Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 120
________________ नगराणि, बलानि चतुरङ्गाणि, वाहनानि प्रवरहस्त्यादीनि, बलग्रहणेनैव सिद्धे पृथगुपादानमेषां प्राधान्यख्यापनार्थम्। अन्तःपुराणि च पुराणि चेत्यादिद्वन्द्वः, तैस्तथा वरश्रीगृहैः प्रधानकोशैः, काम्यन्ते प्रार्थ्यन्ते इति कामाः शब्दादयस्तैश्च, चशब्दस्येह सम्बन्धः, बहुविधैर्नानारूपैश्चित्ताक्षेपहेतुभिरन्त:पुरादिभिरिति, इदं सर्वेषां विशेषणमिति ॥ ४८ ।। અવતરણિકા : આ આશ્ચર્ય નથી. (અર્થાત્ વજૂરવાની કરોડો રત્ન, મણિ તથા કન્યા વિષે લુબ્ધ ન થયા અને એ કારણે ઘણાં જીવો પ્રતિબોધ પામ્યા એ આશ્ચર્યની વાત નથી, કારણ કે, સાધુઓ આવા જ (નિર્લોભી, નિષ્કામી વિ.) હોય છે. આ જ વાતને કહે છે : ગાથાર્થઃ અંતઃપુર, નગર, ચતુરંગીસેના, વાહનો, શ્રેષ્ઠ કોશો = ભંડારો અને અનેક પ્રકારના કામો (= વિષયસુખના સાધનો) વડે નિમંત્રણ કરાતા એવા પણ સુસાધુઓ તે બધાને ઈચ્છતા નથી. ૪૮ ટીકાર્ચ ઃ કરણભૂત (જેના વડે નિમંત્રણ કરવાનું હોય તે કરણ કહેવાય અર્થાત્ નિમંત્રણના સાધનભૂત) એવા અંતઃપુર વિગેરે વડે નિમંત્રણ કરાતા = “આપ આનો સ્વીકાર કરો એમ પ્રાર્થના કરાતા એવા પણ સુસાધુઓ તેને = અંતઃપુર વિ.ને ઈચ્છતા નથી. આ પ્રમાણે અન્વય કરીને ક્રિયાપદ સાથે સંબંધ કરવો. (ગાથામાં તેને ઈચ્છતા નથી’ વાક્યમાંના ‘તેને' શબ્દને જણાવતો કોઈ શબ્દ નથી. છતાં પ્રસ્તુતના આધારે બહારથી ઉમેરીને તેનો અર્થ કરવાનો છે. આ બાબત રૂતિ વ્યક્તિ પદથી જણાવાઈ છે.) હવે, ગાથામાં અંતઃપુર વિ. જે જે સ્થાનો બતાવાયા છે. તેનો અર્થ ટીકાકારશ્રી જણાવે છે. તેમાં (૧) સત્ત:પુણિક વિશિષ્ટ સ્ત્રીઓનો સમૂહ (અહીં વિશિષ્ટ એટલે “રાજરાણીઓ, શ્રેષ્ઠી કન્યાઓ વિ.” સમજવું) (૨) પુMિ = નગરો. (૩) વનનિ = ચતુરંગી સેનાઓ (૪) વનનિ = શ્રેષ્ઠ હાથીઓ વિગેરે. (પ્રશ્ન : વન = ચતુરંગી સેનામાં હસિદળમાં શ્રેષ્ઠહાથી, અશ્વદળમાં શ્રેષ્ઠઅશ્વોનું ગ્રહણ થઈ જ ગયું છે તો વાહન તરીકે પુનઃ શ્રેષ્ઠહાથી વિગેરેનું ગ્રહણ કેમ કર્યું?). ઉત્તર : વન માં શ્રેષ્ઠતાથી વિ.નું ગ્રહણ થઈ ગયું હોવા છતાં તેઓ રાજા વિ.ના વાહન રૂપે હોવાથી પ્રધાન (= શ્રેષ્ઠ) છે. આ પ્રધાનતા જણાવવા માટે વાહનમાં તેઓનું અલગ ગ્રહણ કરવામાં આવ્યું છે. ગાથાના પ્રથમ ચરણનો શબ્દાર્થ થયો. હવે એનાં સમાસ જોઈએ અન્ત:પુ િર પુર ૨ बलानि च वाहनानि च इति મૃત:પુરેપુરવવાહિનીનિ, તૈ: . આ પ્રમાણે દ્વન્દ સમાસ કરવો. તથા, (૫) વરશ્રીકૃ = કોશ = ભંડાર.

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138