Book Title: Agam Deep 24 Chausaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005084/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ___ ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા - - - - - - * 45 આગમદીપ-ગુર્જર કાચા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર | શ્રી ગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધઃ- 45 આગમ - “ગુર્જર છાયા” માટે આમ ટ્રીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ 25 ચઉસરણ - પહેલો પચનો - ગુર્જરછાયા هم له |لم | વિષય આવશ્યક - અર્વાધિકાર મંગલ આદિ ચાર શરણા દુષ્કૃત ગહ સુકૃત અનુમોદના ઉપસંહાર અનુક્રમ | પૃષ્ઠક 1-7 | 13 8-9 | 13-14 10-48 14-16 49-54 ! 16-17 55-58 17 59-63 17 Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશ્રીજીના ભકતનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. 1 ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર | શોલારોડ, અમદાવાદ ભાગ-૬ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા તથા ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક v]]t]]ililliI][][]]I (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પૂનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ, (1) ઠાણું ક્રિયાનુરાગી સા. રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જંબુઢીવપન્નત્તિ (2) સૂરપન્નતિ " અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો.' પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકત્તા (1) પહાવાગરણઃ - સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની | પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેના ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] [11] [13. -: અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी [9] शत्रुञ्जय भक्ति आवृत्ति-दो [10]. अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 [12] અભિનવ-ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ - ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ [17] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [19] સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે]. [23] . શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [24] શ્રી ચારિત્ર પદ એક કરોડ જપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર [2] અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં [27] શ્રી જ્ઞાનપદ પૂજા [28] અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [2] શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ [30] વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ [31] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૧ [33] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ [34] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [25]. [32] Page #8 -------------------------------------------------------------------------- ________________ [35] [39] 1391 138il [36] [40] [41] [10] તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 42 / . 