Book Title: Vachanamrut 0455
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 455 અનુકૂળતા, પ્રતિકૂળતાનાં કારણમાં વિષમતા નથી મુંબઈ, પ્રથમ અસાડ વદ 13, ભોમ, 1949 અનુકૂળતા, પ્રતિકૂળતાનાં કારણમાં વિષમતા નથી. સત્સંગના કામીજનને આ ક્ષેત્ર વિષમ જેવું છે. કોઈ કોઈ ઉપાધિજોગનો અનુક્રમ અમને પણ રહ્યા કરે છે. એ બે કારણ તરફની વિસ્મૃતિ કરતાં પણ જે ઘરમાં રહેવાનું છે તેની કેટલીક પ્રતિકૂળતા છે, તો હાલ તમ સૌ ભાઈઓનો વિચાર કંઈ મુલતવવા યોગ્ય (જેવું) છે.

Loading...

Page Navigation
1