________________ 312 વદિસાણં-૧૩ લોકોના આક્રોશ વચનનું શ્રમણ એ સર્વ સહન કરશે, તે અર્થને મારાધશે. આરાધીને છેલ્લા ઉચ્છવાસનિશ્વાસ કરીને કાર્યની સમાપ્તિને લીધે સિદ્ધ થશે, કેવળજ્ઞાને કરીને બુદ્ધ થશે. યાવત્ (સર્વ કર્મના અંશોવડે મૂકાશે, સમગ્ર કમેં કરેલા વિકારવડે રહિત થવાથી સ્વસ્થ થશે.) તથા સર્વ દુઃખનો અંત કરશે. અધ્યયઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૨થી૧૨) [4] આ પ્રમાણે નિશે હે બૂ! શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ યાવતુ વહ્નિ દશા પાંચમા વર્ગના પહેલા અધ્યયનનો આ નિક્ષેપ કહ્યો છે. એ જ પ્રમાણે બાકીના. અગ્યાર અધ્યયનો જાણવાં. [ અધ્યયન-૨થી ૧૨નીમુનિદીપરના સાગરે કરેલગુર્જરછાયા નિરયાવલિકા શ્રુતસ્કંધ સમાપ્ત થયો. સર્વ ઉપાંગો સમાપ્ત થયા. નિરયાવલિકા ઉપાંગમાં એક શ્રુતસ્કંધ છે તેના પાંચ વર્ગોનો પાંચ દિવસોવડે ઉદ્દેશો થાય છે. તેમાં ચાર વર્ગમાં બાર ઉદ્દેશ છે. 23 વહિદસાણું - ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧૨ ગુર્જરછાયાપૂર્ણ ज्योतिषाचार्य है मुनिराज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ છે પર: Tઢ (ઘર) પિન : 454 416 (9) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org