Book Title: Navsmaranadi Stotra Sangraha
Author(s): Ramchand D Shah
Publisher: Samratben Zaveri

View full book text
Previous | Next

Page 7
________________ હતા. પવિત્ર આચાર-વિચારની શુદ્ધિ પણ જેવી જોઈએ તેવી રહી ન હતી. આ બધુ જોતાં ઉપાધ્યાયશ્રીના આત્માને દુઃખ થયું ને આવું શૈથિલ્ય કેમ નિભાવી શકાય. માટે આવી શિથિલતાને દુર કરવી જોઈએ એવા નિશ્ચય પૂર્વક તેમને અંત્મા શુદ્ધ કિયા કરવાને ઉજમાળ થયું. તેથી તેમણે વિ. સં. ૧૫૬૪માં એટલે પિતાની ૨૭ વર્ષની ઉંમરે શ્રી ગુરૂદેવની આજ્ઞા લઈ તેમને શુભ આશીર્વાદ મેળવી અનુમતિ પામી નાગર નગરમાં કિયા ઉદ્ધાર કર્યો. શુદ્ધ સંવેગ માર્ગની દેશના આપતા વિચરવા લાગ્યા. ભવ્યાત્માઓને મક્ષ માર્ગે દોરવતા દેરવતા અનુક્રમે જોધપુર શહેરમાં પધાર્યા. ત્યાંના ચતુવિધ શ્રીસંઘે તેઓશ્રીને સર્વગુણસંપન્ન ધર્મ ધુરંધર અને આગમ વાણુમાં ગીતાર્થ જાણુ. વિ. સં. ૧૫૬૫માં એટલે ૨૮ વર્ષની ઉંમરે અને દીક્ષા પર્યાયથી ૧૯મે વર્ષે આચાર્યપદ પર સ્થાપિત કર્યા. ત્યારપછી ત્યાગી વૈરાગી આચાર્ય ભગવાને પિતાના શિષ્યગણ સહિત અનેક દેશમાં વિચરી શ્રી જૈનધર્મની ઘણું જ જાહોજલાલી પ્રગટાવી. તેથી ચતુર્વિધ શ્રીસંઘે (સલક્ષણ) શંખલપુર મણે ઘણુજ હર્ષ પૂર્વક એત્સવ મહત્સવ પૂર્વક વિ. સં. ૧૫૯માં એટલે જન્મથી ૬૨ માં વર્ષની ઉંમરે અને આચાર્ય પદ પામ્યા પછી ૩૪માં વર્ષે તેમને સુગ– અષાન પદે સ્થાપિત કર્યા. યુગપ્રધાન શ્રીમાન આચાર્ય દેવે પિતાની જીંદગીમાં અનેક નાના મોટા પ્રકરણરત્નની રચનાઓ કરી છે. શુદ્ધ ધર્મની ખાતર અનેક ધર્મચર્ચાઓ કરી છે. અને અનેક ભવ્યાત્માઓને પવિત્ર શ્રીજૈનધર્મ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 110