Book Title: Saman suttam Jain Dharmasara
Author(s): Bhuvanchandra
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 280
________________ પારિભાષિક શબ્દકોશ મિથ્યાત્વ/મિથ્યાદર્શન : મિથ્યાદ્દષ્ટિ : ચેતના યોગ રત્નત્રય લિંગ લા વિરતિ વ્યવહારનય શલ્ય શ્રુત/શ્રુતજ્ઞાન ષદ્ધવ્ય સમાધિ સમિતિ : Jain Education International : : : : : : 1: : સમ્યક્ત્વ/સમ્યગ્દર્શન: સર્વ વિરતિ સંચારો સંથારો લેવો લેખના સંવર સ્થાવર : : : 1 : ૨૫૫ અવળી, ખોટી કે ભ્રાંત માન્યતા, (૧) અવળી, ખોટી કે ભ્રાંત સમજ (૨) એવી સમજ ધરાવનાર વ્યક્તિ. કોઈ પણ કાર્ય કરતાં દોષ ન લાગે તેવી કાળજી રાખવી તે. (૧) મન-વાણી-કાયાની સ્થૂલ કે સૂક્ષ્મ હલચલ (૨) મોક્ષ માટેની સાધના. જ્ઞાન, દર્શન અને ચારિત્ર. વેશભૂષા વગેરે બાહ્ય ચિહ્નો. માનસિક શુભ-અશુભ વલણ, જે તેવી જ પ્રવૃત્તિમાં પરિણમે છે. હિંસાદિ પાપોનો આંશિક અથવા પૂર્ણ ત્યાગ. પદાર્થ અને ગુણો/પર્યાયોનો જુદો જુદો વિચાર કરવાની તરફેણ કરતો દૃષ્ટિકોણ, રોજિંદા જીવનના સત્યોને મહત્વ આપતો અભિગમ. મનમાં ઊંડે ઊંડે રહી ગયેલ કપટ, કામના કે મિથ્યા માન્યતા. (૧) શ્રવણ-વાંચન દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન (૨) એવું જ્ઞાન આપનારા ગ્રન્થો/આગમાં. જગત જેનાથી રચાયું છે તે છ મૂળ પદાર્થો. સમતા, શાંતિ. હિંસાદિ દોષ ન લાગે તેની કાળજી સાથે કોઈ પણ કામ કરવું તે. સાચી સમજ, શ્રદ્ધા, આત્માનુભૂતિ દ્વારા થયેલ આત્મપ્રીતિ. હિંસાદિ પાપોનો સર્વથા ત્યાગ. સાધુ કે વ્રતધારી શ્રાવકનું સૂવા માટેનું ઉન વગેરેનું બિછાનું. જીવનના અંતે આહાર આદિનો ત્યાગ કરી મૃત્યુને સ્વીકારવાની સાધના, અનશન. જુઓ ‘સંચારો લેવો.’ કર્મોને આત્મામાં આવતા રોકવા. હાલી-ચાલી ન શકે એવા જીવો — માટી, પાણી, વનસ્પતિ વગેરે. For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281