Book Title: Vachanamrut 0312 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 312 ક્ષાયિક ચારિત્રને સંભારીએ છીએ મુંબઈ, પોષ સુદ 5, ભોમ, 1948 ક્ષાયિક ચારિત્રને સંભારીએ છીએ. જનક વિદેહીની વાત લક્ષમાં છે. કરસનદાસનું પત્ર લક્ષમાં છે. બોધસ્વરૂપના યથાયોગ્ય.Page Navigation
1