Book Title: Mahavirswami ane Gowala Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 2
________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ દેવદૂતે મહાવીરસ્વામીને નમસ્કાર કર્યા અને વિનંતી કરી, “હે ભગવાન, તમારી આ આધ્યાત્મિક સફર દરમિયાન મને તમારી સેવામાં રહેવા દો.” મહાવીરસ્વામીએ જવાબ આપ્યો, “આધ્યાત્મિક પ્રગતિમાં કોઈ કોઈને મદદ ના કરી શકે અને કેવળજ્ઞાન પણ ન પામી શકે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા અને અરિહંત બનવા માટે જાતે જ પુરુષાર્થ કરવો પડે અને તો જ સર્વજ્ઞ બનાય અને મુક્તિ મળે.” ભગવાન ઇન્દ્રને રક્ષણ કરતા રોકે છે મહાવીરસ્વામીને તેમની મુશ્કેલીમાં મદદરૂપ થયાના સંતોષ સાથે દેવદૂત સ્વર્ગમાં પાછા ફર્યા. મહાવીરસ્વામીને ગોવાળ પર તો શું કોઈના પર પણ દુર્ભાવ ન હતો. આપણે ક્યારૈય ઉતાવળે કોઈ નિર્ણય ન કરવો કારણ ડે શ્રાપણે ક્યાંક ખોટા પણ હોઈએ. કોઈપણ નિર્ણય લેતાં પહેલાં ચારૈ બાજુનો ત્રચાર 83aoN. બીજું આપણે ક્યારૅય કોઈ કારણસર કોઈને દુઃખ ન પહોંચાડવું પણ ગુસ્સે થયા સના ક્ષમા આપવી જોઈએ. આ સંતે આપણે આપણા આત્માને લાગતા ખરાબ કર્મોને શૈકી શકા-ઍ. 86 જૈન કથા સંગ્રહPage Navigation
1 2