Book Title: Agam Deep 23 Vanhidasanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005083/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ [2] ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક:શ્રી પાર્શ્વ પદ્માવતી જૈન સંઘ પારૂલનગર, ભૂયંગદેવ અમદાવાદ * 4 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ 20, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા ડૉ. પિનાકીન એન. શાહ | 21, સુભાષનગર, ગિરધરનગર, | શાહીબાગ, અમદાવાદ. નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે ના રીપ પ્રાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ એ વહિસાણ - બારમું ઉપાંગર્સ - ગુર્જરછાયા | 23) વદિસાહાં - બારમું ઉપાંગસસ - ગુર્જરછાયા અધ્યયન-૧ “નિષધ અધ્યયન-૨ થી 12 અનુક્રમ - 1-3 અનુક્રમ - 4-5 પૃષ્ઠક પૃષ્ઠક 307-311 312 Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો , ભાગ - 1 | ભાગ - 2 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર, વડોદરા રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હ. નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા! તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રતપનિમિત્તે ? તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. : Sભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન એ. મૂ. સંઘ, અમદાવાદ | (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મતિ સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગ શ્રતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ- 6, છે તથા } ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક 'lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પપૂ.આ. દેવી મહાયા સાગરસૂરી- | શ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ સંઘ, ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠા (2) સમવાઓ ક્રિયાનુરાગી સા.શ્રી રત્નત્રયાશ્રીજી ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી પીયરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા હસ્તે મંજુલાબેન, અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઇ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) જંબુલીવપન્નત્તિ (2) સૂરપનત્તિ (1) નિસીહ (ર) મહાનિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવારકોરડાવાળા. (1) નાયાધમકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્પગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા - | (1) પહાવાગર - પૂઆગમોઢારશ્રી આનંદસાગર સૂરીશ્વરજી પ.સા. ના ! આશાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાસ્ત્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સારવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેન ઉપાશ્રય. ફાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [8]. [10] - અમારા - પ્ર-કાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ [વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ]. ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા અિધ્યાય-૧]. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર અભિનવ જેને પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના અવૃત્તિ ત્રણ] વિતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજા આગમદ્ધિારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તસ્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ રિપો [2] [27] [28]. [31] [33] [34]. Page #8 -------------------------------------------------------------------------- ________________ [] 20MM..ल." [43} [44] [45] / کی کہ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ શૈકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-ફ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ચકા. - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ o-----x----- ---- - आयारो [आगमसुत्ताणि-१ सूयगडो [आगमसुत्ताणि-२ ठाणं [आगमसुत्ताणि-३ समवाओ [आगमसुत्ताणि-४ विवाहपन्नति [आगमसुत्ताणि-५ नायाधम्मकहाओ आगमसुत्ताणि-६ उवासगदसाओ [आगमसुत्ताणि-७ अंतगडदसाओ आगमसुत्ताणि-८ अनुत्तरोववाइयदसाओ [आगमसुत्ताणि-९ पण्हावागरणं [आगमसुत्ताणि-१० विवागसूर्य [आगमसुत्ताणि-११ ] उववाइयं आगमसुत्ताणि-१२ ] रायप्पसेणियं [आगमसुत्ताणि-१३ जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ पनवणासुत्तं [आगमसुत्ताणि-१५ सूरपन्नति [आगमसुत्ताणि-१६ चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८ निरयावलियाणं [आगमसुत्ताणि-१९ कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० पुफियाणं [आगमसुत्ताणि-२१ पुप्फचूलियाणं [आगमसुत्ताणि-२२ ] वहिदसाणं [आगमसुत्ताणि-२३ ] चउसरणं [आगमसुत्ताणि-२४ आउरपच्चक्खाणं [आगमसुत्ताणि-२५ महापञ्चक्खाणं [आगमसुत्ताणि-२६ ] भत्तपरिण्णा आगमसुत्ताणि-२७ ] तंदुलवेयालियं [आगमसुत्ताणि-२८ ] ک ید पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं छठं अंगसुतं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुतं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उचंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छट्ठ उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुतं पढम पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं کا خیا لا ت کا تن تن تن تن تا ماتراتایا تایید [68] Page #9 -------------------------------------------------------------------------- ________________ فقه قه ت ئه كه م لالالالالال [7] - संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तम पईण्णग-१ चंदावेज्झयं . [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा आगमसुत्ताणि-३१ ] अठ्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णग-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ 7i7 निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ ] बीअं छेयसुत्तं ववहार [आगमसुत्ताणि-३६ ] -तइयं छेयसुत्तं दसासुयक्खंधं [आगमसुत्ताणि-३७ / चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ पंचमं छेयसुतं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ / पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ छठं छेयसुतं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनित्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-१ पिंडनिङ्गुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुतं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्यं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया [90] अणुओगदारं [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया o -x-- -x -0 [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ | પહેલું અંગસૂત્ર [2] સૂયગડો - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [8] 80 ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [&4] समवाना - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] વિવાહપન્નત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुर्ड२७रया [भागमही५-६ ] संगसूत्र [87] GARLसामो - गुर्जरछाया [मारामही५-७ ] सात अंगसूत्र [98] અંતગડદસાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [9] અનુત્તરોવાઈયદાઓ - ગુર્જરછાયા [આગમદીપ-૯ ] નવમું અંગસૂત્ર [100] ५५७४वास - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64वाय - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103) રાયખસેણિય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજુ ઉપાંગસૂત્ર Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પન્નવણા સુd- [10] સૂરપનત્તિ - [107 ચંદપન્નતિ - [108] જંબુદ્દીવપન્નતિ- [19] નિરયાવલિયાણ - [11] કષ્પવડિસિયાણ - [111] પુફિયાણું - [12] પુચૂલિયાણ - [117] વહિદાસાણ - [11] ચઉસરણું - [115] આઉરપચ્ચશ્માણ - [11] મહાપણું - [117] ભત્તપરિણા - [118] તંદુવેયાલિય - [118] સંથારગ - [12] ગચ્છાધાર - 121] ચંદાઝયે - [122] ગણિવિજા - [123] દેવિંદસ્થઓ - [124] વીરત્થવ " [25] નિસીહ - [12] બુહતકો - f127) વવહાર - [128] દસાસુ ખૂંધ - [12] જીયકખો - [130] મહાનિસીહ - 31] આવસ્મય - [132] હનિજજુત્તિ[૧૩૩ પિંડનિત્ત - [134] દસયાલિય - [35] ઉત્તમ્પણ - [13] નંદીસુરત્ત - [137] અનુયોગદારાઈ - [8] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-ર૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા { આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયત્નો ગુજરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પયત્નો ગુર્જરછાયા . [ આગમદીપ-૨૮ ] પાંચમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ | સાતમો પયનો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ]. આઠમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ 1 નવમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદિપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદિપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૩૯ છઠું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદિીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રી પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમબ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [37] नमो नमो निम्मल सणस्रा પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ rrrr વણિહદસાણે હવંગ-૧૨-ગુજરછાયા (-અધ્યયન-૧ નિષઠ:-) [1] શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામીએ નિરયાવલિકા ઉપાંગ ના ચોથા વર્ગ પુષ્પચૂલાનો આ અર્થ કહ્યો છે તો હે પૂજ્ય ! એ ઉપાંગના પાંચમા