Book Title: Tirthankar 12 Vasupujyaswami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 12
________________ [તીર્થંકર-૧૨- વાસુપૂજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. ૮૨ દીક્ષા વય પ્રથમ વયમાં દીક્ષા, રાજ્ય ભોગવ્યા વિના દીક્ષા ૮૩ દીક્ષા વખતની શીબિકાનું નામ પુથિવી ૮૪ ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? ૬૦૦ પુરુષો ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? | ચંપાપુરી ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું? | વિહારગૃહવન ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિામુઠ્ઠી) લોચ કર્યો? | પાંચ મુષ્ટિ (મુઠ્ઠી). ૯૦ દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન મન:પર્યવજ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું? | એક વર્ષ, બીજા મતે યાવજીવ. ૯૩ ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? | પરમાન્ન (ખીર) ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું? | બીજા દિવસે. ૯૫ | પ્રથમ પારણું ક્યાં થયું? મહાપુર ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? | સુનંદ ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ ૧.'અહોદાન' ઉદ્ધોષણા થતાં પાંચ દિવ્ય ૨.દિવ્ય વાજિંત્રનાદ 3.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ. દીપરત્નસાગરજી સંકલિત [12] “શ્રી વાસુપૂજ્ય પરિચય”

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18