11 .. O لالالالا . [45] 0.. ULDULine 0.. [48 [49] 50) [51] - " J आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुफघूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिणा तंदुलवेयालियं [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [अगमसुत्ताणि-७ [आगममुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ ] [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ आगमसुत्ताणि-१४ ] आगमसुत्ताणि-१५ ] [आगमसुताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ [आगमसुत्ताणि-१९ [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ ] [आगमसुत्ताणि-२४ ] आगमसुत्ताणि-२५ ] - [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं 'छठे अंगसुत्तं सत्तम अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढम उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उबंगसुत्तं दसमं उवंगसुतं एकारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं کن کن کن ن ن ن ت ت ع تتتت [69] Page #9 -------------------------------------------------------------------------- ________________ [11] -JJ ای باحال - - - संथारगं [आगमसुत्ताणि-२९ / छर्छ पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अट्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ / दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं वुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं ववहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं. जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिजुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिब्रुत्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं .. [88) उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुत्तं नंदीसूयं [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0----x -- -x --0 [81] यारी - ગુર્જરછાયા [આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडो - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ) બીજું અંગસૂત્ર [3] 6ti ગુર્જર છાયા [ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] સમવાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર લ્પ વિવાહપત્નત્તિ - " ગુર્જરછાયા આગમદિપ-પ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुढ२७१ [सारामही५-६ ] છઠું અંગસૂત્ર [7] 6वासगसामो - गुर्डरछाया [मागमही५-७ ] सात, अंगसूत्र [ed] संतरासमो - गुर्डरछाया [मागमही५-८ ] मा अंगसूत्र [ce] मनुत्तरो५५ाति सामो - भुई२७ाया [मागमही५-८ નવમું અંગસૂત્ર [100] ५५४ावागरण . ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ | દશમું અંગસૂત્ર [10] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 644s - ગુજરછાયા [આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपयिं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [10] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [89) Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પનવણા સુd- [10] સૂરપન્નત્તિ - [107 ચંદયત્નતિ - [108] જેબુદીવપન્નતિ[૧૦] નિયાવલિયાણું - * [117] કMવડિસિયા - [111] પુફિયાણ - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણું - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચખાણ - [11] મહાપચ્ચર્સ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિયે - [118] સંથારગં - [120) ગચ્છાધાર - [121] ચંદાવેઝયું : [12] ગણિવિજ્જા - [123 દેવિંદસ્થઓ - [24] વીરત્યવ - [125] નિસીહં[૧૨] બુહતકખો - [127 વવહાર - [128] દસાસુયઅંધ - [12] જીયો - [13] મહાનિસીહં - [31] આવર્સીયે - [13] ઓહનિજુત્તિ[૧૩૩] પિંડમિજુત્તિ - [134] દસયાલિય - [35] ઉત્તરગ્યાં - [13] નંદીસુરત્ત - [37] અનુયોગદારાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુજરછયા [ આગમદીપ-૨૫ ] બીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પવનો ગુર્જરછાયા [આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ! પાંચમો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છકો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પવનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુજરછાયા | આગમદીપ-૩૧ ] આઠમો પવનો ગુર્જરછાયા આગમદીપ-૩૨ નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ દશમો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩પ ] બીજું છેદ ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદેસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [આગમદીપ-૩૯ છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગામદીપ-૪ર ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધઃ- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમશ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [13] views नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમાં સ્વામિને નમઃ UNUL zzzzzzzzzzzzii 24 | ચઉમરણ-પણિય ના (પહેલું પ્રકિર્ણક-ગુર્જરછાયા) [૧]પાપ વ્યાપારથી નિવર્તવા રૂપ સામાયિક નામે પહેલું આવશ્યક, ચોવીસ તીર્થકરને ગુણોનું ઉત્કીર્તન કરવા રૂપ ચઉવિસત્થઓ નામનું બીજું આવશ્યક, ગુણવંત ગુરૂની વંદના રૂ૫ વંદનક નામનું ત્રીજું આવશ્યક, લાગેલા અતિચાર રૂપ દોષની નિંદા રૂપ પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક, ભાવ વ્રણ, એટલે આત્માને લાગેલા ભારે દૂષણ મટાડનાર કાઉસ્સગ્ન