________________
સરસ્વતી પુત્રોને વંદના
(નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.) પૂ.આ.કલ્યાણબોધિસૂરિજી (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય)
(૧) દશવૈકાલિકસૂત્ર (સમયસુંદર ટીકા)
(૨) ભક્તપરિજ્ઞા - અવસૂરિ
(૩) સંસ્તારક
અવચૂરિ
પૂ. આ.કૃપાબોધિ મ.સા. (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) ગંભીર વિજય ટીકા
(૧) જ્ઞાનસાર પૂ.આ.ગુણરત્નસૂરિજીના શિષ્ય પરિવાર (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) ગચ્છાચાર પ્રયન્તા - સંશોધન - શુધ્ધિકરણ સાથે સંપાદન પૂ.આ.તીર્થભદ્રસૂરિજી મ.સા. (પૂ.કચ્છવાગડ કલાપૂર્ણસૂરિજી સમુદાય)
(૧) ઠાણાંગ સૂત્ર - દિપીકા વૃત્તિ
(૨) શ્રી શાંતિનાથ ચરિત્ર મહાકાવ્ય - કર્તા મુનિદેવસૂરિજી
-
પૂ.પં.ચંદ્રશેખરવિજયજી ના શિષ્ય પૂ.ગુણહંસવિજયજી (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય)
(૧) કૂપદષ્ટાંતવિશદીકરણ - ચંદ્રશેખરીય નૂતન ટીકાની રચના
(૨) ધર્મ પરિક્ષા - ચંદ્રશેખરીય નૂતન ટીકાની રચના
પૂ. આ.કીર્તિયશસૂરિજી મ.સા. (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય)
(૧) વનસ્પતિ સપ્તતિકા - કર્તા મુનિચંદ્રસૂરિજી વિરચિત ટીકા-ટબો પૂ. સંયમકીર્તિવિજયજી મ.સા (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય)
(૧) ટૂંઢક હૃદય નેત્રાંજન (સાનુવાદ)
(૨) ધર્મ વિષયક પ્રશ્નોત્તર (સાનુવાદ)
(૩) જૈન મત વૃક્ષ (સાનુવાદ)
(૪) ઇસાઇ મત સમીક્ષા (સાનુવાદ)
(૫) યોગવિશિકા (સવિવેચન)
(૬) શુધ્ધ ધર્મ ભાગ-૧ અને ૨ (લેશ્યા શુધ્ધિ) પૂ.હિતવર્ધનવિજયજી મ.સા. (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) પંચસૂત્ર - અવસૂરિ - પં.ઉદયકલશ ગણિ કૃત (૨) યતિપ્રતિક્રમણસૂત્ર - ટીકા - પૂ.ચિરંતનાચાર્ચ કૃત
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૬
-
४