Book Title: Vachanamrut 0574
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 574 બનતાં સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ મુંબઈ, ફાગણ, 1951 બનતાં સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. જન્મ, જરા, મરણ, કોનાં છે ? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું.

Loading...

Page Navigation
1