Book Title: Sajiv Chitra Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ સજીવ ચિત્ર* [5] આજે રતિભાઈને મેં ફેટે લેવરાવવાની સર્વથા ના પાડી છે-જે કે તેમની પૂરી તૈયારી હતી. તમે કોઈ પણ જરા વિચારી હોય તેને ધક્કો લાગે તે ખોટું નથી. કોઈ વ્યક્તિ એ માટે જેટલો ખર્ચ કરતા તે દુષ્કાળમાં જરૂર કરે. સામાજિક ફંડમાંથી જે આ ખર્ચ કરીએ તે દંભ જ ગણાય. વળી ફોટાથી કશે જ હેતુ નથી સરત, જે કરવાનું છે તે બીજે જ છે. સાધારણ કે ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓમાં જેટલે અંશે વિદ્યાજ ઊતરશે તેટલે અંશે આશ્રમ સ્થાપ્યાને ઉદ્દેશ સધાયો ગણાશે. મારો મુખ્ય હેતુ એ જ છે, અને એ સિદ્ધ થાય તે જ સજીવ ચિત્ર છે. બીજાની દેખાદેખીથી આપણે ન તણાઈએ. * શ્રી દલસુખભાઈ માલવણિયા ઉપર તા. ૫-૩-૪૯ના રોજ લખેલ એક પત્રમાંથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1