Book Title: Vachanamrut 0834 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 834 મહતગુણનિષ્ઠ સ્થવિર આર્ય શ્રી ડુંગર વવાણિયા, જયેષ્ઠ સુદ 6, ગુરુ, 1954 મહતગુણનિષ્ઠ સ્થવિર આર્ય શ્રી ડુંગર જયેષ્ઠ સુદિ 3 સોમવારની રાત્રીએ નવ વાગ્યે સમાધિ સહિત દેહમુક્ત થયા. મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય.Page Navigation
1