Book Title: Vachanamrut 0700
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 700 શરીર કોનું છે ? કાવિઠા, શ્રાવણ વદ, 1952 શરીર કોનું છે ? મોહનું છે. માટે અસંગભાવના રાખવી યોગ્ય છે.

Loading...

Page Navigation
1