Book Title: Vachanamrut 0296
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 296 ઉદયને અબંધ પરિણામ ભોગવાય તો જ ઉત્તમ છે મુંબઈ, 1947 1. ઉદયને અબંધ પરિણામ ભોગવાય તો જ ઉત્તમ છે. 2. બેના અંતમાં રહેલ જે વસ્તુ. તે છેદ્યો છેદાય નહીં, ભેદ્યો ભેદાય નહીં.1 - શ્રી આચારાંગ 1 જુઓ આંક 118.

Loading...

Page Navigation
1