Book Title: Vachanamrut 0914
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 914 જનવૃત્તિ જ્યાં સંકુચિત ન સંભવતી હોય ધર્મપુર, ચૈત્ર વદ 5, ગુરૂ, 1956 જનવૃત્તિ જ્યાં સંકુચિત ન સંભવતી હોય અને નિવૃત્તિને યોગ્ય વિશેષ કારણો જ્યાં હોય તેવાં ક્ષેત્રે મહતુ પુરુષોએ વિહાર, ચાતુર્માસરૂપ સ્થિતિ કર્તવ્ય છે. શાંતિઃ

Loading...

Page Navigation
1