Book Title: Visu Panjosan Hundi
Author(s): Vachak Mula
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 1
________________ debo વીસુ પ જોસણુ હુંડી વાચક મુલા (રચના : સ ંવત ૧૬૨૪ આસપાસ) [ વિધિપક્ષ (અંચલ)ગચ્છના ‘રાઈ પ્રતિક્રમણ 'માં શ્રી તી વંદનાનાં ઢાળિયાં – જેનુ બીજુ પ્રસિદ્ધ નામ છે ‘શ્રી કેવળનાણી ' કે જે રાજ ખેલવાની પ્રથા છે. આ કૃતિના રચિયતા વાચક મુલા ઋષિજીએ અતિ સરળ ભાષામાં ‘શ્રી કલ્પસૂત્ર,’ ‘કલ્પણે,' ‘નિશીયચૂર્ણ’,’‘કલ્પ નિયુકિત' ઇત્યાદિ ગ્રંથેાનાં નામ આપી વીસું પ પણ કરવાની હુંડી નામઢે આ કૃતિ રચેલ છે. તેઓ અચલગચ્છેશના શ્રી ધમૂર્તિસૂરિરાજ્યમાં શ્રી રત્નપ્રભગણિના શિષ્ય થાય છે. તેમણે સંવત ૧૬૨૪ માં ગજસુકુમાલ ચઉપાઈ પક્ષ ' રચેલ છે. તેમણે રચેલ શ્રી કેવળનાણી ચૈત્યવંદન' આજ લગી લાકભાગ્ય બની રહેલ છે. આ કવિની અન્ય કૃતિએ પણ – સંપાદક ] પ્રાપ્ત થાય છે. Jain Education International ઢાળ પહેલી (ચતુર ચોમાસુ` હૈા સદ્દગુરુ આવિયા -- એ દેશી) - જિન ખ, હે વાસુપૂજ્ય ભાવશું, મન સરસ્વતી માય; આગમવાણી રે સાચી જાણજો, જે ભાખે જિનરાય કુમતિના વાહ્યા રે પ્રાણી આપડાં, કિમ પામે ભવ પારે ? વિધિશુ... જાણા રે, વિધિ મારગ ખરે, જે તારે સંસાર. વિધિશુ’॥ ૨ ॥ કલ્પસૂત્રે રે એલે જગદ્ગુરુ, સાધુ સમાચારી મજાર; દિન પચ્ચાસે રે પરવ પન્નુસણ, સૂત્રે ઘણે સુવિચાર. વિધિશું॥ ૩ ॥ નિશીથ ચૂણે રે પચ્ચાસે કહયું, પરવ પજૂસણ જોય; ચામાસાથી રે. જેમ પડિમે, તે વિધિ સૂત્રની હાય. વિધિશું ॥ ૪ ॥ આષાડ ચામાસુ` રે પૂનમ પડિકમી, સુદિ પાંચમ દિન સાર; ભાદ્રવ માસે રૂ. પ પજૂસણુ, કીજે સૂત્ર આધાર, વિધિશું ॥ ૫ ॥ શ્રી આર્ય કલ્યાણૌતમસ્મૃતિગ્રંથ Dis For Private & Personal Use Only ॥ ૧ ॥ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3