નામનું પાંચમું આવશ્યક, અને ગુણને ધારણ કરવા રૂપ પચ્ચકખાણ નામનું છઠ્ઠું આવશ્યક નિગ્ધ કરી કહેવાય છે. રિઆ જિનશાસનમાં સામાયિક વડે નિચે ચારિત્રની વિશુદ્ધિ કરાય છે. તે સાવધયોગનો ત્યાગ કરવાથી અને નિરવઘયોગને સેવવાથી થાય છે. - [૩]દર્શનાચારની વિશુદ્ધિ ચઉવિસત્થઓ (લોગસ્સ) વડે કરાય છે, તે ચોવિસ જિનના અતિ અદ્દભૂત ગુણના કીર્તનરૂપ સ્તુતિવડે થાય છે. ૪િ]જ્ઞાનાદિક ગુણો, તે વડે યુક્ત ગુરૂ મહારાજને વિધિપૂર્વક વંદન કરવા રૂપ ત્રીજા વંદન નામક આવશ્યક વડે જ્ઞાનાદિક ગુણોની શુદ્ધિ કરાય છે. - પિ વડે તે જ્ઞાનાદિકની (મૂલ અને ઉત્તરગુણની આશાતનાની નિંદાઆદિ વિધિ વડે શુદ્ધિ કરવી તે પ્રતિક્રમણ કહેવાય છે, | []ચારિત્રાદિકના જે અતિચારોની પ્રતિક્રમણ વડે શુદ્ધિ ન થઈ હોય તેમની શુદ્ધિ ગુમડાના ઓસડ સરખા અને અનુક્રમે આવેલા પાંચમા કાઉસ્સગ નામના આવશ્યક વડે થાય છે. ૭િગુણના ધારણ કરવા રૂપ પચ્ચકખાણ નામના છઠ્ઠા આવશ્યક વડે કરી તપના અતિચારની શુદ્ધિ થાય છે અને વીચારના અતિચારોની સર્વ આવશ્યક વડે શુદ્ધિ કરાય છે. [8]1- હાથી, ૨-વૃષભ, ૩-સિંહ૪ અભિષેક (લક્ષ્મી), પ-માળા, ૬-ચંદ્રમા, ૭-સૂર્ય, ૮-ધજા, ૯-કળશ, 10 -પા સરોવર, ૧૧-સાગર, ૧૨-દેવગતિ માંથી આવેલા તીર્થકરોની માતા) વિમાન, અને (નરકમાંથી આવેલા તીર્થકરોની માતા) ભવન દેખે, 13 -રત્નનો ઢગલો અને 14 અગ્નિ, એ ચૌદ સ્વખો સર્વ તીર્થંકરોની માતા તેઓ તીર્થ કરો) ગર્ભમાં આવે ત્યારે દેખે. Page #12 -------------------------------------------------------------------------- ________________ 14 ચહેરાં-૯િ] [૯]દેવેન્દ્રો, ચક્રવર્તિઓ અને મુનીશ્વરોએ વાંદેલા મહાવીર સ્વામીને વાંદીને મોક્ષને પમાડનાર સુંદર ચઉસરણ નામનું અધ્યયન કહીશ. [૧૦]ચાર શરણ કરવાનું પાપ કાયોની નિંદા કરવી, અને સુકૃતની અનુમોદના કરવી આ ત્રણ અધિકારો મોક્ષનાં કારણ છે. માટે નિરંતર કરવા યોગ્ય છે. [૧૧]અરિહંત, સિદ્ધ, સાધુ, અને કેવળી ભગવંતે કહેલો સુખ આપનાર ધર્મ આ ચાર શરણ ચાર ગતિનો નાશ કરનાર છે અને તે ભાગ્યશાળી પુરૂષ પામે છે. [૧૨-૧૩]હવે તીર્થંકરની ભક્તિના સમૂહે કરી ઉછળતી રોમરાજી રૂપ બખ્તરે કરી શોભાયમાન તે આત્મા ઘણા હર્ષ અને સ્નેહ સહિત મસ્તકને વિષે બે હાથ જોડી 'આ પ્રમાણે કહે છે. રાગ અને દ્વેષ રૂપ શત્રુઓના હણનાર, આઠ કમાદિ શત્રુના હણનાર, અને વિષય કષાયાદિક વૈરીઓને હણનાર અરિહંત ભગવાન મારા શરણ હો. [૧૪]રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કરીને દુષ્કર તપ અને ચારિત્રને સેવીને કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને યોગ્ય અરહંતો મને શરણ હોય. [૧પોસ્તુતિ અને વંદનને યોગ્ય છે અને ચક્રવતીની પૂજાને યોગ્ય અને શાશ્વત સુખ પામવાને યોગ્ય અરહંતો મને શરણ હોય. [૧૬]બીજાના મનના ભાવને જાણનારા, યોગીશ્વરો અને મહેંદ્રોને ધ્યાન કરવા યોગ્ય વળી ધર્મકથી અરહંત ભગવાન મને શરણ હો. [૧૭]સર્વ જીવોની દયા પાળવાને યોગ્ય, સત્ય વચનને યોગ્ય, વળી) બ્રહ્મચર્ય પાળવાને યોગ્ય અરહંતો મને શરણ હો. [૧૮]સમવસરણમાં બેસીને