Book Title: Vachanamrut 0006 Upyog Tanya Dharam Chhe Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 6 ઉપયોગ ત્યાં ધર્મ છે. મહાવીરદેવને નમસ્કાર 1. છેવટનો નિર્ણય થવો જોઈએ. 2. સર્વ પ્રકારનો નિર્ણય તત્વજ્ઞાનમાં છે. 3. આહાર, વિહાર, નિહારની નિયમિતતા. 4. અર્થની સિદ્ધિ. આર્યજીવન ઉત્તમ પુરુષોએ આચરણ કર્યું છે.Page Navigation
1