Book Title: Vachanamrut 0420
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 420 કેટલુંક કહીએ ? જેમ જેમ મુંબઈ, 1948 किं बहुणा इह जह जह, रागद्दोसा लहु विलिज्जंति, तह तह पयंट्ठिअव्वं, एसा आणा जिणिंदाणम् / | (ઉપદેશ રહસ્ય - યશોવિજયજી) કેટલુંક કહીએ ? જેમ જેમ આ રાગદ્વેષનો નાશ વિશેષ કરી થાય છે તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વર દેવની છે..

Loading...

Page Navigation
1