Book Title: Vachanamrut 0852
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ ૮૫ર ઘણું કરીને આવતી કાલે રાત્રિના મેલમાં મુંબઈ, માગશર સુદ 3, શુક, 1955 ૐ નમઃ ઘણું કરીને આવતી કાલે રાત્રિના મેલમાં અહીંથી ઉપરામતા (નિવૃત્તિ) થશે. થોડા દિવસ પર્યત ઘણું કરીને ઈડર ક્ષેત્રે સ્થિતિ થશે. મુનિઓને યથાવિધિ નમસ્કાર કહેશો. વીતરાગોના માર્ગની ઉપાસના કર્તવ્ય છે. ૐ

Loading...

Page Navigation
1