વર્ગ વહિદશાનો શો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ! શ્રમણ ભગવાન શ્રીમહાવીરે વાવતુ પાંચમા વર્ગના બાર અધ્યયનો કહ્યાં છે. [2] નિષધ 1, અનિય 2, વહ૩, વેહલ 4, પ્રગતિ પ, જુત્તિ 6, દશરથ 8, મહાધન 9, સપ્તધનુ 10, દશધનું 11 અને શતધનું 12. આ બાર કુમારના નામના બાર અધ્યયનો છે. [3] હે પૂજ્ય ! જો શ્રમણ ભગવાને યાવતુ બાર અધ્યયનો કહ્યો છે, તો પ્રથમ અધ્યયનનો શો ઉલ્લેપ અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ! તે કાળે તે સમયે દ્વારવતી નામની નગરી હતી, તે બાર યોજન વિસ્તારવાળી, યાવતું પ્રત્યક્ષ દેવલોક જેવી, પ્રાસાદીયા એટલે ચિત્તને પ્રસન્ન કરનારી, દર્શનીયા એટલે જોતાં નેત્રને શ્રમ ન લાગે તેવી, અભિરુપા એટલે મનોહર પાવાળી અને પ્રતિરુપા એટલે દરેક જોનાર મનુષ્યને સુંદર લાગે તેવી હતી, - તે દ્વારવતી નગરીની બહાર ઈશાન ખૂણાની દિશાના ભાગમાં રેવત નામનો પર્વત છે. તે ઉંચો છે, તેના શિખર આકાશતળને સ્પર્શ કરે છે, વિવિધ પ્રકારના આગ્રાદિક વૃક્ષો. ચંપકાદિક ગુચ્છો, ચંપેલી આદિક લતા અને તુવેર આદિક વલ્લીવડે પરિવરેલ હોવાથી અભિરામમનોહર છે, હંસ, મૃગ, મયૂર. કૌચ, સારસ, કાક, મેના, સાલુંકી અને કોયલ વિગેરે પક્ષીના સમૂહે કરીને સહિત છે, તટ,કટક, વિવર, નિઝરણાં, પ્રાપ્ત અને શિખરવડે વ્યાપ્ત છે, અપ્સરાઓના સમૂહ, દેવોના સમૂહ અને વિદ્યાધરોના મિથુન નોવડે સહિત છે, દશ દશાર, શ્રેષ્ઠ વીરપુરુષો અને ત્રણ લોકને વિષે બળવાન એવા બળરામ, કૃષ્ણા અને નેમિનાથ વિગેરેનો નિરંતર ઉત્સવરુપ તે પર્વત છે. તેમ જ તે પર્વત સૌમ્ય, સુભગ, પ્રિયદર્શનવાળો, સુપ, પ્રાસા દીય યાવતું પ્રતિરુપ છે. તે રેવત પર્વતની અતિ દૂર કે નજિક નહીં એવે ઠેકાણે નંદનવન નામનું ઉદ્યાન છે. તે સર્વ ઋતુના પુષ્પ સહિત કાવતુ દર્શનીય-જોવા લાયક છે. તે નંદન વન ઉદ્યાનમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ 308 વડિદસાઉં-૧/૩ સુરપ્રિય યક્ષનું યક્ષાયતન છે. તે ઘણા કાળનું સ્થાપિત છે. યાવતુ ત્યાં ઘણા માણસો આવીને હંમેશાં તે સુરપ્રિય યક્ષાયતનની પૂજા કરે છે. તે સુરપ્રિય યક્ષા યતન એક મોટા વનખંડ વડે સર્વ દિશાએ ચોતરફથી પરિવરેલું છે. તેનું વર્ણન પૂર્ણભદ્ર યક્ષાયતનની જેમ વાવતુ પૃથ્વીશિલાપ સુધી જાણવું. ત્યાં તારવતી નગરીમાં કૃષ્ણ નામના વાસુદેવ રાજા હતા. યાવત્ રાજ્યને શાસન કરતા વિચરતા હતા-રહ્યા હતા. તે કૃષણ રાજા ત્યાં સમુદ્રવિજય વિગેરે દશ દશાહ, બળદેવ વિગેરે પાંચ મહા વીરો, ઉગ્રસેન વિગેરે સોળ હજાર રાજાઓ, પ્રદ્યુમ્ન વિગેરે સાડા ત્રણ કરોડ કુમારો, સાંબ વિગેરે સાઠ હજાર દુદ્દત કુમારો, વીરસેન વિગેરે એકવીસ હજાર વીરો, રુકિમણી વિગેરે સોળ હજાર રાણીઓ, અનંગસેના વિગેરે અનેક હજાર ગણિકાઓ તથા બીજા ઘણા રાજા, ઈશ્વર યાવતુ સાર્થવાહ વિગેરે પરિવાર સહિત ઉત્તરમાં વૈતાઢય ગિરિ અને બીજી ત્રણ દિશાએ સમુદ્રની મર્યાદાવાળા દક્ષિણાઈ ભરતક્ષેત્રના આધિ પત્યને ભોગવતા રહેલા હતા. તે દ્વારવતી નગરીમાં બળદેવ નામે રાજા હતા, તે મોટા એટલે હિમવંત, મલય, મંદર અને મહેંદ્ર પર્વત જેવા સારવાળા યાવતું રાજ્યને પાળતા રહ્યા હતા. તે બળદેવ રાજાને રેવતી નામની રાણી હતી. તે સુકોમળ હતી યાવતું સુખે સુખે વિચરતી હતી. ત્યારપછી તે રેવતી રાણી એકદા તે પ્રકારના શયનને વિષે સુતી સતી. થાવતુ સ્વપ્રમાં સિંહને જોઈને જાગી ગઈ અને જે પ્રમાણે સ્વપ્ર જોયું તે પ્રમાણે રાજાને કહ્યું વિગેરે. તે રાણીએ પુત્ર પ્રસવ્યો અને તે કાળમાં મહાબલ કુમાર જેવો થયો. વિશેષ એ કે-પચાસનો દાયજો આપ્યો. પચાસ રાજકન્યાઓનું એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. તે નિષધ નામનો કુમાર યાવત્ પ્રાસાદની ઉપર ક્રીડા કરતો વિચરતો હતો. તે કાળે તે સમયે અહંનું અરિષ્ટનેમિ ધર્મની આદિને કરનારા, દશ ધનુષ ઉંચા શરીરવાળા, તેનું વર્ણન કહેવું. યાવતુ નંદનવદન ઉદ્યાનમાં સમવસર્યા. તેમને વાંદવા માટે પર્મદા નીકળી. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે આ કથાનો અર્થ પામ્યા હુષ્ટ તુષ્ટ થઈ કૌટુંબિક પુરુપોને બોલાવ્યા. આ પ્રમાણે કહ્યું-શીધ્રપણે હે દેવાનુપ્રિયો 1 સુધમાં સભામાં સામુદાનિક ભેરી ને વગાડો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષો વાવ– કૃષ્ણ વાસુદેવની આજ્ઞા અંગીકાર કરીને જ્યાં સુધમ સભામાં સામુદાનિક ભેરી હતી ત્યાં આવ્યા. તે સામુદાનિક ભેરીને મોટા મોટા શબ્દવડે વગાડી. ત્યારપછી તે સામુદાનિક ભેરી મોટા મોટા શબ્દ વગાડી ત્યારે તેનો પ્રતિછંદ સાંભળીને સમુદ્રવિજ્ય વિગેરે દશ દશારો તથા દેવીઓ-રાણીઓ પણ કહેવી યાવતુ અનંગસેના વિગેરે અનેક હજાર ગણિકાઓ તથા બીજા ઘણા રાજા, ઈશ્વર યાવતુ સાથેવાહ વિગેરે સ્નાન કરી પાવતુ પ્રાયશ્ચિત્ત કરી સર્વ અલંકારથી વિભૂષિત થઈ, પોતપોતાના યથાયોગ્ય વૈભવ, ઋદ્ધિ અને સત્કારના સમુદાયવડે કેટલાક અશ્વપર આરુઢ થઈને યાવતુ પુરુષોના સમૂહ પરિવર્યા અને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવ્યા. આવીને બે હાથ જોડી કણ વાસુદેવને જયવડે વિજયવડે વધાવતા હતા- વધાવ્યા. ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ કૌટુંબિક પુરુષોને આ પ્રમાણે કહ્યું - શિધ્રપણે હે દેવાનુપ્રિયો ! અભિષેક Page #13 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ 39 હસ્તીને તૈયાર કરી લાવો, તથા શ્રેષ્ઠ એવા અશ્વ, ગજ, રથ, વિગેરે પણ તૈયાર કરી લાવો, ત્યારે તેઓએ પણ યાવતુ તેમ કરીને આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ સ્નાન કરવાના ગૃહમાં યાવતું આરુઢ થયા. આઠ મંગલ આગળ ચાલ્યા. કણિકની જેમ સર્વ કહેવું. શ્વેત શ્રેષ્ઠ ચામરો વીંઝાતા. સમુદ્રવિજ્ય વિગેરે દશ દશાર સહિત યાવતુ સાર્થવાહ વિગેરે સહિત પરિવય સર્વ સમૃદ્ધિવડે થાવત વાજિત્રના શબ્દવડે દ્વારવતી નગરી ની મધ્યે થઈને નીકળ્યા. શેષ સર્વ અધિકાર કૂણિકની જેમ જાણવો યાવતુ ભગવાન અહંન શ્રી અરિષ્ટનેમિની પપાસના કરવા. લાગ્યા. ત્યારપછી તે નિષધ કુમાર શ્રેષ્ઠ પ્રાસાદપર રહેલો હતો. તેણે મોટો લોકશબ્દ સાંભળીને જમાલિની જેમ ભગવાન પાસે આવી, ધર્મ સાંભળી, હૃદયમાં ધારી, વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવાન ! હું નિગ્રંથ પ્રવચનની કરું છું. વિગેરે કહી ચિત્રની જેમ યાવતું શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. અંગીકાર કરી પાછો પોતાને ઘેર ગયો. - તે કાળે તે સમયે અહંનું શ્રીઅરિષ્ટનેમિના શિષ્ય વરદત્ત નામના અનગાર ઉદાર એવા યાવતુ વિચરતા હતા. ત્યારપછી તે વરદત્ત અનગારે નિષધ કુમારને જોયો. જોઇને તેનાપર શ્રદ્ધા થઈ યાવતું ભગવાનની પાસે આવી તેની પર્યાપાસના કરતા આ પ્રમાણે, કહ્યું અહો ભગવાન ! નિષધ કુમાર ઈષ્ટ, ઈષ્ટરૂપવાળો, કાંત, કાંતરૂપ વાળી. એજ પ્રમાણે પ્રિય, મનોજ્ઞ, મનને ગમતો, મનને ગમતા રૂપવાળો, સૌમ્ય, સૌમ્ય રૂપવાળો, પ્રિયદર્શન અને સારરૂપવાળો છે. તો