચાર સાર (૪) આત્મતત્ત્વ વિવેક-ગુણાનંદ ટીકા (૮) શ્રેયાંસજિન ચરિત (૯) વ્યવહાર સૂત્ર - ચૂર્ણિ - મલયગિરિ ટીકાના અનુસાર પૂવચાર્યોએ ઘણા બધા નવા પ્રકરણ અને શાસ્ત્રગ્રંથોની રચના કરેલ છે. અને તેના અભ્યાસને સરળ બનાવવા માટે જ્ઞાનીજનોએ ઘણા બધા ગ્રંથો ઉપર ટીકાની રચના કરેલ છે પરંતુ હજુ પણ ઘણા બધા મૂળ ગ્રંથો ઉપર ટીકા રચાઇ નથી, એવા ગ્રંથો ઉપર પૂજ્યો દ્વારા નૂતન ટીકાની રચનાનું કાર્ય ચાલુ છે. જેથી ભવિષ્યમાં આ ગ્રંથો અભ્યાસ માટે સરળ બને. નીચેના ગ્રંથો ઉપર નૂતન ટીકા રચવાનું કાર્ય ચાલુ છે તે બધા જ ગુરુભગવંતોની અનુમોદના (૧) દશાશ્રુતસ્કંધ :- આ. કુલચંદ્રસૂરિજીની પ્રેરણાથી (શ્રી પ્રેમભુવનભાનુ સૂરિજી સમુદાય) (૨) પંચ કહ્યું ભાષ્ય :- આ. કુલચંદ્રસૂરિજીની પ્રેરણાથી (શ્રી પ્રેમભુવનભાનુ સૂરિજી-સમુદાય) (૩) ભક્ત પરિજ્ઞા પ્રકીકિ :- પૂ. આર્યરક્ષિતવિજયજી (પં. ચંદ્રશેખરવિજયજીના પ્રષ્યિ ) (૪) સંબોધ પ્રકરણ :- પૂ. અક્ષયકીર્તિવિજયજી (પં. ચંદ્રશેખરવિજયજીના પ્રષ્યિ ) (૫) સંબોધ પ્રકરણ :- પૂ. આત્મદર્શનવિજયજી (પ. પૂ. શ્રેયાંશપ્રભસૂરિજીના શિષ્ય) અહો ! શ્રુતજ્ઞાનમ - ૩૧ ૪
SR No.523331
Book TitleAho Shruta gyanam Paripatra 31
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2015
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy