Book Title: Aho Shruta gyanam Paripatra 26
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/523326/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ I શ્રી ચિંતામણિશોર-આશરણ પાનાથાય નમ: II પુર 69 સંકલન) શાહબાબુલાલ' સાલા (ાવાળા અહીં શ્રવજ્ઞાા સંવત ૨૦૭૦ - અષાઢ સુદ-૫ જિનશાસનના અણગાર, શાસનના શણગાર પૂજ્ય ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતોના ચરણોમાં સેવક બાબુલાલની કોટિશઃ વંદનાવલી જિનાજ્ઞાસમારાધક શ્રેષ્ઠીવર્યશ્રી/પંડિતવર્યશ્રી/ટ્રસ્ટીશ્રી... આદિને પ્રણામ પૂજ્યપાદ પરમોપકારી પૂજ્યપાદ ગુરુભગવંતની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદિથી છેલ્લાં પાંચ વર્ષમાં ૨૫ અંકો દ્વારા શ્રુતજ્ઞાન સંબંધિત ઘણી બધી મહત્વની વિગતો આપશ્રીને પહોંચાડવાનો પ્રયત્ન પ્રભુની કૃપાથી સાકાર થઇ શક્યો છે. પ્રતિ વર્ષ ચાતુમસના ચાર મહિના પ્રગટ થતું આ ચાતુમાંસિક માસિક, તેના છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. તે અવસરે આપ સૌ તરફથી મળેલ બહોળા પ્રતિસાદ અને આત્મીયતાનું હૃદયના સભાવપૂર્વક સ્મરણ કરીએ છીએ. HIRI YI6QICI / MY HOLLY SCHOOL જૈન શાસનની અનેક ઉત્તમ વ્યવસ્થાઓમાંથી એક વ્યવસ્થા છે પાઠશાળા. નાના બાળકોને બાળપણથી જ પાઠશાળા દ્વારા સૂત્રો વગેરેનું પાયાનું જ્ઞાન અપાય છે. બાળપણમાં આ શીખેલું કાયમમાટેનું જીંદગીનું કાયમી ભાથું બની જતુ હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ટેકનોલોજીના અત્યધિક વધી રહેલા પ્રભાવને કારણે વર્ષો જુની પાઠશાળાઓ જાણે કે મરવાને વાંકે જીવતી હોય એવી સ્થિતિ ક્યારેક સતી જોવા મળે છે. એવે સમયે પરિસ્થિતિ કાળને ઓળખી પારખીને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વધુ લાભ મેળવી શકાય છે. જેમ કાંટા થી કાંટો નીકળે એમ જે ટેકનોલોજી દ્વારા કુસંસ્કારોનું પ્રમાણ વધ્યું એ જ ટેકનોલોજી દ્વારા સુસંસ્કારોનું પણ એટલું જ કે તેથી વધુ પોષણ આપશું, તો માંડ માંડ બચી શકાય એમ લાગે છે. આજે મધ્યમવર્ગના કુટુંબના બાળકો પણ અંગ્રેજી માધ્યમમાં જ અભ્યાસ કરતા જોવા મળે છે. વર્ષોથી ગુજરાતમાં રહેલાને અંગ્રેજી માધ્યમમાં ભણેલા બાળકોને ગુજરાતી વાંચતા-લખવાની તકલીફો પડતી હોય એવા ઘણા દાખલા મળશે. આ સંજોગોમાં સ્થાનિક ભાષા ગુજરાતી સાથે રાષ્ટ્રીય ભાષા હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં પણ પાઠશાળા અભ્યાસક્રમો તૈયાર થાય એ જરૂરી છે. - અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓડીયો-વિડીયો સીડી-ડીવીડી ઓ બનાવી, તેના દ્વારા કોમ્યુટર ઉપર અભ્યાસ કરાવવાથી બાળકોની રુચિ તેમજ ઉત્સાહ વધે છે. વાંચનનો કંટાળો આવે એ જમાનામાં કાન ફિલ્મ કે ચિત્ર પદ્ધતિ દ્વારા વધુ સારી રીતે જ્ઞાનનો પ્રચાર-પ્રસાર થઇ શકે છે. ગમ્મત સાથે જ્ઞાન વધુ અસરકારક બને છે. અભ્યાસક્રમમાં પણ સળંગ બે પ્રતિક્રમણ પછી પાંચ પ્રતિક્રમણની પદ્ધતિમાં જવાને બદલે ૨૪ તીર્થકરોના નામ, લાંછન, અષ્ટમંગલ, ૧૪ રવપ્ન, દેવ-ગુરુ-ધર્મ તત્વની સમજ, શ્રાવકના આચારો વગેરે પણ બે પ્રતિક્રમણની વચ્ચે વચ્ચે અભ્યાસમાં ગોઠવી દેવાથી બાળકને સર્વાંગી ધર્મનું જ્ઞાન આપી શકાય છે. અમારા આ કાર્યમાં આપનું કોઇપણ સૂચન હોય તો અવશ્ય જણાવવા યોગ્ય કરશો. જિનાજ્ઞા વિરુદ્ધ કંઇ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. લી. સકળશ્રીસંઘચરણરસેવક શ્રી બાલાલ સરેમલજી બેડાવાળા " વાસોë સર્વ સાધૂનામ્ " અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૬ | Page #2 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧ ૨ mbs બ ૭ ૧૪ ર G ૧૦ નૂતના પ્રકાશન ૨૦૬૯-૭૦ કર્તા (સંપાદક ભાષા પ્રકાશક સં|ગુજ અંબાલાલ રતનચંદ સં|ગુજ | અંબાલાલ રતનચંદ સં|ગુજ | અંબાલાલ રતનચંદ સં(ગુજ | અંબાલાલ રતનચંદ સં|ગુજ | અંબાલાલ રતનચંદ સં|ગુજ | અંબાલાલ રતનચંદ આ.હેમચંદ્રસૂરિજી સં(ગુજ | અંબાલાલ રતનચંદ સં|ગુજ | અંબાલાલ રતનચંદ અંબાલાલ રતનચંદ આ.હેમચંદ્રસૂરિજી ગુજ ગુજ અંબાલાલ રતનચંદ આ.હેમચંદ્રસૂરિજી આ.કલ્યાણબોધિસૂરિજી અં આ.અજિતશેખરસૂરિજી | સં/ગુજ આ.મુનિચંદ્રસૂરિજી પૂ.રત્નબોધિવિજયજી આ.શીલચંદ્રસૂરિજી પ્રા/સં પૂ.વિમલકીર્તિવિજયજી પૂ.કલ્યાણકીર્તિવિજયજી| સં પૂ.પાર્શ્વરત્નસાગરજી પ્રા./સં આ.પૂણ્યપાલસૂરિજી ગુજ આ.પૂર્ણચંદ્રસાગરસૂરિજી ગુજ આ.પૂર્ણચંદ્રસાગરસૂરિજી| ગુજ પં.વજ્રસેનવિજયજી પૂ. સંયમકીર્તિવિજયજી સં પૂ. સંયમકીર્તિવિજયજી પૂ. સંયમકીર્તિવિજયજી પૂ.ગુણહંસવિજયજી આ.યુગભૂષણસૂરિજી પૂ.કલ્પજીતવિજયજી આ.રત્નસેનસૂરિજી આ.રત્નસેનસૂરિજી આ.રત્નસેનસૂરિજી પૂ. જયાનંદવિજયજી સા.જિનપ્રજ્ઞાશ્રીજી પં.જગદીશભાઇ પુસ્તકનું નામ આ.હેમચંદ્રસૂરિજી પદાર્થપ્રકાશ-૧૬ તત્વાર્થ સૂત્ર પદાર્થપ્રકાશ-૧ શ્રાવકવ્રતભંગપ્રકરણ | આ.હેમચંદ્રસૂરિજી ગાંગેય પ્રકરણ આ.હેમચંદ્રસૂરિજી આ.હેમચંદ્રસૂરિજી આ.હેમચંદ્રસૂરિજી આ.હેમચંદ્રસૂરિજી આ.હેમચંદ્રસૂરિજી પદાર્થપ્રકાશ-૧૮ સિદ્ધપ્રાકૃત પદાર્થપ્રકાશ-૧૯ સિદ્ધાંત પંચાશિકા સંસ્કૃતનિયમાવલી પદાર્થપ્રકાશ-૨૦ વિચાર સપ્તતિકા પદાર્થપ્રકાશ - ૯ ક્ષેત્ર સમાસ વેદના સંવેદના તીર્થ તીર્થાધિપતિ શ્રી સંગ્રહણી સૂત્ર પ્રતિમાશાક ૧૧ ૧૨| રાયપસેણિય સૂત્ર ૧૩ ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્ર-૧,૨ ૧૪ સ્તોત્ર ગ્રંથ સમુચ્ચય ૧૫ સિદ્ધહેમ અજ્ઞાત કતૃકા ઢૂંઢીકા-૬ ૧૬ | સિદ્ધાર્થ ૧૦ આખ્યાનમણિકોશ ૧થી૪ ૧૮ | પ્રશ્નોત્તર સુધા(ધર્મ દૂત) ૧૯| પ્રવચનકિરણાવલી ભા-૧,૨ શ્રી તપાગચ્છ પટ્ટાવલી ૨૦ ૨૧ શ્રી ચંદ્રકેવળી રાસ ભા-૧,૨ ૨૨ ૨૩ શ્રી સંઘ પટ્ટક અધ્યાત્મનો અધિકારી ભાવના ભવ નાશિની ૨૫ | સિધ્ધાત રહસ્ય બિંદુ ૨૬ જ્ઞાનજ્યોત ભા-૧,૨ ર૪ ૨૦ જ્ઞાનજ્યોત અનુસંધાન ૧-૨ ૨૮ આઓ પ્રાકૃત શીખો ૧-૨ ૨૯ ઘ વેય ઓફ મેટાફીઝીકસ લાઇફ 30 આઓ ભાવ યાત્રા કરે-૨ ૩૧ દો પ્રતિક્રમણ સૂત્ર-સાર્થ ૩૨ ધ કોલ ઓફ ધ સાઉલ ૩૩ | સિદ્ધ-શબ્દાનું-બૃહëાસ-૧,૨ અષ્ટાપદ મહાતીર્થ-૨ ૩૫| પ્રાકૃત વિજ્ઞાન સંક્ષેપ ૩૪ ડૉ.રજનીકાંત શાહ પૂ.શ્રીચંદ્રવિજયજી mmmmmm . > O O O ગુજ ગુજ અંબાલાલ રતનચંદ અર્હમ આરાધક ટ્રસ્ટ મહાવીર જૈન વિદ્યાલય મહાવીર જૈન વિધાલય નેમીસૂરિજી સ્વા. મંદિર હેમ.નવમ જન્મ શતાબ્દિ નેમીસૂરિજી વા.મંદિર ઓમકારસૂરિજી જ્ઞાનમંદિર પાર્શ્વ અભ્યુદય પ્રકાશન આગમોદ્ધાર ફાઉન્ડેશન આગમોદ્ધાર ફાઉન્ડેશન ભદ્રંકર પ્રકાશન સમ્યગ્ જ્ઞાન પ્રસારક સમિતિ સમ્યગ્ જ્ઞાન પ્રસારક સમિતિ સમ્યગ્ જ્ઞાન પ્રસારક સમિતિ કમલ પ્રકાશન ટ્રસ્ટ જ્યોત (ગીતાર્થ ગંગા) જ્યોત (ગીતાર્થ ગંગા) દિવ્ય સંદેશ પ્રકાશન અં હિ દિવ્ય સંદેશ પ્રકાશન દિવ્ય સંદેશ પ્રકાશન પ્રા/હિ | ગુરુ રામચંદ્ર પ્રકાશન સન્માર્ગ પ્રકાશન સં|ગુજ |પંડિત જગદીશભાઇ સુરત અં અં જૈન સેન્ટર ઓફ અમેરિકા ગુજ રાંદેર રોડ જૈન સંઘ અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૪૬, 'તન પ્રકાશના હos૯- ક્રમ પુસ્તકનું નામ કત /સંપાદક ભાષા પ્રકાશક સ્વાનુભૂતિની પગથારે આ. યશોવિજયસૂરિજી | ગુજ ઓમકારસૂરિજી જ્ઞાન મંદિર (સવાસો ગાથાના સ્તવનો) | સદગુરુ શરણમ આ.યશોવિજયસૂરિજી ઓમકારસૂરિજી જ્ઞાન મંદિર પ્રસંગ બિંદુ આ. મુનિચંદ્રસૂરિજી ઓમકારસૂરિજી જ્ઞાન મંદિર | પશ્ચાતાપ આ.ગુણરત્નસૂરિજી જિનગુણ આરાધક ટ્રસ્ટ ૪૦| ઘર મંદિર આવો રે કહું એકલ વાતલડી આ.કીર્તિયશસૂરિજી સન્માર્ગ પ્રકાશન ૪૧ | સુખની સીડી આ.નરરત્નસૂરિજી ભદ્રકરસૂરિજી સ્મારક ટ્રસ્ટ ૪૨ | હસતા ગુરુદેવના હસ્તાક્ષર આ.અભયચંદ્રસૂરિજી દિવ્ય દર્શન ટ્રસ્ટ | પોલિસી પં. યશોવિજયજી દિવ્ય દર્શન ટ્રસ્ટ પ્રાર્થના સંવેદના-૪ પૂ. હૃદયરત્નવિજયજી અહંદુ ધર્મ પ્રભાવક ટ્રસ્ટ હું માણસ થાઉં તો ઘણું પં.મહાબોધિવિજયજી જિનકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સમતાનિધિ સૂરિ દેવ આ. યોગતિલકસૂરિજી સંયમ સુવાસ ભાભર (આ. સંયમરત્નસૂરિજી) ૪૦| પાપકી મજા નરક કી સજા આ.રત્નાકરસૂરિજી. રંજનવિજયજી જૈન પુસ્તકાલય | ઓમ હી નમો નાણસ્સ ઉપા.રાત્રયવિજયજી રંજનવિજયજી જૈન પુસ્તકાલય ચલો જૈન ધર્મ કે મોલમેં ઉપા.રત્નત્રયવિજયજી રંજનવિજયજી જૈન પુસ્તકાલય શાસ્ત્ર અભ્યાસની કળા પૂ.ગુણહંસવિજયજી કમલ પ્રકાશન ટ્રસ્ટ આત્મકથાઓ પં. ચંદ્રશેખરવિજયજી ગુજ કમલ પ્રકાશન ટ્રસ્ટ વિશ્વની આધ્યાત્મિક અજાયબી-૩-૪ પં. ચંદ્રશેખરવિજયજી કમલ પ્રકાશન ટ્રસ્ટ શલ્યોદ્વાર પં. ચંદ્રશેખરવિજયજી કમલ પ્રકાશન ટ્રસ્ટ | ૩૫૦ ગાથાનું સ્તવન ઢા.૩-૪ ૫.ગુણહંસવિજયજી કમલ પ્રકાશન ટ્રસ્ટ પપ પંજાબરત્ન ગુરુદેવ લુટેરાયજી આ.શીલચંદ્રસૂરિજી ગુજ નેમીસૂરિજી રવા.મંદિર | સુધર્મ સંરક્ષક-વૃધ્ધિચંદજી આ.શીલચંદ્રસૂરિજી નેમીસૂરિજી સ્વા.મંદિર | આદર્શ ગચ્છાધિરાજ-મુલચંદજી આ.શીલચંદ્રસૂરિજી ગુજ નેમીસુરિજી સ્વા. મંદિર ધર્મ તત્વ ભા-૨ આ.શીલચંદ્રસૂરિજી ગુજ નેમીસૂરિજી સ્વા.મંદિર આહંત આગમોનું અવલોકન આ.શીલચંદ્રસૂરિજી નેમીસૂરિજી સ્વા.મંદિર GO તપાગચ્છિય તિથી પ્રણાલી આ.શીલચંદ્રસૂરિજી ગુજ નેમીસૂરિજી સ્વા.મંદિર ૬૧ | જગદગુરુ - હીરસૂરિજી આ.શીલચંદ્રસૂરિજી નેમીસૂરિજી સ્વા.મંદિર પ્રેરણા કે સ્વર્ણિમ પુષ્પ આ. અભયદેવસૂરિજી અભય ફાઉન્ડેશન જિનાલય શિલ્પાદિ માર્ગદર્શિકા પૂ.મોક્ષરત્નવિજયજી અભય ફાઉન્ડેશન ૬૪| આહાર વિચાર પં.ઉદયપ્રભવિજયજી હિ કેશચંદ્ર પ્રભવહેમ ગ્રંથમાળા ૫ | જૈન તત્વજ્ઞાન - ૨,૩ પં. ઉદયભવિજયજી કેશચંદ્ર પ્રભવહેમ ગ્રંથમાળા ૬૬|જૈન પાઠશાળા પં. ઉદયપ્રભવિજયજી કેશરચંદ્ર પ્રભવહેમ ગ્રંથમાળા ક|જિવ વિચાર રાસ-એક અધ્યના ડૉ.પાર્વતી ખીરાણી ગુજ નવભારત સાહિત્ય મંદિર | જિવ શુધ્ધિનું અજવાળું વ્રતવિચાર રાસ) | ડૉ. રતનબેન ખીમજી. નવભારત સાહિત્ય મંદિર ૬૯ | જ્ઞાનધારા - ૧૧ ગુણવંતભાઇ બરવાળીયા| અહંમ સ્પિરિટ્યુઅલ સેન્ટર દિવ્ય વાર્તાનો ખજાનો પૂ. દિવ્યવલ્લભવિજયજી અજયભાઇ મોહતા O પદ ગુજ ગુજ ૮૨ ૬૩ હિ. ગુજ DIP | અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૬ ૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી પુત્રોને વંદના (નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.) પૂ.આ.કલ્યાણબોધિસૂરિજી (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) દશવૈકાલિકસૂત્ર (સમયસુંદર ટીકા) (૨) ભક્તપરિજ્ઞા - અવસૂરિ (૩) સંસ્તારક અવચૂરિ પૂ. આ.કૃપાબોધિ મ.સા. (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) ગંભીર વિજય ટીકા (૧) જ્ઞાનસાર પૂ.આ.ગુણરત્નસૂરિજીના શિષ્ય પરિવાર (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) ગચ્છાચાર પ્રયન્તા - સંશોધન - શુધ્ધિકરણ સાથે સંપાદન પૂ.આ.તીર્થભદ્રસૂરિજી મ.સા. (પૂ.કચ્છવાગડ કલાપૂર્ણસૂરિજી સમુદાય) (૧) ઠાણાંગ સૂત્ર - દિપીકા વૃત્તિ (૨) શ્રી શાંતિનાથ ચરિત્ર મહાકાવ્ય - કર્તા મુનિદેવસૂરિજી - પૂ.પં.ચંદ્રશેખરવિજયજી ના શિષ્ય પૂ.ગુણહંસવિજયજી (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) કૂપદષ્ટાંતવિશદીકરણ - ચંદ્રશેખરીય નૂતન ટીકાની રચના (૨) ધર્મ પરિક્ષા - ચંદ્રશેખરીય નૂતન ટીકાની રચના પૂ. આ.કીર્તિયશસૂરિજી મ.સા. (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) વનસ્પતિ સપ્તતિકા - કર્તા મુનિચંદ્રસૂરિજી વિરચિત ટીકા-ટબો પૂ. સંયમકીર્તિવિજયજી મ.સા (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) ટૂંઢક હૃદય નેત્રાંજન (સાનુવાદ) (૨) ધર્મ વિષયક પ્રશ્નોત્તર (સાનુવાદ) (૩) જૈન મત વૃક્ષ (સાનુવાદ) (૪) ઇસાઇ મત સમીક્ષા (સાનુવાદ) (૫) યોગવિશિકા (સવિવેચન) (૬) શુધ્ધ ધર્મ ભાગ-૧ અને ૨ (લેશ્યા શુધ્ધિ) પૂ.હિતવર્ધનવિજયજી મ.સા. (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) પંચસૂત્ર - અવસૂરિ - પં.ઉદયકલશ ગણિ કૃત (૨) યતિપ્રતિક્રમણસૂત્ર - ટીકા - પૂ.ચિરંતનાચાર્ચ કૃત અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૬ - ४ Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા સેંકડો વર્ષ ટકાઉ કાગળ ઉપર પ્રકાશિત કરવામાં આવ્યા છે. અનેકાંન્તજયપતાકા ૧ થી ૫ 0 પિડનિર્યુક્તિ અનેકાન્તવાદ પ્રવેશ (હારિભદ્રીય ટીકા, વીરગ ) ઉત્પાદાદિસદ્ધિ ' બૃહત્સંગ્રહણી ૦ ઉપમિતિસાર સમુચ્ચય બ્રહક્ષેત્રસમાસ કર્મ ગ્રંથ (૫, ૬) • મરણવિભક્તિપ્રકીર્ષક - ૧ - ચતુઃશરણપ્રકીર્ણક ૦ મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક ચંદ્રપ્રજ્ઞપ્તિ ભાગ - ૧, ૨ મુનિસુવ્રતસ્વામી ચરિત્ર ચંદ્રપ્રભ ચરિત્ર ચતિ દિનચર્યા | ચંદ્રર્વધ્યપ્રકીર્ણક | યોગબિંદુશ્લોકવાર્તિક તલવૈચારિકપ્રકીર્ણક 0 શ્રાધ્ધપ્રતિક્રમણ સૂત્ર ધર્મવિધિ પ્રકરણ સંવેગ રંગશાળા ભા-૧,૨ ધન્ય ચરિત્ર સપ્તભંગીનયપ્રદીપ ન્યાયાવતાર સમાચારી પંચસૂત્ર શિરિવાલકહા - પાંડવમહાકાવ્ય ભા. ૧, ૨ સ્થાનાંગદિપીકા ભા-૧,૨ (નગર્ષિગણિ) પાક્ષિક સૂત્ર શાહીદભાષા જુદા જુદા વિષયોના નવનિર્મિત ૧૦ ગ્રંથોની રચના કરવામાં આવી છે. ૦ આશાતનોપનિષદ્ર 0 મહોપનિષદ્ | ઉપનિષદ-સર્વસ્વમ મોક્ષોપનિષદ્ જ્ઞાનસાર-ઉપહાર ૦ યોગબિંદુહ્યોકાર્તિક ચંદ્રાવેધ્યપ્રકીર્ણક - ટીકા ૦ યોગોપનિષદ e તરંગલોલા સમાસ વિચારબિંદુ સદ્દાનોપનિષદ વિમુકત્યુપનિષદ્ પ્રવચનપસંનિષદ શ્રતમહાપૂજા મરણવિભક્તિ પ્રકીર્ણક ટીકા-૧ 0 સમાધિસુધા મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક ટીકા પૂ. આનંદધનની આત્માનુભુતિ પદ ૨૬-૩૦ આ.કલ્યાણબોધિસૂરિજી - ગુજ પૂ. આનંદધનની આત્માનુભુતિ પદ ૩૧-૩પ આ.કલ્યાણબોધિસૂરિજી - ગુજ ગીતમાષ્ટક આ.કલ્યાણબોધિસૂરિજી - ગુજ ૦ સૂયગડાંગસૂત્ર ચૂર્ણિ -૨ - પ્રતાકાર નવપદ સંવેદના આ.કલ્યાણબોધિસૂરિજી - ગુજ ૦ નેમિનિવણિમ - લે. શીવદક્ષશર્મા ૦ વેદનાના શિખરે આ. કલ્યાણબોધિસૂરિજી - ગુજ ૦ ગોતમીયકાવ્યમ - આ. કનકચંદ્રસૂરિજી સર્વ દર્શન સંગ્રહ ભાગ - ૧ -૨ આ. કલ્યાણબોધિસૂરિજી - ગુજ ૦ આગમઉપનિષદ શ્રેણી અન્વયે ૨૪ નવનિર્મિત સંસ્કૃત ગ્રંથ આગમ અમૃતમ શ્રેણી અન્વયે ૨૪ ગ્રંથો આ રીતે કુલ ૧૦૮ ગ્રંથોના વિમોચન પાલિતાણા રાખવામાં આવેલ છે. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૬ ૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ અલકોટિનાક્રુતપ્રભાવકો દ્વારા સમજણપૂર્વકની સાચી શુદ્ધ ધૃતરક્ષા જિનશાસનની ઉજ્જવળ પરંપરામાં અનેકાનેક શ્રુતપ્રભાવકો થઇ ગયા છે. એમાં પણ આપણી અત્યંત નજીકના છેલ્લી સદીના શ્રુતપ્રભાવકોની જો વાત કરવી હોય તો મુખ્ય ત્રણ નામ સૌની જીભે અવશ્ય પડે છે. (૧) પ. પૂ. આગમાં દ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ (૨) પ.પૂ. શ્રુતભાસ્કર પુણચવિજયજી મહારાજ (1) પ.પૂ. શ્રુતપ્રભાવક શ્રી જંબુવિજયજી મહારાજ ઉપરોક્ત ત્રણેય મહાપુરુષ પરમઋતભક્ત અને શાસ્ત્રજ્ઞાન સંપન્ન પરમગીતાર્થ હતા. પ.પૂ. આગમોદ્ધારકશ્રીએ આજીવન ઋતસેવા કરી પ્રાચીન હસ્ત લીખીતો પરથી અનેક આગમગ્રંથો તથા અન્ય ગ્રંથો સંપાદન કરી છપાવડાવી પ્રસિધ્ધ કર્યા. પ. પૂ.પુણ્યવિજયજી મ.સા. તથા પ.પૂ. જંબુવિજયજી મ.સા.એ અનેક પ્રાચીન હસ્તલિખિતોને આધારે ચોક્કસાઇ પૂર્વકના વિશુધ્ધ સંપાદનો કર્યા. તેમજ જુદા જુદા હસ્તપ્રતોના શાસ્ત્ર સંગ્રહોનો જીર્ણોદ્ધાર કર્યો તથા તેમાં રહેલી મહત્વની હસ્તપ્રતોને ડીજીટલાઇઝેશન દ્વારા સુરક્ષિત કરાવી અને સંશોધન કરતાં ગુરુભગવંતોને નકલો ઉપલબ્ધ કરાવી, આજે આ ત્રણેય મહાપુરુષો શ્રુતજ્ઞાન ક્ષેત્રે દિવાદાંડી સમાન છે. આનંદજનક બીના એ પણ છે કે વર્તમાન પણ તેમના ચીલે ચાલનારા મહાપુરુષો વિધમાન છે જ.. ઉપરોક્ત ત્રણેય મહાપુરુષોએં ભવિષ્યની પેઢીને સાચો શુધ્ધ સુતવારસો મળી રહે એ માટે હસ્તલેખનનો વિકલ્પ ન અજમાવતા પ્રિન્ટીંગ અને ડીજીટલાઇઝેશનનો વિકલ્પ શા માટે સ્વીકાર્યો હશે.. એ અહીં વિચારણીય મુદ્દો છે. અને તે પર દીર્ઘવિચારણા કરતાં મુખ્ય પાંચ બાબત અહીં વિચારણીય બને છે. (૧) લહીયા દ્વારા શ્રુતલેખન (૨) મુફ ચેકીંગ (૩) પાઠ ભેદ અને પાઠ શુદ્ધિ (૪) સહજ, સરળ ઉપયોગીતા (૫) જ્ઞાન દ્રવ્ય વ્યય. આ બધા જ મુદ્દાની વિસ્તૃત ચર્ચા આ લેખમાં કરી છે. (૧) લહીયા દ્વારા શ્રુતલેખન :- શ્રુતલેખનન પ્રારંભિક આવશ્યક્તા છે લેખન કરનારા લહીયાઓ, પ્રાચીન હસ્તલિખિત પ્રતો પર અભ્યાસ કરીએ તો જણાશે કે જેમ જેમ હસ્ત લિખિત પ્રતો જુની હોય છે. તેમ તેમાં અશબિ ઓછી હોય છે. પછી પછીના કાળે અશધિઓ વધી છે. પૂર્વેકાળે લખાતી હસ્તલિખિત પ્રતો પૂજ્ય આચાયદિ ગુરુભગવંતોની નિશ્રામાં લખાતી વિદ્વાન સાધુ ભગવંતો તેનું સાંગોપાંગ ચેકીંગ કરતા, સંશોધન કરીને ભુલો સુધારતા, લહીયા દ્વારા છુટી ગયેલા પાઠ કે શબ્દો વ્યવસ્થિત નોંધતા, હાંસિયામાં ટીપ્પણીઓ કરતાં, અને તેઓના આ સમગ્ર પ્રયત્નોથી એક શાસ્ત્રની શુધ્ધ પ્રતિ તૈયાર થતી...ઘણાં ગુરુભગવંતોએ તથા શ્રાવકોએ પણ સ્વહસ્તે હસ્તપ્રત લખેલી છે, જે આજે પણ જુદા જુદા હસ્તપ્રત ભંડારોમાં જોવા મળે છે. વર્તમાન કાળની શ્રુતલેખનની પરિસ્થિતિ ઘણી વિચિત્ર અને વિષમ છે. આજે સારા પરંપરા પ્રાપ્ત લહીયાઓ જ મળતા નથી એટલે શ્રુતલેખનના શાસ્ત્રીય માની લીધેલા કર્તવ્યને અદા કરવા ગામે ગામ જ્યાં ગોઠવાઇ શકે તેમ હોય ત્યાં નવા નવા લહીયાઓ તૈયાર કરવામાં આવે છે. તેઓને ધાર્મિક જ્ઞાન અભ્યાસ તો ન હોય પણ તેઓનું સંસ્કૃત, પ્રાકૃત ભાષાકીય જ્ઞાન પણ લેશ માત્ર ન હોવા છતા એક માત્ર સારા અક્ષર જોઇને તેમને લખવાનું કામ સોંપવામાં આવે છે. ક્યારેક તો તેઓના વ્યવહારીક અભ્યાસ પણ વિચારણીય હોય છે. ઘણાં ખરા કિસ્સામાં એવું પણ જોવાય છે કે લહીયો પોતાના ઘરે ગ્રંથ લખીને લાવે એમાં ઘરે રેડીયો, ટી, વી, પર ગીતો સાંભળતા કે મોંમાં પાન-મસાલા ચાવતા નહીંજ લખતો હોય એવું માની લેવાને કોઇ કારણ નથી. એની સ્થાન શુધ્ધિ, મુખ શુદ્ધિન જળવાય એવું પણ બની શકે છે. વળી, આગમ જેવા પવિત્ર ગ્રંથો કઇ જાતિના લહીયા પાસે લખાવવા એનું નિયત બંધારણ ના હોઇ ક્યારેક સાવ હલકી જાતિના વ્યક્તિ લખતા હોય એવું પણ બની શકે છે. આપણે જેને લેખન કાર્ય સોંપ્યું હોય તે સારી વ્યક્તિ હોય પણ આજના જમાના ના ટ્રેન્ડ પ્રમાણે તે જેઓ પાસે કોન્ટ્રાક્ટથી લખાવતો હોય તે વ્યક્તિની જાતિનો શું ભરોસો? જો કોઇ બહેનો પાસે લખાવાય તો તેઓ પૈસાના લોભે ટાઇપિરિયડમાં નહીં જ લખતી હોય તેવી બાંહેધરી કોઇ આપી શકે એમ છે. ?. માની લ્યો કે તમે લહીયાની જાતિ, વસ્ત્ર, સ્થાન શુદ્ધિ, શરીર શુદ્ધિ આદિ જાળવવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો છે, પરંતુ સરવાળે તો જે તે લહીયો ધાર્મિક જ્ઞાન તેમજ સંસ્કૃત, પ્રાકૃત ભાષા અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૬ ૬ Page #7 -------------------------------------------------------------------------- ________________ અવલકોટિના કૃતપ્રભાવકો દ્વારા સમજણપૂર્વકની સાચી શુદ્ધાશ્રુતરક્ષા. જ્ઞાનમાં તો અંગુઠા છાપ અબુધ જ હોય છે. એને સંસ્કૃત નો સ કે પ્રાકૃતનો પની ગતાગમ હોતી નથી, માત્ર દેખી દેખીને નકલ જ કરવાની હોય છે. એમાં ધ્યાન બે ધ્યાન થતાં અથવા તો વધુ લખી ને વધુ વળતર મેળવવાની લાયમાં ક્યારેક અક્ષર, કાના માત્રા, ક્યારેક શબ્દો તો ક્યારેક આખી લાઇન ગપચાવી દેતા હોય છે. પૂર્વ કાળના લહીયા વ્યવસ્થિત સમજદાર હતા. ગુરુભગવંતોનું વ્યવસ્થિત ચેકીંગ રહેતું, જ્યારે આજે? રોજના આવશ્યક સૂત્રોમાં પણ આપણે શુદ્ધિની કેટલી દરકાર કરીએ છીએ, એક કાના કે માત્રાના ફેરફારમાં અર્થના અનર્થો થઇ જતાં શાસ્ત્રોમાં દષ્ટાંતો બતાવ્યા