હે ભગવાન! નિષધ કુમારે આ આવા પ્રકારની મનુષ્યદ્ધિ : શી રીતે મેળવી? શી રીતે પ્રાપ્ત કરી? એમ સૂયભની જેવી પૃચ્છા કરી આ પ્રમાણે નિશે હે વરદત્ત ! તે કાળે તે સમયે આજ જંબૂદીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં રોહિડ નામનું નગર હતું. તે ઋદ્ધિમાન વિગેરે વિશેષણવાળું હતું. તેની બહાર ઈશાન વિદિશાને વિષે મેઘવર્ણ નામે ઉદ્યાન હતું. તેમાં મણિદત્ત નામના યક્ષનું યક્ષાયતન હતું. તે રોહિડનગરમાં મહાબળ નામે રાજા હતો. તેને પદ્માવતી નામે રાણી હતી. તેણીએ એકદા કદાચિતું તે તેવા પ્રકારના શયનને વિષે સુતી સતી સ્વપ્રમાં સિંહ જોયો. એ પ્રમાણે તેના જન્મ પયંત સર્વ વૃત્તાંત મહાબલ કુમારની જેમ કહેવો. વિશેષ એ કે તેનું વીરંગદત્ત નામ આપ્યું. તેને બત્રીશનો દાય આપી એક જ દિવસે રાજાઓની બત્રીશ શ્રેષ્ઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું.યાવત્સંગીતગાતો પ્રાવૃજેઠ, અષાડ, વરાત્ર, શરદ, હેમંત, ગ્રીષ્મ અને વસંત, એ છએ ઋતુને ઉચિત વૈભવ પ્રમાણે ભોગ. ભોગવતો કાળને નિર્ગમના કરતો ઇષ્ટ એવા શાદિક ભોગ ભોગવતો યાવત રહ્યો. તે કાળે. તે સમયે સિદ્ધાર્થ નામના આચાર્ય જાતિસંપન્ન વિગેરે કેશી ગણધરની જેવા વિશેષણવાળા, વિશેષ એ કે બહયુતવાળા ઘણા પરિવારવાળા જ્યાં રોહિડ નગર હતું. જ્યાં મેઘવર્ણ ઉદ્યાન હતું, જ્યાં મણિદત યક્ષનું યક્ષાયતન હતું ત્યાં આવ્યા અને આવીને યથાયોગ્ય યાવતું અવગ્રહ યાચીને વિહય રહ્યા. તેમને વાંદવા માટે નગરમાંથી પર્ષદા નીકળી. તે વખતે તે વીરંગદર કુમાર શ્રેષ્ઠ પ્રસાદની ઉપર ક્રીડા કરતો રહેતો હતો, તે આવા પ્રકારના મોટા જનશબ્દને સાંભળી જમાલિની જેમ વાંદવા નીકળ્યો. અને ધર્મ સાંભળી પ્રતિબોધ પામ્યો. વિશેષએ કે હે દેવાનુપ્રિયો ! હું મારા માતાપિતાની રજા Page #14 -------------------------------------------------------------------------- ________________ 30 વસ્જિદસાણં-૧૩ લઈને આવું. (એમ કહી ઘેર આવી ભણ્યા માતાપિતાની રજા લઈ) જેમ જમાલિ તેમ નીકળ્યો યાવતુ અનગાર થયો યાવતુ ગુપ્ત બ્રહ્મચારી થયો. ત્યારપછી તે વીરંગદત્ત અનગાર સિદ્ધાર્થ આચાર્યની સામાયિકા દિક યાવતુ અગ્યાર અંગ શ્યા, ભણીને ઘણા ઉપ વાસ, છઠ્ઠ અઠ્ઠમ વિગેરે તપવડે યાવતુ આત્મા ને ભાવતા પરિપૂર્ણ પીસ્તાળીસ વર્ષ સુધી ચારિત્રપયિ પાળીને બે માસની સંખના વડે આત્માને શુદ્ધ કરી એકસો ને વશ ભક્ત અનશનવડે છેદીને આલોચના અને પ્રતિ ક્રમણ કરી સમાધિપૂર્વક કાળ સમયે કાળ કરી બ્રહ્મલોકકલ્પ નામના પાંચમા દેવલોકમાં મનોરમ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની દશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. ત્યાં વીરંગદત્ત દેવની પણ દશ સાગરોપમની સ્થિતિ કહી છે. તે વીરંગદર દેવ તે દેવલોકથી આયુષ્યને ક્ષયે વાવતુ આંતરા રહિત ચવીને આ. જ તારવતી નગરીમાં બળદેવ રાજાની રેવતી રાણીની કુક્ષિને વિષે પુત્રવણે ઉત્પન્ન થયો છે. ત્યારપછી તે રેવતી રાણી તે તેવા પ્રકારના શયનને વિષે સિંહનું સ્વપ્ર જોઈને જાગી યાવતુ તેણીએ પુત્ર પ્રસવ્યો. તેનું નામ નિષધ પાડ્યું. તે શ્રેષ્ઠ પ્રાસાદની ઉપર રહ્યો વિચરે છે-ક્રીડા કરે છે. તે આ પ્રમાણે નિશે હે વરદત્ત મુનિ ! નિષધ કુમાર આ આવા પ્રકારની ઉધર મનુષ્યઋદ્ધિ પ્રાપ્ત કરી છે. હે ભગવાન ! તે નિષધ કુમાર આપી દેવાનુપ્રિયની પાસે મુંડ થઈ યાવતુ પ્રવ્રજ્યા લેવાને સમર્થ થશે? હા, સમર્થ થશે. હે ભગવાન! તે એ જ પ્રમાણે હો, હે ભગવાન! તે એ જ પ્રમાણે હો. એ પ્રમાણે કહી ભગવાનનું વચન અંગીકાર કરી વરદત્ત અનગાર યાવતુ આત્માને ભાવતા એવા વિચારવા લાગ્યા. ત્યારપછી અહંનું શ્રી અરિષ્ટનેમિ ભગવાન એકદા કદાચિતું તારવતી નગરીથી નીકળી યાવતું બહાર જનપદ વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. તથા નિષધ કુમાર પણ. શ્રમણોપાસક થઈ જીવ અજીવ વિગેરે તત્ત્વનો જાણકાર એવો વાવતું વર્તવા લાગ્યો. ત્યારપછી તે નિષધ કુમાર એકદા કદાચિત જ્યાં પૌષધશાળા હતી. ત્યાં આવ્યો. આવીને વાવત દર્ભના સંથારાપર રહેલો વિચરતો હતો-રહ્યો હતો. - ત્યારપછી તે નિષધ કુમાર પૂર્વરાત્રિ અને અપરાત્રિ ને સમયે ધર્મજાગરિક. પ્રત્યે જગતો હતો તે વખતે તેને આવા પ્રકારનો અધ્યવસાય (વિચાર) પાવતુ ઉત્પન્ન. થયો-ધન્ય છે તે ગામ, આકર, યાવતુ સંનિવેશને કે જ્યાં અહંનું શ્રીઅરિષ્ટ નેમિ ભગ વાન વિચરે છે. ધન્ય છે તે રાજા, ઈશ્વર, યાવતુ સાર્થવાહ વિગેરેને કે જેઓ શ્રીઅરિષ્ટ નેમિ ભગવાને વાંદે છે, નમસ્કાર કરે છે, યાવતુ તેમની પર્યાપાસના કરે છે. જો અહંતુ શ્રીઅરિષ્ટનેમિ ભગવાન પૂવનિપૂર્વીએ વિચરતા અહીં નંદનવનમાં પધારે તો હું અહંનું શ્રી અરિષ્ટનેમિભગવાનને વંદના કરું યાવતુ પપાસના કરું. ત્યારપછી અહનુ અરિષ્ટ નેમિ ભગવાન નિષધ કુમારના આ આવા પ્રકારના અધ્યવસાય યાવતુ જાણીને અઢાર હજાર સાધુ વિગેરે સહિત કાવતુ નંદનવન ઉદ્યાનમાં પધાર્યા તેમને વાંદવા માટે નગરી માંથી પર્ષદા નીકળી. ત્યારપછી તે નિષધકમાર આ કથાનો અર્થ જાણીને હતુષ્ટ થઈ ચાર ઘંટાવાળા અશ્વ જોડેલા રથ વડે નીકળ્યો. જમાલિની જેમ ભગવાન પાસે આવ્યો. વાવતુ માતાપિતા નીરજા લઈ પ્રવજિત થયો, અનગાર થયો, યાવત્ ગુપ્ત બ્રહ્મચર્યવાળો થયો. Page #15 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન 311 ત્યારપછી તે નિષધ અનગાર અહમ્ શ્રીઅરિષ્ટનેમિ ભગવાનના તથા પ્રકારના સ્થવિરમુનિની પાસે સામાયિકાદિક અગ્યાર અંગને ભણ્યા. ભણીને ઘણા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે યાવતું વિચિત્ર પ્રકારના તપકર્મવડે આત્માને ભાવતા પરિપૂર્ણ નવ વર્ષ સુધી ચારિત્રપયયિને પાળી બેંતાળીશ ભક્તને અનશનવડે છેદી આલોચના પ્રતિ કમણ કરી સમાધિને પામીને અનુક્રમે કાળધર્મ પામ્યા. ત્યારપછી તે વરદત્ત અનગાર નિષધ અનગારને કાળધર્મ પામેલા જાણીને જ્યાં અહંન શ્રીઅરિષ્ટનેમિ ભગવાન હતા ત્યાં આવ્યા. આવીને વાવતું આ પ્રમાણે બોલ્યા - હે ભગવાન ! આ પ્રમાણે નિચે આપ દેવાનુપ્રિયના શિષ્ય નિષધ નામના અનગાર પ્રકૃતિથી ભદ્રક યાવતુ વિનયવાળા હતા. તે નિષધ અનગાર હે ભગવાન! કાળ સમયે કાળ કરીને ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા ? વરદત્તાદિક સર્વને ઉદેશીને અહંનું શ્રી અરિષ્ટનેમિ ભગવાન વરદત્ત અનગારને આ પ્રમાણે કહેતા હતા આ પ્રમાણે નિશ્ચે હે વરદત્ત ! મારો શિષ્ય નિષધ નામનો અનુગાર પ્રકૃતિથી ભદ્રક યાવતુ વિનયવાળો હતો, તે મારા તથા પ્રકારના સ્થવિર સાધુની પાસે સામાયિકાદિક અગ્યાર અંગ ભણીને પરિપૂર્ણ નવ વર્ષ સુધી ચારિત્ર પયય પાળીને બેંતાળીશ ભક્તને અનશનવડે છેદીને આલોચના પ્રતિક્રમણ કરીને સમાધિ પામીને કાળસમયે કાળધર્મ પામીને ઉંચે ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર અને તારાઓના વિમાનોના ઓળંગી, સૌધર્મ. ઈશાન વિગેરે યાવતુ અશ્રુત નામના બારમા દેવલોકને ઓળંગી, તે ઉપર નવ શૈવેયકના ત્રણસો ને અઢાર વિમાનોને ઓળંગીને