Book Title: Vachanamrut 0355 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 355 પ્રતિબંધપણું દુઃખદાયક છે, એ જ વિજ્ઞાપન. મુંબઈ, ચૈત્ર વદ 1, બુધ, 1948 સમ્યકત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો. લખેલો ઉત્તર સત્ય છે. પ્રતિબંધપણું દુઃખદાયક છે, એ જ વિજ્ઞાપન. સ્વરૂપસ્થ યથાયોગ્ય.Page Navigation
1