Book Title: Prabandh Chintamani
Author(s): Merutungacharya, Durgashankar K Shastri
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 257
________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભાની માલીકીનાં પુસ્તકે ૧-૨ રાસમાળા (સચિત્ર) તૃતીય આવૃત્તિ, ભાગ ૧ લે, તથા બીજે રચનાર સ્વ.શ્રી. એલેકઝાન્ડર કિન્લક ફાર્બસ ભાષાતરકાર દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવે. દરેકનું મૂલ્ય રૂ. ૫-૮-૦૦ ૪ માર્કસ ઓરેલીઅસ એનીનસના સુવિચારે–ભાષાન્તરકાર, ઈડરનરેશ સ્વ. સર કેશરીસિહજી; રા. રા. નગીનદાસ પુ.સંઘવીએ સંગ્રહેલાં સંસ્કૃત સુભાષિત અને તત્વજ્ઞાનનાં વચન સાથે. મૂલ્ય રૂર૦-૦૦ ૫-૬ શ્રી ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકેની સવિસ્તર નામાવલિ, ભાગ ૧ લે, તથા ભાગ ૨ જે; તૈયાર કરનાર રા. રા. અંબાલાલ બુ. જાની, બી. એ., દરેકનું મૂલ્ય રૂ. ૨–૦૦૦. ૭ ગુજરાતનાં ઐતિહાસિક સાધનો ભાગ ૧-૨ (સાથે ભેગા) તૈયાર કરનાર રામ રા. નર્મદાશંકર વલભજી દ્વિવેદી; મૂલ્ય રૂ. ૧-૦-૦ ૮ રસકલ્લોલ: બાળાઓએ ગાવાન સ્ત્રીજીવનનાં ગીતે સંપાદક રા. રા. છગનલાલ વિ. રાવળ, રૂા. ૯-૧૦-૦ ૯ પ્રબોધબત્રીશી (કવિ શ્રી માંડણત) અને રાવણદાદરી સંવાદ (કવિ શ્રીધરકૃત) ટીકા સાથે સંશોધક સ્વ. રા. મણિલાલ બ, વ્યાસ, મૂલ્ય રૂ. ૭-૧૨–૦ ૧૦ પ્રાચીન કાવ્યવિનોદ ભાગ ૧ લે-પ્રાચીન આખ્યાને અને પદે સંપાદક રા. રા. છગનલાલ વિ. રાવળ, મૂલ્ય રૂ.૧-૦-૦. - ૧૧ અહનવર–પારસી ધર્મ તત્વનું વૈદિક દષ્ટિએ અવલોકન રા, રા. માનશંકર પીતાંબરદાસ મહેતા. રૂ. ૭-૮-૦૦ १२ चतुर्विशतिप्रबन्धः- परिशिष्टेन समलङ्कृतः प्रो. हीरालालेन । मूल्य ૨, ૨-૮-૦ શરૂ પ્રવપરિતામળિ-રાત્રી દુર્ગારાકૂળ સંશોધિતઃ મૂલ્ય ૨-૮-૦. ૧૪ શાકતસંપ્રદાય– સિદ્ધાન્તો પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર અસર. કાદિ અને હાદિ મતનાં બે શ્રીચ સાથે. લે. દિબ, નર્મદાશંકર દે. મહેતા. બી. એ. મૂલ્ય ૧-૮-. મેસર્સ એન. એમ. ત્રિપાઠી એન્ડ કો. બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258