Book Title: Vachanamrut 0584
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 584 જેમ નિર્મળતા રે મુંબઈ, ચૈત્ર વદ 11, શુક, 1951 ‘જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાયઅભાવ રે.’ વિચારવાનને સંગથી વ્યતિરિક્તપણે પરમ શ્રેયરૂપ છે.

Loading...

Page Navigation
1