________________ अंगबूलियाए ...વેગભૂતિયાણ... પ્રભુ વીરની પાંચમી પાટે બિરાજેલ શ્રુતકેવલી શ્રીયશોભદ્રસૂરિ મહારાજાની ભવિષ્યવાણી આ ગ્રંથમાં રજુ થઈ છે. સંખ્યાબંધ હસ્તાદર્શી પરથી સંશોધન કરી નવનિર્મિત સંસ્કૃત વૃત્તિ સાથે આ અણમોલ કૃતિ સૌ પ્રથમવાર પ્રકાશિત થઈ રહી છે... જેનું પરિશીલન અધ્યાત્મના 'આનંદ અને વૈરાગ્યની મસ્તીનું કારણ બનશે. તમાનુસૂરિજય થતાની. કડી - MULTY GRAPHICS (TRP) 23873227 23881772