છે. ત્યારે અણઘડ લહિયાઓના હાથમાં ભવિષ્યના અતરક્ષાની દોરી સોપવી કેટલી યોગ્ય ગણાશે? (૨) ચેકીંગ સંશોધન :- લહિયાઓએ લખેલ સંસ્કૃત પ્રાકૃતના ગ્રંથોને ચેક કરવા માટેનો પ્રાથમિક અધિકારી એ છે કે જેને એ ભાષાનું જ્ઞાન હોય, તથા વાસ્તવિક સાચો અધિકારી એ છે કે જેને જે તે આગમિક પદાર્થનું જ્ઞાન પણ હોય, આવા અધિકારી તરીકે તો વિદ્વાન સાધુ ભગવંતાદિ જ મળે. - જેટલા પણ સાધુ ભગવંતો હયાત છે એમાં આવા વિશિષ્ટ સુતજ્ઞાની સાધુભગવંતો કેટલા ટકા મળે? હવે સામાન્ય બુદ્ધિથી વિચારો કે જે એવા થોડા ઘણાં વિદ્વાન સાધુભગવંતો છે તે દરેકને પોતાના નવસર્જન, ભાષાંતરણ, સંશોધન, સંપાદનના કામો ચાલતા હોય ત્યારે તેઓ પોતાના સમય લહિયાએ લખેલ ગ્રંથો ચેક કરવામાં આવે (કે જેમાં તેમની બોદ્ધિક ક્ષમતાનો કોઇ વિશિષ્ટ ઉપયોગ થતો નથી) કે પછી પોતાના નવસર્જનમાં આપે? માની લ્યો કે કોઇ શ્રુતભક્તિ થી પ્રેરાઇને હસ્ત લિખિત ગ્રંથો ચેક કરશે તો પણ તે કેટલા ગ્રંથો ચેક કરશે, તથા તેની ધીરજ કેટલી ટકશે? આ વાસ્તવિક્તામાં જ્યાં થોડા ઘણા ગ્રંથો પણ ચેક કરવા મુશ્કેલ છે, ત્યાં જેઓને અતિવિશાળ પાયે શ્રુતલેખન કરાવવાના કોડ હોય ને કરોડોની તેની યોજના હોય તેઓ આ કાર્ય કેવી રીતે કરશે તે એક લાખ રૂપિયાનો સવાલ છે. આ રીતે ચેક કર્યા બાદ પણ કામ પતી જતુ નથી, સંશોધક મહાત્માએ જ્યાં જ્યાં ભુલ કાઢી હોય, પાછો સુધાર્યા હોય, તે સર્વ વિગત પાછી મુળ પ્રતમાં લહિયા દ્વારા સુધારાવવાની હોય છે. અત્યંત વિરજ સાધ્ય અને માનસિક શ્રમસાધ્ય આ કાર્ય છે. માત્ર જ્ઞાન દ્રવ્યની રેલમછેલ થઇ જવાથી કે લખવાનો ઓર્ડર આપી દેવાથી સરળતાથી આવા કાર્યો થઇ જતાં નથી.. (૩) પાઠ ભેદ અને પાઠ શુદ્ધિઃ - સુતનું લેખન જ કરાવવું જોઇએ એવું કહેનારાઓ આ માટે હિંસા વિરાધના અને પ્રાચીન પદ્ધતિના મુદ્દાને આગળ કરે છે, પરંતુ સાચી વાસ્તવિક્તા એ છે કે પ્રાચીન ઋતવારસાના સંરક્ષણમાં હિંસા અહિંસા કે પ્રાચીન અર્વાચીન પદ્ધતિ એ ગૌણ બાબત છે. આ ક્ષેત્રમાં સૌથી વધુ મહત્વ પાઠ શુદ્ધિનું છે અને તે પ્રિન્ટીંગ દ્વારા જ વધુ સાચવી શકાય છે. ધારો કે ૨૦૦ પાનાનો કોઇ એક ગ્રંથ છે અને તેન ૧૦ નકલ કરવાની છે. હવે માનવસહજ ભૂલને કારણે એક પેજ પર એક ભૂલ થાય તો સંપૂર્ણ ગ્રંથમાં એક કોપીમાં ૨૦૦ ભૂલો થાય. (વાત્સવમાં તો આનાથી ત્રણ, ચાર કે પાંચ ગણી ભૂલો જ નીકળશે. છતાં ઓછામાં ઓછી કલ્પના કરીએ તો એ ૨૦૦ ભુલ નીકળશે.) હવે ૧૦ લહિયા પોતાની રીતે લખે ત્યારે દરેક જણ અલગ અલગ ૨૦૦ સ્થાને ભલ કરે એટલે એક જ ગ્રંથની ૧૦ કોપીને થઇને કુલ ૨૦૦૦ ભલો થાય - આજે જેઓ પણ આ હસ્તલેખન કરાવે છે તેઓ ઘણું કરીને પૂ. પુચવિજયજી મ.સા. કે પૂ. જંબુવિજયજી મ.સા.આદિના શુધ્ધ સંપાદનો ઉપરથી જ હાલેખન કરાવે છે. તે મહાપુરુષોએ અનેક તાડપત્રો પ્રાચીન અને હસ્તશિને આધારે પાઠ ભેદોની સંગતતાએ કરીને જે એક ગ્રંથ સવગ શુધ્ધ કર્યો હોય તેને ઉપર જણાવ્યા પ્રમાણે લખવાથી નવા હજારો પાઠ ભેદો ઉભા થાય અને ભવિષ્યની પેઢીને ફરી પાછો અશુધ્ધ શ્રતવારસો આપવાનો થાય. અને ૨૦૦-૫૦૦ વર્ષ પછી ફરી કોઇ પૂ.