Book Title: Vachanamrut 0829 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 829 મુમુક્ષુપણું જેમ દ્રઢ થાય તેમ કરો મોરબી, માહ વદ 0)), 1954 મુમુક્ષપણું જેમ દ્રઢ થાય તેમ કરો; હારવાનો અથવા નિરાશ થવાનો કંઇ હેતુ નથી. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઇ જ નથી.Page Navigation
1