Book Title: Vachanamrut 0624 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 624 કોઈ દશાભેદથી અમુક પ્રતિબંધ મુંબઈ, શ્રાવણ સુદ 3, ગુરૂ, 1951 કોઈ દશાભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી. બે પત્ર પ્રાપ્ત થયાં છે. આ પ્રસંગે સમાગમ સંબંધી પ્રવૃત્તિ થઈ શકવા યોગ્ય નથી.Page Navigation
1