પુણ્યવિજયજી કે પૂ. જંબુવિજયજીની શ્રીસંઘને જરૂર પડશે. એટલે આ રીતે પૂજ્ય મહાપુરુષોના શુધ્ધ સંપાદિત ગ્રંથો લખાવવામાં તેમની અથવા તો શ્રુતજ્ઞાનની ભક્તિ છે કે અવહેલના છે તે શાંતચિત્તે મધ્યસ્થ ભાવના થી વિચારવું જોઇએ. વળી, શ્રુતલેખન એ અહિંસક છે કે અત્યહિંસક છે ને છાપકામ ભરપુર વિરાધનામય છે. વગેરે વગેરે તો હજી વિચારણીય સ્તરે જ છે.... (ક્રમશઃ આગામી અંક - ૨૦માં) 'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૬ Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ ગુરુભગવંતોને નમ્ર વિજ્ઞપ્તિ . 0 શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયના પ.પૂ.પ્રાચીનશુતોદ્ધારક વૈરાગ્ય દેશનાદક્ષા આયાદવે શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શુભ આશીર્વાદ પૂર્વક, પૂજ્યશ્રીના પુન્યપ્રભાવે, લોકાર્પણ થયેલ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જ્ઞાનભંડાર - સાબરમતીને છેલ્લા છ વરસથી પૂજ્યોને અભ્યાસ ઉપયોગી ગ્રંથો સાહિત્ય પહોંચાડવાનો ઉત્તમ લાભ મળી રહ્યો છે, જેનો અમારા હૈયે અપાર આનંદ છે. ચાતુર્માસમાં એક સાથે 3-4-5 કે વધુ પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો અભ્યાસ કરતા હોય ત્યારે એક જ ગ્રંથની ઘણી નકલોની એક સાથે જરૂર પડે છે. જે પણ પૂજ્યોને આ રીતે એક સાથે વધુ ગ્રંથની આવશ્યક્તા હોય તો અમારી પાસેથી મંગાવી ઋતભક્તિનો લાભ આપશોજી. (c) જેઓ પાસે અભ્યાસ ઉપયોગી ગ્રંથની પીડીએફ હોય, તેઓ અમને ઇમેઇલ કરી શકે, અથવા સીડીમાં મોકલે તો અમો ગ્રંથની કોપીઓ કઢાવી જરૂરિયાતવાળા પૂજયોને આપી શકીશું. (c) ગત ચાતુર્માસ દરમ્યાન અમારા જ્ઞાનભંડારમાંથી જે પણ પૂજયોને પુસ્તક-ગ્રંથાદિ મોકલવામાં આવેલ, તેઓના અભ્યાસનું કાર્ય પૂર્ણ થતા પુસ્તકો અમને પાછા જમા કરાવવા વિનંતિ. - કેટલીકવાર એક સ્થાનેથી આવેલ પ્રત બીજા પૂજયોને મોકલતા, પ્રતના પાના ઉલટ-સુલટ હોવાની ફરિયાદ આવે છે. તો દરેક પ્રોને નમ્ર વિનંતી કે જ્યારે પ્રત પરત જમા કરાવો ત્યારે તેના દરેક પાના વ્યવસ્થિત ગોઠવીને મોકલવા. જે પણ પૂજ્યશ્રીઓ તરફથી બાળસાહિત્ય પ્રકાશિત થતુ હોય અથવા તે અંગેની સીડી, ડીવીડી અથવા અંગ્રેજી બાળવાર્તા સાહિત્ય ઉપલબ્ધ હોય અથવા તેના પ્રાપ્તિસ્થાન વગેરે અંગેની માહિતિ હોય તો તેઓ કૃપા કરી અમને જણાવે. અમોને બાળકો માટેની જ સ્પેશીયલ લાયબ્રેરી બનાવવાની ભાવના છે. 0 કચ્છમિત્રમાં શ્રી માવજી કે. સાવલાનો શ્રી ધીરજલાલ ટોકરશી શાહના ગુજરાતી બાળવાર્તા શ્રેણીનો અંગ્રેજી અનુવાદ કરવા સંબંધી લેખ દિશાસૂચક છે. આ રીતે ગુજરાતી બાળવાર્તાઓનું અંગ્રેજી ભાષાંતરણ કરીને મલ્ટીકલર ચિત્રો સાથે ઇ-બુક રૂપે પણ પ્રકાશન કરવાથી ખૂબ જ સુંદર પરિણામ આવી શકે છે. તો એ બાબત આપનો સહયોગ અને અભિપ્રાય જણાવવા યોગ્ય કરશો. - અંગ્રેજી મીશનરી સ્કુલમાં અભ્યાસ કરેલ પૂજય સાધુ-સાધ્વીજી ભગવંત જૈન પારિભાષિક શબ્દોનું યોગ્ય અંગ્રેજી રૂપાંતર દ્વારા સહયોગ આપી શકે છે. Printed Matter BookPosted 114(7) U/C, 5A P & T Guide hence not be taxed અહી ! શ્રવજ્ઞાળી , Rs. 1 Ticket પ્રકાશક: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો: 9426585904 (ઓ) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહો ! શ્રુતજ્ઞાનમ્ - 26 8