સવથિસિદ્ધ નામના વિમાન માં દેવપણે ઉત્પન્ન થયો છે. ત્યાં દેવોની તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહેલી છે. હે ભગવાન! તે નિષધ દેવ તે દેવલોકથકી આયુષ્યના ક્ષયે કરીને એટલે આયુ કર્મના દળીયાની નિરણાવડે કરીને, ભવના ક્ષયે કરીને એટલે દેવગતિ વિગેરેના કારણ ભૂત કર્મની નિરાવર્ડ કરીને, સ્થિતિના ક્ષયે કરીને એટલે આયુકર્મની સ્થિતિના પૂર્ણ વેદનાએ કરીને આંતરા રહિત ચયને એટલે દેવભવ સંબંધી શરીરને તજીને અથવા અવનને કરીને ક્યાં જશે? જઈને પણ ક્યાં ઉત્પન્ન થશે? હે વરદત્ત મુનિ ! આ જ જેબૂદીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉન્નતનામના નગરમાં વિશુદ્ધ માતાપિતાના વંશમાં રાજાના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થશે. ત્યારપછી તે બાલ્યપણાથી મુક્ત થઈ, વિજ્ઞાન અવસ્થાને પ્રાપ્ત થઈ યૌવનને પામ્યો સંતો તથા પ્રકારના સ્થવિર સાધુની પાસે કેવળ બોધીને પામીને અગારવાસથી, અનગારપણાને પામશે. તે ત્યાં અનગાર થશે. તે ઈસમિતિવાળા યાવતું ગુપ્ત બ્રહ્મ ચારી થશે. તે ત્યાં ઘણા ઉપવાસ, છ8, અઠ્ઠમ, દશમ, દ્વાદશમ વિગેરે તથા માસક્ષપણ અધ માસક્ષપણ વિગેરે વિચિત્ર પ્રકારના તપકર્મવડે આત્માને ભાવતા ધણા વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળશે. એક માસની સંખનાવડે આત્માને ક્ષીણ કરશે, ક્ષીણ કરીને સાઠ ભક્તને અનશનવડે છેદશે. જે અર્થને માટે નગ્નપણું અંગીકાર કર્યું, મુંડપણું કર્યું સ્નાનનો અભાવ, યાવતું દાંત સાફ ન કરવા, છત્ર રહિતપણું, મોજડી રહિતપણું, પાટીયા પર શયન, કાષ્ઠપર શચન, કેશનો લોચ, બ્રહ્મચર્ય વાસ, આહારપાણી માટે પરઘરમાં પ્રવેશ, આહારની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં સમભાવ તથા ઉચા નીચા ગ્રામકંટક સમાન Jain Education. International For Private & Personal use only . Page #16 -------------------------------------------------------------------------- ________________ 312 વદિસાણં-૧૩ લોકોના આક્રોશ વચનનું શ્રમણ એ સર્વ સહન કરશે, તે અર્થને મારાધશે. આરાધીને છેલ્લા ઉચ્છવાસનિશ્વાસ કરીને કાર્યની સમાપ્તિને લીધે સિદ્ધ થશે, કેવળજ્ઞાને કરીને બુદ્ધ થશે. યાવત્ (સર્વ કર્મના અંશોવડે મૂકાશે, સમગ્ર કમેં કરેલા વિકારવડે રહિત થવાથી સ્વસ્થ થશે.) તથા સર્વ દુઃખનો અંત કરશે. અધ્યયઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૨થી૧૨) [4] આ પ્રમાણે નિશે હે બૂ! શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ યાવતુ વહ્નિ દશા પાંચમા વર્ગના પહેલા અધ્યયનનો આ નિક્ષેપ કહ્યો છે. એ જ પ્રમાણે બાકીના. અગ્યાર અધ્યયનો જાણવાં. [ અધ્યયન-૨થી ૧૨નીમુનિદીપરના સાગરે કરેલગુર્જરછાયા નિરયાવલિકા શ્રુતસ્કંધ સમાપ્ત થયો. સર્વ ઉપાંગો સમાપ્ત થયા. નિરયાવલિકા ઉપાંગમાં એક શ્રુતસ્કંધ છે તેના પાંચ વર્ગોનો પાંચ દિવસોવડે ઉદ્દેશો થાય છે. તેમાં ચાર વર્ગમાં બાર ઉદ્દેશ છે. 23 વહિદસાણું - ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧૨ ગુર્જરછાયાપૂર્ણ ज्योतिषाचार्य है मुनिराज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ છે પર: Tઢ (ઘર) પિન : 454 416 (9) Page #17 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स 乔乔未来养朱 ShI9hna mii 112nR H1c17e lle શ્રી પાર્શ્વ પદ્માવતી જૈન સંઘ પારૂલનગર, ભૂયંગદેવ, અમદાવાદ 1-1715K h13 Hlcile