Book Title: Vachanamrut 0723 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 723 લોકની દ્રષ્ટિને જ્યાં સુધી આ જીવ વમે નહીં વવાણિયા, કા. સુદ 11, રવિ, 1953 લોકની દ્રષ્ટિને જ્યાં સુધી આ જીવ તમે નહીં તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિનું વાસ્તવિક માહાસ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી.Page Navigation
1