ચોત્રીસ અતિશયોને સેવવાપૂર્વક ધર્મકથાને કહેતા અરિહંતો મને શરણ હો. [૧૯]એક વાણી વડે પ્રાણીઓના અનેક સંદેહોને એક કાળે છેદનારા અને ત્રણ જગતને ઉપદેશ આપતા અરિહંતો મને શરણ હો. ૨૦]વચનામૃત વડે જગતને શાંતિ પમાડતા, ગુણોમાં સ્થાપતા, વળી જીવ લોકનો ઉદ્ધાર કરતાં અરિહંત ભગવાન મને શરણ હો. I [૨૧]અતિ અદ્દભૂત ગુણવાળાં, પોતાના યશરૂપ ચંદ્રવડે દિશાઓના અંતને શોભાવનાર, શાશ્વત, અનાદિ અનંત અરિહંતોને શરણપણે મેં અંગીકાર કર્યો છે. [૨૨]ઘડપણ અને મરણનો સર્વથા ત્યાગ કરનાર, દુઃખથી પીડાએલાં સમસ્ત પ્રાણીઓને શરણભૂત અને ત્રણ જગતના લોકોને સુખ આપનાર તે અરિહંતોને . (મારો) નમસ્કાર થાઓ. [૨૩]અરિહંતના શરણથી થએલ કર્મરૂપ મેલની શુદ્ધિ વડે જેને અતિ શુદ્ધ સ્વરૂપ પ્રગટયું છે તેવા સિદ્ધ પરમાત્માને વિષે બહુ જેને માન છે એવા આત્મા નમેલા મસ્તકને વિષે વિકસ્વર કમળના દોડા સમાન અંજલિ જોડીને હર્ષ સહિત સિદ્ધનું શરણ) કહે છે. [૨૪]આઠકર્મના ક્ષયથી સિદ્ધ થએલા, સ્વાભાવિક જ્ઞાન દર્શનની સમૃદ્ધિવાળા, વળી સર્વ અર્થની લબ્ધિો સિદ્ધ થઈ છે જેમને એવા તે સિદ્ધો મને શરણ હો. [25 ત્રણ ભુવનના મસ્તકે (સિદ્ધશિલાને વિષે) રહેલા, અને પરમપદ એટલે Page #13 -------------------------------------------------------------------------- ________________ 15 ગાથા- 26 મોક્ષને પામેલા, અચિંત્ય બળવાલા. મંગળકારી સિદ્ધ પદમાં રહેલા અને અનંત સુખે કરી પ્રશસ્ત સિદ્ધો મને શરણ હો. [2] રાગ દ્વેષ રૂપ શત્રુને મૂળમાંથી ઉખેડી નાખનાર, અમૂઢ લક્ષ્યવાળા (સદા ઉપયોગવંત) સયોગી કેવળીઓને પ્રત્યક્ષ જણાતા, સ્વભાવિક સુખનો. અનુભવ કરનાર ઉત્કૃષ્ટ મોક્ષવાળા સિદ્ધો (મને) શરણ હો. 1 [૨૭]રાગાદિક શત્રુઓનો તિરસ્કાર કરનાર, સમગ્ર ધ્યાનરૂપ અગ્નિ વડે ભવ બીજ (કમો) ને બાળી નાખનાર, યોગીશ્વરોને આશ્રય કરવા યોગ્ય અને સર્વ પ્રાણીઓને સ્મરણ કરવા યોગ્ય સિદ્ધો મને શરણ હો. [૨૮]પરમ આનંદને પામેલા, ગુણોના સાર ભૂત, ભવરૂપ કંદનો સર્વથા નાશ કરનાર, કેવળજ્ઞાનના પ્રકાશ વડે સૂર્ય અને ચંદ્રને ઝાંખા કરનાર, વળી રાગદ્વેષાદિ વંદ્વોનો નાશ કરનાર સિદ્ધો મને શરણ હો. [૨૯]પરમ બ્રહ્મ (ઉત્કૃષ્ટ જ્ઞાન) ને પામેલા, મોક્ષરૂપ દુર્લભ લાભ મેળવનાર, અનેક પ્રકારના સમારંભથી મૂકાએલા, ત્રણ ભુવન રૂપી ઘરને ધારણ કરવામાં તંભ સમાન, આરંભરહિત સિદ્ધો મને શરણ હો. [૩૦]સિદ્ધના શરણવડે નય (જ્ઞાન) અને બ્રહ્મના કારણભૂત સાધુના ગુણોમાં પ્રગટેલા અનુરાગવાળો ભવ્ય પ્રાણી પોતાના અતિ પ્રશસ્ત મસ્તકને પૃથ્વી ઉપર મૂકીને આ રીતે કહે છે. [૩૧]જીવલોક (છજીવનિકાય) ના બંધુ કુગતિ રૂપી સમુદ્રના પાર પામનાર, મહા ભાગ્યવાળા અને જ્ઞાનાદિક વડે મોક્ષ સુખના સાધનાર સાધુઓ મને શરણ હો. [૩૨]વલીઓ, પરમાવધિજ્ઞાનવાળા, વિપુલમતિમન:પર્યવજ્ઞાની શ્રતધરો તેમજ જિનમતને વિશે રહેલા આચાયો, અને ઉપાધ્યાયો તે સર્વે સાધુઓ મને શરણ હો. [૩૩-૩૪]ચૌદપૂર્વી, દસપૂર્વી અને નવપૂર્વી, અને વળી જે બારસંગ ધરનાર અને અગિયારસંગ ધરનાર, જિનકલ્પી, યથાલંદી તથા પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સાધુઓ. સીરાગ્નવલબ્ધિવાળ, મધ્વાશ્રવલબ્ધિવાળા, સંબિનશ્રોતલબ્ધિવાળા, કોષ્ટબુદ્ધિવાળા, ચારણમુનિયો, વૈક્રિયલબ્ધિવાળા અને પદાનુસારીલબ્ધિવાળા સાધુઓ મને શરણ હો. [૩પવૈર વિરોધ ત્યજનાર, હમેશાં અદ્રોહ વૃત્તિવાળા, અતિશય શાંત મુખની શોભાવાળા, ગુણના સમૂહનું બહુમાન કરનારા અને મોહને હણનારા સાધુઓ મને શરણ હો. ૩િ૬]નેહરૂપ બંધન તોડનાર, નિર્વિકારી સ્થાનમાં રહેનાર, વિકારરહિત સુખની ઈચ્છાવાળા, સત્યરૂષોના મનને આનંદ આપનાર અને આત્મામાં રમનાર મુનિઓ મને શરણ છે. ૩૭]વિષયો, કષાયોને દૂર કરનાર, ઘર અને સ્ત્રીના સંગના સુખના સ્વાદનો ત્યાગ કરનાર, હર્ષ તથા શોક રહિત અને પ્રમાદ રહિત સાધુઓ મને શરણ હો. [૩૮]હિંસાદિક દોષે રહિત, કરૂણા ભાવવાળા સ્વયંભુરમણ સમુદ્ર સમાન વિશાળ બુદ્ધિવાલા, જરા અને મરણ રહિત મોક્ષ માર્ગમાં જનારા, અને અતિશય Page #14 -------------------------------------------------------------------------- ________________ 16 થઉસરણં [39] પુન્યશાળી સાધુ મને શરણ હો. [૩૯]કામની વિડંબનાથી મૂકાએલા, પાપમળથી રહિત, ચોરીનો ત્યાગ કરનાર, પાપરૂપ રજના કારણ રુપ મૈથુન રહિત અને સાધુના ગુણરૂપ રત્નની બ્રતિવાળા મુનિઓ મને શરણ હો. fજે માટે સાધુપણામાં સારી રીતે રહેલા આચાદિક છે તે માટે તેઓ પણ સાધુ કહેવાય. સાધુ કહેવાવડે તેમને ગ્રહણ કર્યા તે માટે તે સાધુઓ મને શરણ હો. [41] સાધુનું શરણ સ્વીકારીને વળી અતિ હર્ષથી થયેલા રોમાંચના વિસ્તાર વડે કરી શોભાયમાન શરીરવાળો (તે જીવ) આ જિનકથિત ધર્મના શરણને અંગીકાર કરવા માટે આ રીતે બોલે છે. ૪૨]અતિ ઉત્કૃષ્ટ પુન્યવડે પામેલો, વળી કેટલાક ભાગ્યવાળા પુરૂષોએ પણ નહિ પામેલો કેવળી ભગવાને પ્રરૂપેલો તે ધર્મ હું શરણ-રૂપે અંગીકાર કરું છું. [૪૩]જે ધર્મ પામીને અને પામ્યા વિના પણ જેણે માણસ અને દેવતાના સુખોને મેળવ્યાં, પરંતુ મોક્ષસુખ તો ધર્મ પામેલાએ જ મેળવ્યું તે ધર્મ મારે શરણ હો. જિોમલીન કમનો નાશ કરનાર, જન્મને પવિત્ર કરનાર, અધર્મને દૂર કરનાર ઈત્યાદિક પરિણામે સુંદર જિન ધર્મ મને શરણ હો. [૫]ત્રણ કાળમાં પણ નાશ નહિ પામેલું જન્મ, જરા,મરણ અને સેંકડો વ્યાધિઓને શમાવનાર, અમૃતની પેઠે ઘણાને ઈષ્ટ જિન મતનું હું શરણ અંગીકાર કરું છું. [૪૬]કામના ઉન્માદને સારી રીતે શમાવનાર, દેખેલા અને નહિ દેખેલા પદાર્થોનો જેમાં વિરોધ કર્યો નથી તેવા. અને મોક્ષના સુખરૂપ ફળને આપવામાં અમોઘ એટલે સફળ ધર્મને હું શરણરૂપે અંગીકાર કરું છું. [૪૭]નરકગતિમાં ગમનને રોકનાર, ગુણના સમૂહવાળા અન્ય વાદી વડે અક્ષોભ્ય અને કામ સુભટને હણનાર ધર્મને શરણરુપે હું અંગીકાર કરું . ૪િ૮દેદીપ્યમાન, ઉત્તમ વર્ષોની સુંદર રચના (રત્ન) રૂપી અલંકાર વડે મોટાઈના કારણ ભૂત મહામૂલ્યવાળા, નિધાનની પેઠે અજ્ઞાનરૂપ દરિદ્રને હણનાર, જિનેશ્વરોએ ઉપદેશેલા ધર્મને હું વંદુ છું. ૪િ૯ીચાર શરણ અંગીકાર કરવાથી એકઠાં થએલ સુકૃતથી વિકસ્વર થએલી રોમરાજી યુક્ત શરીરવાળો, કરેલાં પાપની નિંદાથી અશુભ કર્મના ક્ષયને ઈચ્છતો તે જીવ (આ પ્રમાણે) કહે છે. [] જિનશાસનમાં નિષેધેલ આ ભવમાં અને અન્ય ભવમાં કરેલ મિથ્યાત્વના પ્રવર્તનરૂપ જે અધિકરણ, (પાપ પ્રવૃત્તિ) તે દુષ્ટ પાપને હું રહું છું એટલે ગુરૂની સાક્ષીએ નિંદુ છું. 