Book Title: Vijay Ramsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શ્રમણભગવ તા–ર અવિનાશી આત્મ જગતમાં તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનની છાયા ફેલાવી અમર બની ગયા. પૂજ્યશ્રીની સ્મૃતિમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિ પ્રદેશેામાં તેએશ્રીના વિદ્વાન શિષ્યસમુદાયની પ્રેરણાથી અનેક સમાધિમદિરે, ગુરુમંદિશ, સરસ્વતીમ દિને ધર્મ સ્થાને, પાઠશાળાએ આદિનું નિર્માણ થવાથી પૂજ્યશ્રીની યશેગાથા વિશ્વના ખૂણે ખૂણે ગુંજી રહી છે. પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવક પરમારાધ્ય સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રીના નામસ્મરણને અપૂર્વ પ્રભાવ છે કે તનમનનાં સે...કડા કષ્ટ ક્ષણભરમાં વિલીન થાય છે. વમાનમાં પૂજ્યશ્રીના શિષ્યપરિવારમાં ગુરુભ્રાતા પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્ય શ્રી વિજયઅÀાકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી વિજયજયદેવસૂરિજી મહારાજ આદિ અનેક આચા, પદવીધા, મુનિવરે આદિ ભગવાન શ્રી મહાવીરસ્વામીના શાસનની અનેક પ્રકારે પ્રભાવના કરી રહેલ છે. પૂજ્યશ્રીના પાવનકારી નામસ્મરણને કેટિકિટ વંદના ! શાસહિતચિંતક, મ`જ્ઞ, સમયજ્ઞ અને પરમ શાસન પ્રભાવક ગચ્છાધિપતિ પૂ. આચાર્ય પ્રવર શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ ગરવી ગુજરાતના મહાનગર અમદાવાદ નજીક એક ઘણું રળિયામણું ગામ છે. નામ છે કુબડથલ. પ્રકૃતિને ખેાળે રમતાં આ કુબડથલ ગામે એક સંસ્કારી અને શીલસ’પન્ન શ્રાવક પતી રહે. શ્રાવકનુ નામ ભલાભાઈ અને એમનાં પત્નીનું નામ ગ ંગાબાઈ. ભલાભાઈ ચથાનામ ભલમનસાઈથી ભરેલા અને ગંગાબાઈ યથાનામ ધર્મમય પ્રવૃત્તિથી પવિત્ર જીવન વિતાવતાં સુખપૂર્ણાંક દિવસે પસાર કરે. આ દંપતીને સંસારના ઉત્તમ ફળરૂપે એ પુત્ર! પ્રાપ્ત થયા : ૧. વાડીભાઈ અને ૨. રમણભાઈ. અને ભાઈ આએ દુર્ભાગ્યવશાત્ ખાળપણથી પિતૃછાયા ગુમાવી. દાદાજી પૂન્તભાઈ અને માતા ગંગાબાની છાયામાં અને ભાઇઓએ સંસ્કારના પાડ શીખ્યા અને ધર્મ પ્રત્યે અભિરુચિ કેળવી. એવામાં પૂજાભાઈને ધંધાર્થે અમદાવાદ આવી વસવું પડયું. માતા ગગાબાઈ અને અંતે ભાઈએ પણ અમદાવાદ આવીને રહ્યા. પરંતુ ત્યાં પણ વિધિની ક્રૂરતાએ દાદાજી પૂજાભાઈ ને આ દુનિયામાંથી ઉઠાવી લીધા. આ આધાતાથી ધમયવૃત્તિવાળા રમણભાઈમાં વૈરાગ્યભાવના અત્યંત તીવ્ર થઈ ઊઠી. તેમને સંસારની અસારતા સમાઈ ગઈ, અને ચારિત્ર લેવાની ભાવના થઈ. એવામાં અમદાવાદ બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજની વૈરાગ્યસભર વાણી સાંભળી રમણભાઈ સંયમજીવન માટે તત્પર થયા. તેમણે માતા સમક્ષ દીક્ષાગ્રહણ કરવાની અનુમિત માગી. પરીક્ષા લીધા બાદ માતા તેમની વાતમાં સહેંમત થયાં; પણ વાડીભાઈ ને આ વાતની ખબર પડી એટલે તે અકળાઈ ઊઠ્યા. તે પોતાના નાના અને લાડકવાયા ભાઈ ને સાધુ અનવા દે તેમ નહાતા. આ વિધિમાં કેટલેક સમય વ્યતીત થયે. અંતે રમણભાઈના દૃઢ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3