Book Title: Kailaspadma Swadhyayasagara Part 4
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 139
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇઇ કઇવય દીવોદહિ વિઆરલેસો મએ વિમUણાવિ; લિહિઓ જિણગણતરગુરુ સુઅ સુઅદેવીપસાએણ.... ૨૬૧ સંસાણ દિવાણ તહોદહીણ, વિઆરવિત્થારમણોપાર; સયા સુઆઓ પરિભાવવંતુ, સવં પિ સવસુ મક્કચિત્તા. ૨૬૨ સુરીહિં જે રયણસેહરનામએહિ, અપ્પત્યમેવ રઇએ નરખિત્તવિખ્ખું; સંસોહિએ પયરણે સુઅણહિ લોએ, પાવેઉ તે કુસલરંગમઇ પ્રસિદ્ધિ... . ૨૩ મીઠું સચિત-અથિત ક્યારે? (૧) મીઠું વાટવા કે પસવાથી અચિત્ત થાય નહિ (૨) . તાવડી ઉપર શેકેલું લાલ બને તોજ અચિત્ત થાય, અને તે છે ચોમાસામાં ૭ દિન, શિયાળામાં ૧૫ દિન અને ઉનાળામાં એક છે માસ સુધી અચિત્ત રહે (૩) પાણીમાં નાખી એકરસ કરી ઉકાળી ને ઠારી બનાવેલું અચિત્ત થાય, પરંતુ બે-ચાર માસ પછી સચિત્ત થવાનો સંભવ છે, માટે વધારે ટાઈમ ન રાખવું (૪) નિભાડામાં પકવેલું બે-ચાર વર્ષ સુધી પણ અચિત્ત રહે. ૧૨૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144