Book Title: Mumbaina Jain Derasaro Author(s): Publisher: View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirthAolgarya Shri Kailassagarsuri Gyanmandir આજ ના કાળમાં ભવસાગર પાર કરવા જીન બિબ અને જીન પ્રતિમાં જ સર્વ શ્રેષ્ઠ આલંબન છે. આ પુસ્તક ભાવુક આત્માઓના અંતરમાં જીન ભક્તિના ઉલ્લાસની વૃદ્ધિ કરનારી બને. જીની પ્રતિમા સે જીન બન જાયે” આ સંદેશ જન જન સુધી પહોંચે એજ મંગલ કામના. ચાલો આપણી નજીકમાંજ આવેલા આવા સુંદર જીનાલયો ના દર્શન અને પુજન કરવા દ્વારા મળેલા માનવ જન્મ ને ધન્ય બનાવીએ. Serving jinshasan to 180044 gyanmandir@kobatirth.org For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 264