Book Title: Navmi Sadi Purva Hemchandracharya Author(s): Dharnendrasagar Publisher: Mahavir Jain Aradhana Kendra Koba View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષ નર્વે સંયમ લિયે હે રાજ ઇક્કીસું અનગાર પરમપદ પાઈયો હે રાજ જ્ઞાન દિવાકર ઝલહલ્યો હે રાજ તિમિર હર્યો હૃદયગત જગ જસ ગાઈ હે રાજ છે ૫ / કુમાર નૃપતિ પ્રતિબંધિએ હે રાજ ધર્મ નરેન્દ્ર સુરાજ થયા ભૂતલે હે રાજ રચના રચી રતનાવલી હે રાજ શાસન હોસિ સનાથ જે આવેલા મલે હે રાજ છે ૬ છે. સંવત્ નિધિ બીસ બારસે હે રાજ સુરપુરી સે હો વિહાર કરી ફિર આયા હે રાજ પાટન પાવન આતમા હે રાજ કાંતિવિજય દિયે દાન સુધારસ લાઈએ હે રાજ છે ૭ ! 1FFFFFFFFFFFFFFFFFFFFFFF અજ્ઞાનતા ભરી અમારી સે જ્ઞાન ભરી અમીરી અછી દગાબાજ દેસ્ત સે દિલદર દુશમન અછે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18