1 [૫૧]મિથ્યાત્વરૂપ અંધારાએ અંધ થયેલા મેં અજ્ઞાનથી અરિહંતાદિક વિશે જે અવર્ણવાદ, વિશેષે કર્યો હોય તે પાપને હમણાં હું ગહું છું–નિંદુ છું [૫૨]કૃતધર્મ, સંઘ, અને સાધુઓમાં શત્રુપણાએ જે પાપ મેં આચર્યું હોય તે, અને બીજા પાપસ્થાનકોમાં જે પાપ લાગ્યું હોય તે પાપ હમણાં હું ગણું છું. [પ૩બીજા પણ મૈત્રી કરૂણાદિકના વિષયરૂપ જીવોમાં પરિતાપનાદિક દુઃખ Page #15 -------------------------------------------------------------------------- ________________ ગાથા -24 ઉપજાવ્યું હોય તે પાપને હું હમણાં નિંદુ છું. [54] મન, વચન, અને કાયા વડે કરવા, કરાવવા, અને અનુમોદવા થકી આચરેલું જે ધર્મથી વિરૂદ્ધ અને અશુદ્ધ એવું સર્વ પાપ તેને હું નિંદુ છું. [પપહવે દુષ્કૃતની નિંદાથી આકરાં પાપ કર્મોનો નાશ કરનાર અને સુકૃતના રાગથી વિકસ્વર થએલી પવિત્ર રોમરાજીવાળો તે જીવ પ્રગટપણે આમ કહે છે. [૫૬-૫૭]અરિહંતોને વિષે અરિહંતપણું. વળી સિદ્ધોને વિષે જે સિદ્ધપણું. આચાર્ય માં જે આચાર, ઉપાધ્યાયમાં ઉપાધ્યાયપણું. સાધુઓને જે ઉત્તમ ચરિત્ર, શ્રાવકલોકોનું દેશવિરતિપણું, અને સમક્તિદષ્ટિનું સમક્તિ એ સર્વને હું અનુમોદુ છું. [૫૮]અથવા વીતરાગના વચનને અનુસાર જે સર્વ સુકૃત ત્રણે કાળમાં કર્યું હોય તે ત્રણે પ્રકારે (મન, વચન, અને કાયાઓ કરી) અમે અનુમોદીએ છીએ. ઉપનિરંતર શુભપરિણામવાળો જીવ ચારશરણની પ્રાપ્તિ વગેરેને આચરતો પુન્ય પ્રવૃતિઓને બાંધે છે અને (અશુભ) બાંધેલીને શુભ અનુબંધવાળી કરે છે. [૬૦]વળી તે શુભ પરિણામવાળો જીવ જે (શુભ) પ્રકૃતિઓ મંદ રસવાળી બાંધી હોય તેને જ તીવ્ર રસવાળી કરે છે, અને અશુભ મંદ રસવાળી) પ્રકૃતિઓને અનુબંધ રહિત કરે છે, અને તીવ્ર રસવાળીને મંદ રસવાળી કરે છે. | [૧]તે માટે પંડિતોએ હંમેશાં સંલેશમાં (રોગાદિ કારણમાં) આ આરાધન નિત્ય કરવું, અસંકલેશપણામાં પણ ત્રણે કાળ સારી રીતે કરવું તે આરાધન સુકૃતના ઉપાર્જનરૂપ ફળનું નિમિત્ત છે. [૨]જે (દાન, શિયળ, તપ, અને ભાવરૂપ) ચાર અંગવાળો જિનધર્મ ન કર્યો જેણે (અરિહંતાદિ ચાર પ્રકારનું શરણ પણ ન કર્યું તેમજ જેણે ચાર ગતિરૂપ સંસારનો છેદ ન કર્યો, તે ખરેખર મનુષ્ય જન્મ હારી ગયો. [૩]હે જીવ ! આ રીતે પ્રમાદરૂપી મોટા શત્રને જીતનાર, કલ્યાણરૂપ અને મોક્ષના સુખોના અવંધ્ય કારણભૂત આ અધ્યયનનું ત્રણ સંધ્યાએ ધ્યાન કર. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ 24 | ચઉસરણપયનો ગુર્જરછાયા પૂર્ણ પહેલો પયનો ગુર્જરછાયા પૂર્ણ Page #16 -------------------------------------------------------------------------- ________________ | ॐ नमो अभिनव नाणस्स આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક Frelih Tah16 Ucla FIP Richard શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા elઠીf h13 tlone