Book Title: Tattva Nischayrup Bodhiratnani Durlabhta
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૭૯ તત્ત્વનિશ્ચયરૂપ એધિરત્નની દુર્લભતા રાજ્ય, ચક્રગતિ પણું કે ઈન્દ્રપણું પ્રાપ્ત થવું દુર્લભ નથી, પણ માધિની પ્રાપ્તિ અત્યન્ત દુલ ભ છે—એમ શ્રી જિનપ્રવચનમાં કહ્યું છે. સર્વ જીવાએ બધા ભાવે પૂર્વ અનંત વાર પ્રાપ્ત કર્યાં છે, પરન્તુ તેને કદાપિ આધિની પ્રાપ્તિ થઈ નથી, તેથી જ સંસારમાં પરિભ્રમણ કરે છે. સર્વ જીવાને અનંત પુદ્ગલપરાવત વ્યતીત થયા, પરન્તુ જ્યારે કાંઈક ન્યૂન અ પુદ્ગલપરાવર્ત સંસાર બાકી રહેતાં, આયુ સિવાયના સાત કર્મની સ્થિતિ અન્તઃકાટાકાટીસાગરાપમની ખાકી રહે ત્યારે કાઈક જીવ ગ્રન્થિલેથી ઉત્તમ એષિરત્ન પામે છે. અને બીજા જીવા યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિની મર્યાદામાં આવેલાં છતાં પાછા વળે છે અને પુનઃ સંસારમાં ભમે છે. કુશાસ્રશ્રવણ, મિથ્યાષ્ટિના સંગ, કુવાસના અને પ્રમાદશીલતા એ બધા ધિના વિરાધી છે. જો કે ચારિત્રની પ્રાપ્તિ દુ`ભ છે, તા પણ આધિ પ્રાપ્ત થયે ચારિત્રની સફળતા છે, અન્યથા નિષ્ફળતા છે. અલભ્યા પણ ચારિત્ર પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ દ્રવ્યક્રિયાના મળે નવમા ત્રૈવેયક સુધી જાય છે, પણ એષિ ન હેાવાથી નિર્વાણ પ્રાપ્ત કરી શકતા નથી. જેને એધિરત્ન પ્રાપ્ત થયું નથી તે ચક્રવિત હોવા છતાં પણ રંક જેવા છે, પરન્તુ જેણે એધિરત્ન પ્રાપ્ત કર્યું છે તે ર ક પણ ચક્રવતિ કરતાં અધિક છે. જેમને બધિરત્ન પ્રાપ્ત થયેલ છે તે જીવા સંસારમાં કયાંય આસક્ત થતાં નથી, પરંતુ મમત્વરહિત થઇને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2