Book Title: Vachanamrut 0932 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 932 પત્ર સંપ્રાપ્ત થયાં. શરીર પ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ વર્તે છે વવાણિયા, જયેષ્ઠ વદિ 10, 1956 પત્ર સંપ્રાપ્ત થયાં. શરીર પ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ વર્તે છે, વિક્ષેપ કર્તવ્ય નથી. હે આર્ય ! અંતર્મુખ થવાનો અભ્યાસ કરો. શાંતિઃPage Navigation
1