Book Title: Prachin Chand Sangraha
Author(s):
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલશ-છપય. નિત્ય જપીએ નવકાર, સાર સંપતિ સુખ દાય; સિદ્ધ મંત્ર એ શાશ્વતે, એમ જપે શ્રી જગનાયક, શ્રી અરિહંત સુસિદ્ધ, શુધ્ધ આચાર્ય ભણી; શ્રી ઉવઝાય સુસાધુ, પંચ પરમેષ્ટિ થીજે; નવકાર સાર સંસાર છે, કુશલ લાભ વાચક કહે એક ચિતે આરાધતા, વિવિધ રીતે વાંછિત લહે. 18 છે છે ઈતિ નવકાર મંત્રને છંદ સમાપ્ત. શ્રી આદીશ્વર જિન છંદ. જય જય પઢમ જિણેસર અતિ અલસર, આદેસર ત્રિભુવન ધણીએ; સવહું સુખ કારણ સુણ ભાવ તારણ, વિનતડી સેવક તણિએ. 1 છે આદેસર અરિહંત અવધારે, કૃપા કરી સેવકને તારે; તું ત્રીભુવન પતિ તાત અમાર, ભવસાગર બંતા નિવારે છે 2 હું ભમિ ભવ કેડા કેડી, તાહરી ભગતિ મેં કીધિ છેડી; તત્વ તણી મેં વાત વિખેડી, પાપ તણું મે લક્ષ રાશી જેડી. એ 3 કે લિયે નિગદ અનંતે કાલ, સુમ બાદર એહજ હાલ; તું પ્રભુ જીવ દયા પ્રતિપાલ, કર કર સ્વામી સાલ સંભાલ. કે 4 છે પૃથ્વી પાણી તેઉ વાય, સાત સાત લાખ તે કેવાય; વણસઈ દસ લાખ બાદર માટે, ચૌદ લાખ અનંતિ કાલે. પ છે બીતી ચોરંદ્રિ દે દે લખ, તીચ પંચેન્દ્રિ ચૌદ લખ ભાખ; સુર નરસૈયા ચૌ- ચી For Private and Personal Use Only

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 152