Book Title: Vachanamrut 0237 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 237 પરેચ્છાનુસારીને શબ્દભેદ નથી. મુંબઈ, ચૈત્ર વદ 2, શનિ, 1947 સુજ્ઞ ભાઈ ત્રિભોવન, “પરેચ્છાનુસારીને શબ્દભેદ નથી.” એ વાક્યનો અર્થ સમાગમે પૂછજો. પરમ સમાધિરૂપ જ્ઞાનીની દશાને નમસ્કાર. વિ. રાયચંદના પ્રણામ.Page Navigation
1