Book Title: Prachin Stavan Ratna Sangraha Part 02 Author(s): Gyanvimalsuri, Muktivimal Gani Publisher: Jamnabhai Bhagubhai Shreshthi View full book textPage 3
________________ આ પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રેષ્ઠિવ –નરરત્નશ્રી જમનાભાઈ ભગુભાઇની પ્રશસ્તિ, -***** પૂર્વે પેથાપુરનગરમાં માણિકપત્રની જેમ શ્રેષ્ઠ અને વીશાપારવાડજ્ઞાતિમાં અગ્રેસર માણિકયચક્ર નામે શ્રેષિવય થયા. તેમના પુત્ર પ્રખ્યાતયશવાળા નાનાલાલ નામે શ્રેષ્ઠી થયા. ત્યારથી નાનામાણિકયના વંશ કહેવાયા. તેમના પુત્ર સૈાભાગ્યચંદ્વેષી થયા, ને તેના પુત્ર વીરચંદમેષ્ઠિ થયા. આ સર્વ શ્રેષ્ઠિવા વ્યાપારનિમિત્તે અમદવાદ આવ્યા, ને ત્યાં રહીને પેાતાના ઘર વિગેરે સ્થાપન કર્યાં. હવે શ્રીવીરચંદવ્યેષ્ઠિના પુત્ર, પ્રાણીઓને પ્રેમપાત્ર અને શ્રીતીર્થંકરમહારાજના વચન સાંભળવામાં પ્રેમી, શ્રીપ્રેમચંદમેષ્ટિય થયા, તે શ્રેષ્ટીએ શ્રીમત્તપાગચ્છસ્થવિમલશાખીય શ્રીમપંડિતમણિવિમલગણિશિષ્યપડિતશ્રીઉદ્યાતવિમલજીમહારાજના ઉપદેશથી વિક્રમસ વત્ ૧૮૮૭ વર્ષ શ્રીઅમદાવાદનગરથી શ્રીસિધ્ધાચલમહાતી ના સઘ કહાઢયા હતા. અને અનેક યાત્રાળુઓને યાત્રા કરાવી હતી. હવે તેમના પુત્ર ઘણા લોકોને માનનીય, ભકભાવિ, માણસામાં શિરામણી અને ધ કાય કરવામાં તત્પર શ્રીભગુભાઇ નામે શ્રેવિય થયા. તે શ્રેષિચે શ્રાવકવ થી સપૂર્ણ શ્રી રાજનગર ( અમદાવાદ) માં હાજાપટેલની પાળમાં રામજીમંદિરની પાળમાં પેાતાના દ્રવ્યથી શ્રી મહાવીરસ્વામીનું નવું દહેરાસર બંધાવી વિક્રમ સંવત્ ૧૯૦૩ વર્ષે વૈશાખ વદી સાતમને દિવસે સુવિહિતગુરૂની પાસે બિપ્રવેશાદિકની ક્રિયા કરાવી. તથા ભગુભાઇગ્રેવિય શ્રીમષ 'ડિતશ્રી ઉદ્યોતવિમલગણિ મહારાજના સુશિષ્ય શ્રીમપંડિતદાનવિમલજીગણિમહારાજના ઉપદેશથી સંવત્ ૧૯૧૧ વર્ષ શ્રી સિદ્ધાચલજીના સંઘ કહાઢીને અનેક ભવ્યેાને તીથયાત્રા કરાવીને પેાતાના દ્રવ્યને કૃતાર્થ કીધું, અનેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 464