Book Title: Vachanamrut 0175 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 175 સત્સંગની વૃદ્ધિ કરવા મુંબઈ, કારતક વદ 8, ગુરૂ, 1947 સુજ્ઞ ભાઈ અંબાલાલ, અત્ર આનંદવૃત્તિ છે. તમે બધાં સત્સંગની વૃદ્ધિ કરશો. છોટાલાલનું આજે પત્ર મળ્યું. તમારા બધાનો જિજ્ઞાસુ ભાવ વધો એ નિરંતરની ઇચ્છા છે. પરમ સમાધિ છે. વિ. રાયચંદના ય૦Page Navigation
1